ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, જામનગરની ટીમ દ્વારા ગઈ કાલે જોડિયા પંથકમાં ગેરકાયદેસર ખનિજ વહન અટકાવવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન…
View More જોડિયામાં ખાણખનીજ કચેરીના સ્ટાફ સાથે મારામારીjamnagar news
જામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યા
જામનગર શહેરમાં ગુરુવારે રાત્રિના સમયે હત્યાની એક ગંભીર ઘટના બનતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના ખેતીવાડી વિસ્તારના રહેવાસી કરણ વાઘેલા નામના 20 વર્ષીય…
View More જામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યાજામનગરમાં તાજિયા માટે રાખેલા લોખંડના પિંજરાને લઈ બબાલ, યુવક પર હુમલો
જામનગર શહેરમાં તાજિયા માટે રાખવામાં આવેલા લોખંડના પિંજરાને હટાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ યુવક પર હુમલો કરી ઇંટ વડે માથામાં ઇજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો…
View More જામનગરમાં તાજિયા માટે રાખેલા લોખંડના પિંજરાને લઈ બબાલ, યુવક પર હુમલોજામનગર જિલ્લામાં જુગાર સામે પોલીસનો સપાટો : એક જ દિવસમાં ચાર દરોડા, 6 મહિલા સહિત 21 ઝડપાયા
જામનગર જિલ્લામાં જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત સીટી બી ડિવિઝન, સીટી સી ડિવિઝન અને એલ.સી.બી.ની ટીમોએ અલગ-અલગ ચાર સ્થળોએ દરોડા પાડી કુલ 6 મહિલાઓ સહિત 21…
View More જામનગર જિલ્લામાં જુગાર સામે પોલીસનો સપાટો : એક જ દિવસમાં ચાર દરોડા, 6 મહિલા સહિત 21 ઝડપાયાજામનગરમાં બેડી ધરારનગર વિસ્તારમાં રાતે એક યુવાન પર છરીથી હુમલો
જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં મિત્ર વચ્ચે ચાલતા ઝઘડામાં છોડાવવા ગયેલા એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હુમલામાં…
View More જામનગરમાં બેડી ધરારનગર વિસ્તારમાં રાતે એક યુવાન પર છરીથી હુમલોજોડિયાના ટીંબડીમાં વાડીમાં કામ કરતા શ્રમિક માતા-પુત્રનું વીજકરંટથી મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં મોડી સાંજે વીજકરંટની ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમિક માતા અને તેમના…
View More જોડિયાના ટીંબડીમાં વાડીમાં કામ કરતા શ્રમિક માતા-પુત્રનું વીજકરંટથી મોતજામનગરના મ્યુનિ.કમિશનર પ્રિ-મોન્સૂન સહિતની કામગીરી નિહાળવા ખુદ નીકળ્યા
જામનગરના મ્યુનિ. કમિશનર દિપેશ કેડિયા એ પ્રિ-મોન્સુન કામગીરીના રૂબરૂ નિરીક્ષણ સહીત વોર્ડ મુલાકાત નો પ્રારંભ કર્યો છે. આજે કમિશનર પોતાની ટીમ સાથે વોર્ડ નં. 10…
View More જામનગરના મ્યુનિ.કમિશનર પ્રિ-મોન્સૂન સહિતની કામગીરી નિહાળવા ખુદ નીકળ્યાલગ્ન બાદ પરિણીતાને દુબઇ લઇ જઇ શો-રૂમ ચાલુ કરી 3 કરોડનું દહેજ માગ્યું
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતીએ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ધારા અંગે ફરિયાદ નોંધાવતાં જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાની ફરિયાદના આધારે પતિ સહિત…
View More લગ્ન બાદ પરિણીતાને દુબઇ લઇ જઇ શો-રૂમ ચાલુ કરી 3 કરોડનું દહેજ માગ્યુંજામનગરના માધેશ્ર્વર મહાદેવ મંદિરની દાનપેટીમાંથી ચોરી
દાનપેટી તોડી 15 હજારની રોકડ રકમની ઉઠાંતરી જામનગર શહેરના માધવબાગ-1 વિસ્તારમાં આવેલા માધેશ્વર મહાદેવ મંદિરમાંથી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી થયાની ઘટના સામે આવી છે.…
View More જામનગરના માધેશ્ર્વર મહાદેવ મંદિરની દાનપેટીમાંથી ચોરીજામનગરમાં બ્રાસપાર્ટના ત્રણ ઉદ્યોગકારો સાથે રૂ.4.44 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો
જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી સામે રૂૂ. 4,44,01,104ની આર્થિક છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.…
View More જામનગરમાં બ્રાસપાર્ટના ત્રણ ઉદ્યોગકારો સાથે રૂ.4.44 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો