જામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીને શ્ર્વાને બચકાં ભરી લેતા સિક્યોરિટી ગાર્ડને નોટિસ

જામનગરની જી.જી. હોસ્પિટલમાં વધુ એક વખત શ્વાનનો આંતક સામે આવ્યો છે. શ્વાન વધુ એક વખત હોસ્પિટલમાં ઘુસી જતાં સિક્યુરિટી સામે પ્રશ્નાર્થ ઉભા થયા હતા. હોસ્પિટલમાં…

View More જામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીને શ્ર્વાને બચકાં ભરી લેતા સિક્યોરિટી ગાર્ડને નોટિસ

જામનગરમાં પોલીસનું મેગા કોમ્બિંગ, દારૂના 35 કેસ કરાયા

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો 150નો કાફલો શંકાસ્પદ સ્થળોએ ત્રાટક્યો, દેશી દારૂના જથ્થાનો કરાયો નાશ રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક…

View More જામનગરમાં પોલીસનું મેગા કોમ્બિંગ, દારૂના 35 કેસ કરાયા

જામનગર એનસીસી કેડેટસે આગ્રામાં પેરાશેઇલિંગની તાલીમ લીધી

એનસીસીમાં સાહસિકતા, સતર્કતા શિસ્ત અને નેતૃત્વના ગુણો વિકસાવવાના ભાગરૂૂપે તાજેતરમાં જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સ અંતર્ગતના આર્મી તથા નેવી એનસીસી કેડેટ્સ દ્વારા સૌપ્રથમ વખત આગ્રામાં…

View More જામનગર એનસીસી કેડેટસે આગ્રામાં પેરાશેઇલિંગની તાલીમ લીધી

જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાંથી રોકડની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયો

શહેરમાં જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાં દાનપેટી તોડી રૂૂ.65 હજારની ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસે ગુનો નોધી 150 ફુટ રીંગ રોડ પર થી નામચીન તસ્કરને…

View More જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાંથી રોકડની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયો

જામનગરમાં નવો ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો

જામનગર શહેરની મધ્ય નો ઓવરબ્રિજ તૈયાર થઈને લોકાર્પણ થયા બાદ તેના બીજા દિવસે અકસ્માત સર્જાયો છે. પૂલ પરથી નીચે ઉતરી રહેલા એક બોલેરો ના ચાલકે…

View More જામનગરમાં નવો ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો

જામનગરના બચુનગરમાં ઘોડાના તબેલાના દબાણનું ડિમોલિશન

જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી- નાગમતી નદી ને મૂળ સ્વરૂૂપમાં લાવવાના ભાગરૂૂપે દિવાળી પહેલાં મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને અનેક દબાણો હટાવી…

View More જામનગરના બચુનગરમાં ઘોડાના તબેલાના દબાણનું ડિમોલિશન

જામનગરમાં નવા ફલાય ઓવરની મુલાકાત લેવા શહેરીજનોમાં ભારે ક્રેઝ

વડીલો-બાળકો સાથે ટુ-વ્હીલર ફોર-વ્હીલર લઈને પુલ પર સવારી કરવા નીકળતાં ભારે ટ્રાફિક જામ થયો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગઈકાલે બપોરે જામનગરમાં કરોડોના ખર્ચે બંધાયેલો નવો…

View More જામનગરમાં નવા ફલાય ઓવરની મુલાકાત લેવા શહેરીજનોમાં ભારે ક્રેઝ

દૃષ્ટિની મર્યાદાને હરાવી સંસ્કૃતમાં પીએચ.ડી. કરવાના કપરા ચઢાણ કર્યા પાર

ભગવાને આપેલ દૃષ્ટિની મર્યાદાને ભેટ તરીકે સ્વીકારી નોર્મલ વ્યક્તિ કરતા પણ વિશેષ સિદ્ધિઓ હાંસિલ કરી છે ડો.મંજુલાબેન ગાગલિયાએ અનેક મુસીબતો વેઠીને હાલ જામનગરની એ.કે.મહિલા કોલેજના…

View More દૃષ્ટિની મર્યાદાને હરાવી સંસ્કૃતમાં પીએચ.ડી. કરવાના કપરા ચઢાણ કર્યા પાર

જામનગરમાં સ્ટેન્ટ મૂકયા બાદ સાજા થવાના બદલે દર્દીનું મોત

જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલમાં બિન જરૂૂરી હાર્ટ ની સારવાર કરવામાં આવી હોવાનું સરકાર ની તપાસ માં ખૂલવા પામ્યા પછી સરકારે હોસ્પિટલ અને ડોક્ટર ને સસ્પેન્ડ…

View More જામનગરમાં સ્ટેન્ટ મૂકયા બાદ સાજા થવાના બદલે દર્દીનું મોત

જામનગરમાં ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતી મામલે હિચકારો હુમલો

જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર રહેતા અને ક્ધસ્ટ્રકશનનો વ્યવસાય કરતા હરદેવસિંહ ભીખુભા ભટ્ટી નામના 22 વર્ષ ના ક્ષત્રિય યુવાને પોતાના ઉપર છરી લોખંડના પાઇપ, ધોકા…

View More જામનગરમાં ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતી મામલે હિચકારો હુમલો