જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામમાં અંતર્ગત એક પરિવારના રહેણાંક મકાનમાંથી ચોરાયેલા રૂૂપિયા 9 લાખ ની કિંમત ના ઘરેણા અદાલતની મદદ…
View More જામનગર પોલીસે ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં પરત અપાવ્યાjamnagar news
સિક્કામાં એક વિધવાને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીની જામીન અરજી ફગાવાઈ
જામનગર તાલુકાના સિક્કા ગામમાં ધરાર પ્રેમીએ સંબંધ રાખવાના દબાણને વશ ન થતાં તલવારથી હુમલો કરી અને એક વિધવાને મોતને ઘાટ ઉતારી દેવાઇ હતી, જે કેશમાં…
View More સિક્કામાં એક વિધવાને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીની જામીન અરજી ફગાવાઈજામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં જગ્યા ખાલી કરી દેવા તંત્રની નોટિસ
જામનગરમાં દિગઝામ સર્કલ નજીક હનુમાન ટેકરી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં રેલવે તંત્રએ પોતાની જમીન હોવાનું જણાવી સાત દિવસમાં જગ્યા ખાલી કરવા માટેની નોટિસ પાઠવતાં સ્થાનિકોમાં…
View More જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં જગ્યા ખાલી કરી દેવા તંત્રની નોટિસજામનગરમાં મિનરલ વોટરના નામે નળનું પાણી વેચવાનો ધીકતો ધંધો
જામનગર શહેરમાં હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે માત્ર ચિંતાજનક નથી પરંતુ શરમજનક છે. “શુદ્ધ પાણી”ના નામે વેચાતા 20 લિટરના પાણીના જગ વાસ્તવમાં 100%…
View More જામનગરમાં મિનરલ વોટરના નામે નળનું પાણી વેચવાનો ધીકતો ધંધોજામનગર મહાનગરપાલિકાના સહયોગથી સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણનું લાઈવ પ્રસારણ બતાવાશે
આગામી તારીખ 17 ને મંગળવારના રોજ નભો મંડળમાં ’કંકણાકૃતિ સૂર્યગ્રહણ’ ની ખગોળીય ઘટના સર્જાશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ…
View More જામનગર મહાનગરપાલિકાના સહયોગથી સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણનું લાઈવ પ્રસારણ બતાવાશેજામનગરમાં વકરતો કોલેરાનો રોગચાળો: વધુ 5 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ
જામનગર શહેરમાં કોલેરાનો રોગચાળો બેકાબૂ બની રહ્યો છે અને વકરી રહ્યો છે, અને જી.જી. હોસ્પિટલ માં દાખલ થયેલા દર્દીઓ પૈકી વધુ પાંચ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ…
View More જામનગરમાં વકરતો કોલેરાનો રોગચાળો: વધુ 5 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવજામનગરમાં કચરા ગાડી અડફેટે એક્ટિવા ચડી જતાં માતા-પુત્રી ઘાયલ
જામનગર તા 11, જામનગર શહેરમાં કચરા ગાડીઓ બેફામ ગતિએ દોડી રહી છે, તેનો વધુ એક કિસ્સો આજે વહેલી સવારે નુરી ચોકડી વિસ્તારમાં જોવા મળ્યો હતો.…
View More જામનગરમાં કચરા ગાડી અડફેટે એક્ટિવા ચડી જતાં માતા-પુત્રી ઘાયલજામનગરમાં ત્રીપલ અકસ્માત; બે બાઈક સવાર, રિક્ષામાં બેઠેલી ત્રણ મહિલા ઇજાગ્રસ્ત
જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર -6 માં ગઈકાલે મોડી સાંજે એક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. મુખ્ય રોડ પર એક કાર આવી રહી હતી, જે દરમિયાન…
View More જામનગરમાં ત્રીપલ અકસ્માત; બે બાઈક સવાર, રિક્ષામાં બેઠેલી ત્રણ મહિલા ઇજાગ્રસ્તજામનગરમાં મહાશિવરાત્રી પર્વે 19 ફ્લોટ સાથે શિવ શોભાયાત્રા યોજાશે
સિધ્ધાનાથ મહાદેવથી પ્રારંભ કરી શહેરમાં ભ્રમણ કરી ભીડભંજન મહાદેવ મંદિરે સંપન્ન થશે જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત…
View More જામનગરમાં મહાશિવરાત્રી પર્વે 19 ફ્લોટ સાથે શિવ શોભાયાત્રા યોજાશેજામનગરનો ચોરી પ્રકરણનો નાસતો ફરતો આરોપી પકડાયો
જામનગર નજીક ખીમરાણા ગામમાં ગત વર્ષે એક ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી થઈ હતી, જે ચોરીના પ્રકરણમાં પાંચ આરોપીઓના નામ ખુલ્યા હતા, અને પોલીસે અગાઉ 3…
View More જામનગરનો ચોરી પ્રકરણનો નાસતો ફરતો આરોપી પકડાયો