જસદણના ખાનપર રોડ ઉપર કોઈ હરામખોરોએ નંદી મહારાજને શિંગડા ઉપર બે રહેમીથી ઘાઇ બાંધી અને મોતને ઘાટ ઉતારતા સ્થાનિકો જીવદયા પ્રેમીઓ માં રોષ આ હેવાનો…
View More જસદણમાં નંદી મહારાજને શિંગડા ઉપર ઘાઇ બાંધી મોતને ઘાટ ઉતારતા અસામાજિક તત્વોJasdan news
જસદણ-વીંછિયા પંથકમાં કરા સાથે ખાબકેલો વરસાદ
વીજ પુરવઠો ખોરવાતા લોકો અકળાયા જસદણ વીંછીયા પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને બરફના કરા સાથે કમોસમી ઝાપટા વરસતા ઠંડક પ્રસરી રાત્રે અડધા શહેરમાં વીજ…
View More જસદણ-વીંછિયા પંથકમાં કરા સાથે ખાબકેલો વરસાદજસદણના કુંદણીમાં બે શખ્સે રૂપિયા માંગી ધમકી આપતા મહાદેવ મંદિરના પૂજારીએ ઝેર પીધું
જસદણના કુંદણી ગામે આવેલા ભુતનાથ મહાદેવના મંદિરે સેવા પૂજા કરતા પૂજારી પાસે બે શખ્સોએ રૂૂપિયા માંગી ધમકી આપી હતી. બંને શખ્સોની ધમકીથી ડરી ગયેલા પૂજારીએ…
View More જસદણના કુંદણીમાં બે શખ્સે રૂપિયા માંગી ધમકી આપતા મહાદેવ મંદિરના પૂજારીએ ઝેર પીધુંજસદણના સુખપુર ગામે બાઇક અકસ્માતમાં ગોખલાણાના યુવકનું મોત
ગઢડા કોથમીરના રૂપિયા લેવા જતી વખતે ઘટી ઘટના; યુવાનના મોતથી પરિવારમાં શોક જસદણ તાલુકાના ગોખલાણા ગામે રહેતો યુવાન ગઢડા ગામે કોથમીરના રૂૂપિયા લેવા જતો હતો…
View More જસદણના સુખપુર ગામે બાઇક અકસ્માતમાં ગોખલાણાના યુવકનું મોતજસદણના ડો. ડી.કે. રામાણીને રેકર્ડમાં ક્ષતિ રાખવા બદલ છ માસની સજા ફટકારતી કોર્ટ
જસદણ શહેરના આટકોટ રોડ પર આવેલા ગાયત્રી મંદિર સામે રામાણી સર્જીકલ હોસ્પિટલના તબીબ પીએનડીટી એકટના કાયદા હેઠળ ડોક્ટર ડી કે રામાણીને અલગ અલગ કલમ હેઠળ…
View More જસદણના ડો. ડી.કે. રામાણીને રેકર્ડમાં ક્ષતિ રાખવા બદલ છ માસની સજા ફટકારતી કોર્ટજસદણમાં યુવાન ઉપર ચાર શખ્સનો લાકડીથી હુમલો
વાંકાનેરના રાતીદેવડીના યુવકને બાઉન્ડ્રી પાસે માર પડ્યો જસદણમાં રહેતા યુવક સાથે ચાર શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More જસદણમાં યુવાન ઉપર ચાર શખ્સનો લાકડીથી હુમલોજસદણમાં અદ્યતન સ્વામિ. ગુરુકુળનું થશે નિર્માણ
ભૂમિના મુખ્ય દાતા વિપુલભાઈ સુળીયા શ્રી હરિ નમકીન કેબિનેટ મંત્રી બાવળીયા સહિત અનેક રાજકીય સામાજિક ઔદ્યોગિક સંસ્થાના આગેવાનો સાધુ સંતો ઉપસ્થિત રહેશે કૈલાશ નગર સ્વામિનારાયણ…
View More જસદણમાં અદ્યતન સ્વામિ. ગુરુકુળનું થશે નિર્માણજસદણ પાસે યુવકને છરી ઝીંકી, કારની ઠોકરે ચડાવ્યો
કોટડાપીઠામાં છરી વડે હુમલો થતા ઇજાગ્રસ્ત યુવાન બાઇક પર બેસી ભાગતા હુમલાખોરના મિત્રએ ઘુઘરાળા પાસે કાર હડફેટે ચડાવ્યાનો આક્ષેપ આટકોટમા રહેતો યુવાન ચરખા ગામે…
View More જસદણ પાસે યુવકને છરી ઝીંકી, કારની ઠોકરે ચડાવ્યોજસદણ પાલિકામાં મહિલા સભ્યોના પતિઓ અડિંગો જમાવતા હોવાની રાવ
જસદણ પાલીકામાં મહિલા સદસ્યના પતિદેવો અડિંગો જમાવી સંચાલન કરતા હોવાની લેખીત રાવ બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેને પ્રમુખ તથા ચીફ ઓફિસરને કરી છે. એક્ટ 1963…
View More જસદણ પાલિકામાં મહિલા સભ્યોના પતિઓ અડિંગો જમાવતા હોવાની રાવઆટકોટના સાણથલીમાં વ્યાજખોરે વેપારીની કાર પડાવી લેતા ફરિયાદ
જસદણના સાણથલી ગામે રહેતા વેપારી પાસે વ્યાજે આપેલા રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે વેપારીની કાર પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી…
View More આટકોટના સાણથલીમાં વ્યાજખોરે વેપારીની કાર પડાવી લેતા ફરિયાદ