જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ગઈ મોડી રાત્રે દારૂૂ અંગે દરોડો પાડી ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં એકસયૂવી કારના ચોર ખાનામાં સંતાડીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂની બાટલીનો…
View More જામનગરમાં કારના ચોરખાનામાં સંતાડીને ઘૂસાડવામાં આવતો દારૂનો જથ્થો ઝડપાયોjamnagar news
નિંદ્રાધીન વૃદ્ધ ઉપર ચાલકે વાહન ચડાવી દીધું : કરુણ મૃત્યુ
જામનગર રાજકોટ માર્ગે ઘૂંવાવ ગામ નજીક ગઈ રાત્રે ઊંઘી રહેલા વૃદ્ધ માથે અજાણ્યા વાહન ચાલક એ પોતાનું વાહન વૃદ્ધ માથે ફેરવી દેતા ગંભીર ઇજા પામનાર…
View More નિંદ્રાધીન વૃદ્ધ ઉપર ચાલકે વાહન ચડાવી દીધું : કરુણ મૃત્યુજામનગરના ખંભાળિયા બાયપાસ પર 135.70 કરોડના ખર્ચે નવા ફ્લાયઓવર બ્રિજને મંજૂરી
જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા જામનગર શહેરના ખંભાળિયા બાયપાસ જંકશન પર નાઘેડી બાયપાસ પાસે નવો ફ્લાય…
View More જામનગરના ખંભાળિયા બાયપાસ પર 135.70 કરોડના ખર્ચે નવા ફ્લાયઓવર બ્રિજને મંજૂરીજામનગરમાં મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનાર વૃદ્ધને કાયદાનું ભાન કરાવ્યું
જામનગર શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સહાય માટે કાર્યરત 181 મહિલા હેલ્પલાઈનની ટીમે આજે એક મહિલા કંડક્ટરની વહારે આવી માનવીય અભિગમ સાથે કાયદાકીય સમજ પૂરી પાડી…
View More જામનગરમાં મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનાર વૃદ્ધને કાયદાનું ભાન કરાવ્યુંજામનગરમાં ડિફેન્સ કોલોનીમાં મહિલાની હત્યા કરનાર આરોપી ઝડપાયો
જામનગરમાં રામનવમી જેવા પવિત્ર તહેવારના દિવસે ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી એક પર પ્રાંતિય મહિલાનો ગળે ટૂંપો દઇ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જેની હત્યાર…
View More જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં મહિલાની હત્યા કરનાર આરોપી ઝડપાયોજામનગરને હરિયાળુ રાખવા અલગ-અલગ વિસ્તારમાં 15 ગાર્ડન તૈયાર
22 જેટલા સર્કલ અને આઈલેન્ડનું પણ ગ્રીનરી સાથે નિર્માણ : પાંચ પ્લોટમાં પણ ફૂલઝાડના રોપા અને ઓક્સિજન પાર્કના પણ ત્રણ સ્થળે નિર્માણ કરાયા જામનગર શહેરને…
View More જામનગરને હરિયાળુ રાખવા અલગ-અલગ વિસ્તારમાં 15 ગાર્ડન તૈયારજામનગરમાં ત્રણ માળનું બિલ્ડિંગ અને એક ધાર્મિક સ્થળનું ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમય થી મંજૂરી વગર ના બાંધકામો સામે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં આજે વધુ એક ત્રણ માળ…
View More જામનગરમાં ત્રણ માળનું બિલ્ડિંગ અને એક ધાર્મિક સ્થળનું ડિમોલિશનજામનગરમાં સસ્તા ભાવે ક્રિપ્ટોકરન્સી આપવાના બહાને બેન્કના ડેપ્યુટી મેનેજર સાથે 44.50 લાખ ની છેતરપિંડી
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક બેંકના ડેપ્યુટી મેનેજર ને તેના મિત્ર દ્વારા માર્કેટ રેટ કરતાં ઓછા ભાવે ક્રિપ્ટો કરન્સી આપવાના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડી…
View More જામનગરમાં સસ્તા ભાવે ક્રિપ્ટોકરન્સી આપવાના બહાને બેન્કના ડેપ્યુટી મેનેજર સાથે 44.50 લાખ ની છેતરપિંડીજામનગરના બચુનગરમાં મનપાનું મેગા ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારે બચુ નગર વિસ્તારમાં એક ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવા માટે મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને જુદી…
View More જામનગરના બચુનગરમાં મનપાનું મેગા ડિમોલિશનજામનગરના લોઠીયા ગામે ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા બાબતે યુવક પર હુમલો
જામનગર તાલુકાના લોઠીયા ગામમાં મેળાના આયોજન પહેલાં ડી.જે. ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કર્યા બાદ જામનગરના એક યુવાન પર ચાર શખ્સોએ લોખંડના…
View More જામનગરના લોઠીયા ગામે ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા બાબતે યુવક પર હુમલો