જામનગર શહેરના શરૂૂ સેકશન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં વૃદ્ધની કરપીણ હત્યા પ્રકરણમાં ઝડપાયેલા આરોપીને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.…
View More જામનગરમાં આહીર બુઝુર્ગની હત્યા કેસમાં પકડાયેલો આરોપી બે દિવસના રિમાન્ડ પરjamnagar
જામનગરમાં તાજિયા દરમિયાન બે જૂથ વચ્ચે હિંસક અથડામણ
જામનગર શહેરના ઢોલીયાપીર દરગાહ નજીક તાજિયા દરમિયાન થયેલી બોલાચાલી હિંસક અથડામણમાં પરિણમતા બંને પક્ષે એકબીજા સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવમાં અનેક…
View More જામનગરમાં તાજિયા દરમિયાન બે જૂથ વચ્ચે હિંસક અથડામણજામનગરમાં બંગાળથી વેચવા આવેલા મરઘીના 5000 બચ્ચા ઝડપાયા
પશ્ચિમ બંગાળના નવ જેટલાં શખ્સો છેલ્લા ત્રણેક દિવસ પહેલા આણંદ થી પાંચેક હજાર થી વધુ મરઘીના બચ્ચાઓને વેચાણ અર્થે જામનગર લાવ્યા હતા, અને જામનગર શહેર…
View More જામનગરમાં બંગાળથી વેચવા આવેલા મરઘીના 5000 બચ્ચા ઝડપાયાવર્ષોથી પીડામાં કણસતી માણિકીનો વનતારામાં ઇલાજ
48 વર્ષથી ચાલતી હાથણી માણિકીની ચાલનું દરેક પગલું હવે મુશ્કેલ બન્યું હતું. કારણ, માણિકીના આગળના ડાબા પગમાં લાંબા સમયથી થયેલી ખોડખાપણના લીધે તેના પ્રચલનને અસર…
View More વર્ષોથી પીડામાં કણસતી માણિકીનો વનતારામાં ઇલાજજામનગરમાં 28 વર્ષથી ફરાર અને 5 હજારનો ઈનામી આરોપી ઝડપાયો
જામનગર જિલ્લાના પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં વર્ષ 1999માં નોંધાયેલા લૂંટના ગુનામાં છેલ્લા 28 વર્ષથી ફરાર રહેલા અને 5 હજાર રૂૂપિયાના ઈનામી આરોપીને લાલપુર પોલીસે મધ્ય…
View More જામનગરમાં 28 વર્ષથી ફરાર અને 5 હજારનો ઈનામી આરોપી ઝડપાયોજામનગર પંથકમાં મારામારીની રાત, એક જ રાતમાં હુમલાના ચાર બનાવો
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક હત્યા અને ચાર અલગ-અલગ મારામારીના બનાવો સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી ચર્ચા…
View More જામનગર પંથકમાં મારામારીની રાત, એક જ રાતમાં હુમલાના ચાર બનાવોજા.મ્યુ.કો.ની સ્ટેન્ડિંગ કમિટીમાં 6.14 કરોડના કામ મંજૂર
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ રૂૂપિયા 6 કરોડ 14 લાખના વિવિધ ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી. જામનગર મહાનગર પાલિકા…
View More જા.મ્યુ.કો.ની સ્ટેન્ડિંગ કમિટીમાં 6.14 કરોડના કામ મંજૂરજામનગરના બર્ધનચોકમાં પાથરણા-લારીવાળાનો ત્રાસ, દુકાનદારો મુખ્યમંત્રીને કરશે રૂબરૂ ફરિયાદ
દુકાનની આગળ જ પાથરણા-લારીવાળા ડેરા તંબુ તાણીને બેસી જતા હોવાની રાવ, સ્થાનિક તંત્ર પગલા ન લેતા વેપારીઓ કરશે ગાંધીનગર કૂચ જામનગરના લોકોની અવર જવરથી સતત…
View More જામનગરના બર્ધનચોકમાં પાથરણા-લારીવાળાનો ત્રાસ, દુકાનદારો મુખ્યમંત્રીને કરશે રૂબરૂ ફરિયાદજામનગરમાં બે જૂથના ડખ્ખામાં એક તરફી વલણ અપનાવનાર પોલીસકર્મી સસ્પેન્ડ
જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા લોકરક્ષક અજયસિંહ પ્રભાતસિંહ જાડેજાને જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા…
View More જામનગરમાં બે જૂથના ડખ્ખામાં એક તરફી વલણ અપનાવનાર પોલીસકર્મી સસ્પેન્ડજામનગરમાં ફ્લાયઓવર નીચે દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો
જામનગર શહેરના જુના રેલવે સ્ટેશન નજીક આવેલા નવા ફ્લાયઓવર નીચે થયેલા દબાણો દૂર કરવા માટે ગયેલી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા દબાણ હટાવ શાખાની ટીમ…
View More જામનગરમાં ફ્લાયઓવર નીચે દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો