જામનગરના મોહન નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને સોનાના દાગીના, રોકડ રૂૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 2,60,500…
View More જામનગર મોહનનગરની ચોરીનો ભેદ ઉકેલાયો : બે તસ્કરો પકડાયાjamnagar
જામનગર મનપાની ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની યાદી જાહેર
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક ના દિવસો માં યોજાનાર છે. ત્યારે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ માંથી આવેલા બે કોર્પોરેટરો સહિત 19 લોકો ને ટિકિટ જાહેર…
View More જામનગર મનપાની ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની યાદી જાહેરજામનગરમાં નિર્લિપ્ત રાયનો ખોંખારો, ટપોરીઓ પાસે બગીચો સાફ કરાવ્યો
સુધરી જાવ અથવા રાજકોટ રેન્જ છોડીને ચાલ્યા જવા સ્પષ્ટ ચેતવણી રાજકોટ રેંજના આઈજીપીની જામનગર શહેરમાં ગઈકાલે સ્થાનિક અગ્રણીઓ સાથે એક બેઠક મળી હતી, ત્યારબાદ તેઓએ…
View More જામનગરમાં નિર્લિપ્ત રાયનો ખોંખારો, ટપોરીઓ પાસે બગીચો સાફ કરાવ્યોજામનગર માં સગીરા દુષ્કર્મ કેસમાં બે આરોપીઓ ને 20 વર્ષની સજા
જામનગર ની પોકસો અદાલતે સગીરા સાથે નાં દુષ્કર્મ નાં કેસ માં બે આરોપી તોસીફહુશેન સુલેમાનભાઈ લાખા તથા સમીર હુશેન હનીફભાઈ ગજીયા ને પોકસો સહિત ની…
View More જામનગર માં સગીરા દુષ્કર્મ કેસમાં બે આરોપીઓ ને 20 વર્ષની સજાજામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ
મિકલતની તબદીલી સમયે શહેર પ્રાંત અધિકારીશ્રીની મંજૂરી લેવાની રહેશે જામનગર શહેરના સીટી સર્વે-1માં સમાવિષ્ટ વિસ્તાર રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી,…
View More જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુગુજરાતની 550 આઈ.ટી.આઈ. વચ્ચેની સ્પર્ધામાં જામનગર રાજ્યમાં તૃતીય ક્રમે
જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાએ ગુજરાત રાજ્યની કુલ 550 આઈ.ટી.આઈ. વચ્ચે યોજાયેલી શ્રેષ્ઠત્તમ સંસ્થાની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને જામનગરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત…
View More ગુજરાતની 550 આઈ.ટી.આઈ. વચ્ચેની સ્પર્ધામાં જામનગર રાજ્યમાં તૃતીય ક્રમેજામનગર મનપાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચૂંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ નજીકના સમયમાં યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂૂ થઈ ચૂકી છે.જે અન્વયે મહાનગરપાલિકા ની પ્રાથમિક મતદાર યાદી જાહેર…
View More જામનગર મનપાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચૂંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યાજામનગર મનપા દ્વારા વધુ ત્રણ આસામીઓની મિલકતો સીલ
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે, જેના ભાગરૂૂપે ગઈકાલે મિલકત વેરો નહીં…
View More જામનગર મનપા દ્વારા વધુ ત્રણ આસામીઓની મિલકતો સીલજામનગરમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા નિલેશ રાજકુમાર યાદવ નામના 25 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળા ફાંસા…
View More જામનગરમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાતજામનગર શહેરમાં 25 ઇ-બસ સેવાનો પ્રારંભ
ચાર્જિંગ માટેની સુવિધા અને ઇ બસ પોર્ટ પણ તૈયાર કરાયું, વધુ 25 બસ આવશે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીએમઇ બસ યોજના હેઠળ બેટરી સંચાલિત એ.સી.…
View More જામનગર શહેરમાં 25 ઇ-બસ સેવાનો પ્રારંભ