જૂનાગઢના મેળામાં નાગા સાધુનો આતંક, તલવાર લઇ ભાવિકોને દોડાવ્યા

કપિરાજ દ્વારા લોકો પર હુમલો કરાવ્યો, અનેકને બચકા ભર્યા, પોલીસે પહોંચી સાધુની અટકાયત કરી જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો પ્રવાહ…

View More જૂનાગઢના મેળામાં નાગા સાધુનો આતંક, તલવાર લઇ ભાવિકોને દોડાવ્યા

જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં બીજા દિવસે ભાવિકો ઉમટ્યા

અલખ નીરંજન અને મહાદેવ હરના નાદથી ભવનાથ તળેટી ગુંજી ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ મેળાના બીજા દિવસે પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતાં.…

View More જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં બીજા દિવસે ભાવિકો ઉમટ્યા

જૂનાગઢમાં નીકળી ડમરુ યાત્રા, સાધુઓની રવેડી જેવો માહોલ સર્જાયો

જૂનાગઢના ગિરનારની તળેટીમાં ગઈકાલથી મીનીકુંભ સમાન મહાન શિવરાત્રીના મહામેળાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવતા મોટી…

View More જૂનાગઢમાં નીકળી ડમરુ યાત્રા, સાધુઓની રવેડી જેવો માહોલ સર્જાયો

જૂનાગઢનાં મુકતપુર પાસે લગ્ન પ્રસંગે ગયેલા પરિવારના મકાનમાંથી 7.47 લાખની ચોરી

મક્તુપુર ગામે લગ્ન પ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો રૂૂપિયા 7.47 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ફરિયાદ માંગરોળ તાલુકાના મક્તુપુર ગામના દરબારગઢ…

View More જૂનાગઢનાં મુકતપુર પાસે લગ્ન પ્રસંગે ગયેલા પરિવારના મકાનમાંથી 7.47 લાખની ચોરી

શિવરાત્રી મેળા માટે ST નિગમ 195 વધારાની બસો, 7800 ટ્રીપ દોડાવશે

પાંચ દિવસના મહાશિવરાત્રી મેળોમાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અંદાજે 195 જેટલી વધુ બસમાં 7800થી વધુ…

View More શિવરાત્રી મેળા માટે ST નિગમ 195 વધારાની બસો, 7800 ટ્રીપ દોડાવશે

ભેસાણના પરબ વાવડી ગામે પાઇપ લાઇન મુદ્દે કોન્ટ્રાક્ટરનો આધેડ પર હુમલો

પોલીસે ગુનો નોંધી બંન્નેની શોધખોળ હાથ ધરી ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે નર્મદા પાઈપ લાઈન મુદે કોન્ટ્રાકટર પિતા, પુત્રએ આધેડ પર હુમલો કરી ધમકી આપી…

View More ભેસાણના પરબ વાવડી ગામે પાઇપ લાઇન મુદ્દે કોન્ટ્રાક્ટરનો આધેડ પર હુમલો

રૂા.6 કરોડનો કરબોજ: જૂનાગઢ મનપાનું 1491.73 કરોડનું બજેટ મંજૂર

કમિશનર દ્વારા સૂચવેલ 27 કરોડ પૈકી 21 કરોડનો કરબોજ માન્ય રાખી સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીની મહોર મારી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ માટેનું મહત્વાકાંક્ષી બજેટ…

View More રૂા.6 કરોડનો કરબોજ: જૂનાગઢ મનપાનું 1491.73 કરોડનું બજેટ મંજૂર

હર હર મહાદેવના દિવ્ય નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

સાંજે પ્રથમવાર યોજાનાર ડમરૂ યાત્રામાં ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે, સંતોનું અદકેરું સ્વાગત દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર…

View More હર હર મહાદેવના દિવ્ય નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

તાકાત હોય તો પાક.માં ધજા ફરકાવો, ગિરનાર વિવાદ વકર્યો

જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા સામે સંતોમાં નારાજગી, બે શખ્સો સામે ગુનો નોંધાયો જૂનાગઢના ગિરનાર પર્વત પર શિખરોની માલિકી અને ધાર્મિક અતિક્રમણને લઈને ફરી એકવાર વિવાદ…

View More તાકાત હોય તો પાક.માં ધજા ફરકાવો, ગિરનાર વિવાદ વકર્યો

શિવરાત્રીના મેળા દરમિયાન ભાવિકોને ગિરનાર રોપ-વેમાં રૂા.69નું ડિસ્કાઉન્ટ

જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને ગિરનાર રોપ-વે દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વની અને આનંદની જાહેરાત કરવામાં આવી છે. મેળા દરમિયાન આવતા લાખો ભક્તો ગિરનાર મહાદેવના…

View More શિવરાત્રીના મેળા દરમિયાન ભાવિકોને ગિરનાર રોપ-વેમાં રૂા.69નું ડિસ્કાઉન્ટ