ભારતમાં મીડિયાનો એક વર્ગ બહુ ચુસ્ત રીતે પત્રકારત્વના સિદ્ધાંતો અને નૈતિકતાને વળગી રહ્યો છે, પણ મોટા ભાગનું મીડિયા પૂર્વગ્રહયુક્ત રીતે વર્તે છે. સત્તાધારી પક્ષના નેતાઓનાં…
View More ચીન સાથે સરહદી વિવાદ મામલે રાજકીય ગોળગોળ જવાબ નહીં, સીધી વાત કરોindia
મહાકુંભમાં જતાં કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, ગાડી અને બસ વચ્ચે ભયાનક ટક્કરમાં 6ના મોત
મહાકુંભમાં જઈ રહેલા કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ગાડી એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા…
View More મહાકુંભમાં જતાં કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, ગાડી અને બસ વચ્ચે ભયાનક ટક્કરમાં 6ના મોતપક્ષીપ્રેમી પૂર્ણિમા દેવી ટાઇમની વુમેન ઓફ ધ યરની યાદીમાં સામેલ
ટાઈમ્સ વુમન ઓફ ધ યર 2025: ટાઈમ મેગેઝીને પૂર્ણિમા દેવી બર્મનને વર્ષ 2025ની પવૂમેન ઓફ ધ યરથની યાદીમાં સામેલ કરી છે. તેમણે ગ્રેટર એડજ્યુટન્ટ…
View More પક્ષીપ્રેમી પૂર્ણિમા દેવી ટાઇમની વુમેન ઓફ ધ યરની યાદીમાં સામેલદિલ્હી સ્ટેશને નાસભાગની 285 મીડિયા લિંક દૂર કરવા રેલવેનો આદેશ
રેલ્વે મંત્રાલયે ડ (અગાઉ ટ્વિટર) ને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર 15 ફેબ્રુઆરીની નાસભાગના વીડિયો દર્શાવતી 285 સોશિયલ મીડિયા લિંક્સને દૂર કરવા સૂચના આપી છે,…
View More દિલ્હી સ્ટેશને નાસભાગની 285 મીડિયા લિંક દૂર કરવા રેલવેનો આદેશએઆઈની દુનિયામાં ડીપસીકની હવા કાઢતો 10 મહિનામાં ધડાકો કરશે ભારત
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં ઘણા દેશો સતત શોધ કરી રહ્યા છે અને રેસમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારથી ચીને ડીપસીક લોન્ચ કરી છે ત્યારથી…
View More એઆઈની દુનિયામાં ડીપસીકની હવા કાઢતો 10 મહિનામાં ધડાકો કરશે ભારતહથિયારો બધાને વહેંચી દો, વકીલને મારી નાખો: સંભલ હિંસા દુબઇથી ભડકાવાઇ હોવાનો ધડાકો
દુબઈ સ્થિત એક મોટા હથિયાર સપ્લાયર અને હવાલા ઓપરેટર શારિક સાથએ સંભલ હિંસામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ ખુલાસો સંભલ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ ગુલામ…
View More હથિયારો બધાને વહેંચી દો, વકીલને મારી નાખો: સંભલ હિંસા દુબઇથી ભડકાવાઇ હોવાનો ધડાકોટ્રમ્પની ફાંકા ફોજદારી ઉઘાડી પડી, ભારતને ફદીયું ય આપ્યું નથી
ભાજપ-કોંગ્રેસ બાખડી પડયા તે બે કરોડ ડોલરની રકમ હકીકતે બાંગ્લાદેશના ‘આમાર વોટ આમાર’ પ્રોજેકટ માટે અપાઇ હતી: ઇન્ડિયન એકસપ્રેસનો ધડાકો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની…
View More ટ્રમ્પની ફાંકા ફોજદારી ઉઘાડી પડી, ભારતને ફદીયું ય આપ્યું નથીસપ્તાહના છેલ્લા દિવસે પણ શેરબજારમાં મંદી છવાયેલી રહી
ગુજરાત મિરર, મુંબઇ,તા.21-ભારતીય શેર બજારમાં આજે ફરી મંદી છવાયેલી રહી હતી. સેન્સેકસ ગઇકાલના બંધ આંકથી 600થી વધુ અને નીફટી ગઇકાલના બંધથી 193 પોઇન્ટ એક તબક્કે…
View More સપ્તાહના છેલ્લા દિવસે પણ શેરબજારમાં મંદી છવાયેલી રહી100થી વધુ વિદેશી એપ્લિકેશન બ્લોક
કેટલીક એપ્લિકેશન્સ સિંગાપોર, અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલી છે ભારત સરકારે ગૂગલ પ્લે સ્ટોરને 119 વિદેશી એપ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આમાંની મોટાભાગની…
View More 100થી વધુ વિદેશી એપ્લિકેશન બ્લોકપૂર્વ ક્રિકેટ કપ્તાન ગાંગુલીની કારને અકસ્માત: આબાદ બચાવ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કારનો ગુરુવારે દુર્ગાપુર એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં હાજરી આપવા…
View More પૂર્વ ક્રિકેટ કપ્તાન ગાંગુલીની કારને અકસ્માત: આબાદ બચાવ