જામનગર મહાનગરપાલિકા સંચાલિત યાદવનગર વિસ્તારની શાળામાં આજે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીની આંખમાં અણીદાર પેન્સિલ ઘુસાડી દીધી…
View More જામનગરની શાળામાં ચોંકાવનારો બનાવ, છાત્રને સહપાઠીએ આંખમાં પેન્સિલ ઘુસાડી દીધીjamnagar news
વકીલે લગ્નપ્રસંગમાં વાપરવા આપેલું મકાન પડાવી લેવા માટે ધાક ધમકી
ધરમ કરતા ધાડ પડી: નવાગામ ઘેડના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા એક એડવોકેટને લગ્ન પ્રસંગમાં મકાન વાપરવા માટે આપ્યું હતું, પરંતુ…
View More વકીલે લગ્નપ્રસંગમાં વાપરવા આપેલું મકાન પડાવી લેવા માટે ધાક ધમકીહાલાર પંથકમાંથી બીજા દિવસે 39.70 લાખની વીજચોરી ઝડપાઇ
જોડિયા અને ખંભાળિયામાં પીજીવીસીએલની 43 ટુકડીઓ દ્વારા 513 જોડાણમાં ચેકિંગ કરાયું જામનગર શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં વિજ તંત્ર દ્વારા પુન:વિજ ચેકિંગની કામગીરી શરૂૂ કર્યા બાદ…
View More હાલાર પંથકમાંથી બીજા દિવસે 39.70 લાખની વીજચોરી ઝડપાઇદરેડમાં શ્રમિક યુવાનના મકાનમાંથી રૂા.1.21 લાખની માલમતાની ઉઠાંતરી
અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ અંદરથી રૂૂપિયા એક લાખ…
View More દરેડમાં શ્રમિક યુવાનના મકાનમાંથી રૂા.1.21 લાખની માલમતાની ઉઠાંતરીલાલપુરના પડાણા નજીક શ્રમિક વસાહતમાંથી ઘોડા ડોકટર ઝડપાયો
દવાના જથ્થા સાથે બંગાળના શખ્સની અટકાયત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણામાં શ્રમિકોની વસાહત ની વચ્ચે એક તબિબ દ્વારા તાજેતરમાં દવાખાનું શરૂૂ કરાયું હતું, અને તેની…
View More લાલપુરના પડાણા નજીક શ્રમિક વસાહતમાંથી ઘોડા ડોકટર ઝડપાયોમોટી ખાવડીના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવનાર રાજકોટના લાઇનબોય સહિત 3 પકડાયા
જામનગર નજીક મોટી ખાવડીમાં એક યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી પાર્સલની ખોટી માહિતી આપી પોલીસ, સીબીઆઈ અને મુંબઈ કાઈમ બ્રાંચના અધીકારી તરીકેની ખોટી ઓળખ આપી એન.ડી.પી.એસ.…
View More મોટી ખાવડીના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવનાર રાજકોટના લાઇનબોય સહિત 3 પકડાયાલાલપુરના ખટિયામાં દારૂ છોડવાનું કહેતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
પત્નીની વાતનું લાગી આવતા ભરેલું પગલું જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા ગામમાં રહેતા પ્રવીણ બચુભાઈ આરઠીયા નામના 36 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના…
View More લાલપુરના ખટિયામાં દારૂ છોડવાનું કહેતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાતઅલિયા ગામની સીમમાં ક્રેટા કારમાંથી 690 લિટર દેશી દારૂનો જથ્થો મળ્યો
રૂ. 1.38 લાખનો મુદ્ામાલ જપ્ત કરાયો જામનગર પંચકોષી એ ડિવિઝન પોલીસે દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે અલીયાગામની સીમમાંથી એક ક્રેટા…
View More અલિયા ગામની સીમમાં ક્રેટા કારમાંથી 690 લિટર દેશી દારૂનો જથ્થો મળ્યોકડિયાવાડ વિસ્તારમાં ભાડાના મકાનમાંથી વિદેશી દારૂની 425 બોટલ ઝડપાઇ
રૂ. 53 હજારનો મુદ્ામાલ જપ્ત કરાયો જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં માધાણી શેરીમાં ભાડા નુ મકાન રાખીને રહેતા હિરેન પ્રાણલાલ વસાણી નામના શખ્સ દ્વારા પોતાના ભાડાના મકાનમાં…
View More કડિયાવાડ વિસ્તારમાં ભાડાના મકાનમાંથી વિદેશી દારૂની 425 બોટલ ઝડપાઇબેડીમાં ટ્રાન્સફોર્મરમાં અવરલોડથી ભડકો થતા આગ લાગી: દોડધામ
સ્પાર્ક બાદ ઓઇલ ઢોળાઇ જવાના કારણે બનેલો બનાવ જામનગરના બેડી ઈદ મસ્જિદ રોડ પર આવેલા એક વીજ પોલમાં ઓવરલોડ થવાના કારણે પાંચ કે. વી. એ.ના…
View More બેડીમાં ટ્રાન્સફોર્મરમાં અવરલોડથી ભડકો થતા આગ લાગી: દોડધામ