જોડિયા, લાલપુર, ધ્રોલ, જામજોધપુર અને કાલાવડ સહિત 6 તાલુકા પંચાયતની બેઠકોમાં મોટા ફેરફાર જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતની કુલ 112 બેઠકનું નવું રોટેશન રાજ્ય ચૂંટણી…
View More જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતની 112 બેઠકનું રોટેશન જાહેરjamnagar news
ખેતીની જમીનની ચિંતામાં હૃદય રોગના હુમલાથી ખેડૂતનું મોત
જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા દેવુભા રૂૂપસંગ જાડેજા નામના 63 વર્ષના બુઝુર્ગ ને ગઈકાલે પોતાની જમીનના ટેન્શનમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેઓનું…
View More ખેતીની જમીનની ચિંતામાં હૃદય રોગના હુમલાથી ખેડૂતનું મોતજામનગર શહેર અને કાલાવડમાં દારૂ અને ત્રણ સ્થળે દરોડા
જામનગર શહેર અને કાલાવડ પંથકમાં ગઈકાલે દારૂૂ અંગે 3 સ્થળે દરોડા પાડ્યા હતા, અને 3 આરોપીઓની અટકાયત કરી લઈ 56 નંગ ઇંગલિશ દારૂૂની બાટલી નો…
View More જામનગર શહેર અને કાલાવડમાં દારૂ અને ત્રણ સ્થળે દરોડાજામનગરમાં સગર્ભા પરિણીતાને તું ડાકણ છો એમ કહી ઘરમાંથી કાઢી મૂકી
જામનગરના ગોકુલ નગર નજીક મયુર નગર શેરી નંબર બે માં રહેતી દક્ષાબેન અજયભાઈ વરદોડીયા નામની 32 વર્ષની સગર્ભા પરણીતા ને તેણીના સાસરીયાઓએ તું ડાકણ છો,…
View More જામનગરમાં સગર્ભા પરિણીતાને તું ડાકણ છો એમ કહી ઘરમાંથી કાઢી મૂકીજામનગરના ખીજડિયા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતા મોત
વાડીમાં કામ કરતી વેળાએ બનાવ બન્યો જામનગર નજીક ખીજડીયા ગામમાં રહેતા અને ખેતીવાડી સંભાળતા પરષોત્તમભાઈ રાજાભાઈ કમાણી નામના 57 વર્ષના ખેડૂત, કે તેઓ તારીખ 2,11,2025…
View More જામનગરના ખીજડિયા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતા મોતજામનગરમાં હોટલમાં કર્મચારીની હત્યા કેસમાં સહ કર્મચારીને આજીવન કેદ
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બે વર્ષ પહેલાં એક હોટલમાં યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે તે જ હોટલના જ અન્ય કર્મચારી સામે ગુન્હો…
View More જામનગરમાં હોટલમાં કર્મચારીની હત્યા કેસમાં સહ કર્મચારીને આજીવન કેદકાલાવડમાં ખેલ મહાકુંભમાં પ્રથમ નંબરે આવેલી છાત્રાને ત્રણ વાર દોડાવતા તબિયત લથડી
છાત્રાને રાજકોટની હોસ્પિટલે ખસેડાઇ, પરિવારે ન્યાય માટે આંદોલનની ચીમકી આપી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની દિવ્યજ્યોત સ્કૂલમાં આયોજિત ખેલ મહાકુંભ દરમિયાન 100 મીટર દોડની સ્પર્ધામાં મોટો…
View More કાલાવડમાં ખેલ મહાકુંભમાં પ્રથમ નંબરે આવેલી છાત્રાને ત્રણ વાર દોડાવતા તબિયત લથડીજામનગરમાં નવા ફ્લાય ઓવર પર પ્રથમ દિવસે અકસ્માત બાદ બીજા દિવસે આગ લાગી
જામનગર શહેરમાં નવો ફલાય ઓવર બંધાયો છે,તેના ઉદ્ઘાટન બાદ ગઈકાલે સવારે એક વાહન અકસ્માત સર્જાયો હતો, ત્યારબાદ આજે બીજા દિવસે આગ અકસ્માત થયો છે, અને…
View More જામનગરમાં નવા ફ્લાય ઓવર પર પ્રથમ દિવસે અકસ્માત બાદ બીજા દિવસે આગ લાગીસિક્કામાં યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત
જામનગર તાલુકાના સિક્કામાં કારા ભુંગા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ધીરજલાલ કાંતિલાલ ચૌહાણ નામના 38 વર્ષના યુવાને આર્થિક ભીંસના કારણે પોતાના ઘેર ઝેરી દવા…
View More સિક્કામાં યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાતમોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલ સામાનની ચોરી
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના એરિયામાંથી કટકે કટકે રૂૂપિયા 13 લાખ ની કિંમતના માલ સામાનની ચોરી થઈ ગઈ હતી, જે ચોરી…
View More મોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલ સામાનની ચોરી