ગુરુવારે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા સીબીઆઈ છેતરપિંડીના કેસમાં આરોપીની જામીન અરજી 27 વખત મુલતવી રાખવા બદલ નારાજગી વ્યક્ત કરી અને તેને રાહત આપી. આ…
View More 27 વાર જામીન અરજીની સુનાવણી મુલતવી કેમ રાખી: સુપ્રીમની અલ્હાબાદ હાઇકોર્ટને ફટકાર, યુવકને રાહતindia
ભારતીયો પર 5 ટકા રેમિટન્સ ટેક્સ લાદતું ટ્રમ્પનું બિલ પસાર
માત્ર એક મતની સરસાઈથી નીચલા ગૃહમાં બિલ પાસ, ખર્ચમાં નોંધપાત્ર કાપ મૂકવા પણ નિર્ણય અમેરિકાના પ્રતિનિધિ ગૃહે માત્ર એક મતની બહુમતિથી અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો…
View More ભારતીયો પર 5 ટકા રેમિટન્સ ટેક્સ લાદતું ટ્રમ્પનું બિલ પસારએપીજે અબ્દુલ કલામ પર બનશે ‘મિસાઇલ મેન’ ફિલ્મ
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડો. એપીજે અબ્દુલ કલામ પર ફિલ્મ બનાવવાની લાંબા સમયથી માંગ હતી. દરેક વ્યક્તિ મિસાઇલ મેનની વાર્તા જાણવા માંગે છે. ખાસ વાત…
View More એપીજે અબ્દુલ કલામ પર બનશે ‘મિસાઇલ મેન’ ફિલ્મKBCમાં અમિતાભના સ્થાને સલમાન ખાન નવા હોસ્ટ?
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા 25 વર્ષથી સૌથી લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરી રહ્યા છે. કેબીસીની શરૂૂઆત વર્ષ 2000 માં થઈ…
View More KBCમાં અમિતાભના સ્થાને સલમાન ખાન નવા હોસ્ટ?IPLનો ફાઇનલ અમદાવાદ ખસેડવા સામે રાજકીય બબાલ
બંગાળ સાથે ‘રમત’રમાયાનો ટીએમસીનો આરોપ IPL 2025ની ફાઇનલ હવે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈના આ નિર્ણય બાદ રાજકારણ ગરમાયું છે.…
View More IPLનો ફાઇનલ અમદાવાદ ખસેડવા સામે રાજકીય બબાલરોમાંચક મેચમાં લખનૌએ ગુજરાતને 33 રને હરાવ્યું
મિશેલ માર્શની શાનદાર સદી, નિકોલસ પૂરનના આક્રમક 56 રન, બોલરોનો તરખાટ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની એક અત્યંત રોમાંચક મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33…
View More રોમાંચક મેચમાં લખનૌએ ગુજરાતને 33 રને હરાવ્યુંરાજધાની દિલ્હીમાં ધૂળ-વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત
અચાનક પ્લટાયેલા હવામાને રાજધાની દિલ્હીની હાલત બગાડી નાખી હતી. ભારે ગરમી બાદ કરા અને વરસાદથી દિલ્હી NCRમાં સર્વત્ર ધૂળ અને ભારે પવનથી વ્યાપક નુકસાની જોવા…
View More રાજધાની દિલ્હીમાં ધૂળ-વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્તરાજદ્રોહના સ્તરે રાહુલ કોંગ્રેસનું રાજકારણ આતંકવાદ સામેની લડાઇને નબળી બનાવશે
તાજેતરમાં, એક પાકિસ્તાની ટીવી ચેનલનો એન્કર બૂમ પાડી રહ્યો હતો કે, કેટલા ભારતીય વિમાનોનો નાશ થયો? ભારતીય વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર…
View More રાજદ્રોહના સ્તરે રાહુલ કોંગ્રેસનું રાજકારણ આતંકવાદ સામેની લડાઇને નબળી બનાવશે‘પાકિસ્તાનને કહો આતંકવાદને ટેકો આપવાનું બંધ કરે..’, ભારતનો તુર્કીને કડક સંદેશ
ભારતે પાકિસ્તાનને ભારત વિરુદ્ધ સમર્થન આપતા તુર્કીને કડક સંદેશ આપ્યો અને તેને કહ્યું કે તે પાકિસ્તાનને કહે કે આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે. વિદેશ…
View More ‘પાકિસ્તાનને કહો આતંકવાદને ટેકો આપવાનું બંધ કરે..’, ભારતનો તુર્કીને કડક સંદેશદિલ્હીમાં ISIના કાવતરાનો પર્દાફાશ: બે જાસૂસ ઝડપાયા
દિલ્હી પોલીસના 3 મહિનાના ઓપરેશનમાં સનસનાટીભરી વિગતો બહાર આવી: પાક. હાઇકમિશનના કર્મચારીઓ સામે પણ શંકાની સોય હારનો સામનો કર્યા પછી પણ, પાકિસ્તાન અને તેની…
View More દિલ્હીમાં ISIના કાવતરાનો પર્દાફાશ: બે જાસૂસ ઝડપાયા