ટીવીનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ધૂમ મચાવી રહ્યો છે. એક તરફ નવા ટ્રેકમાં ભૂત બધાને ડરાવી રહ્યું છે, તો બીજી તરફ…
View More ‘તારક મહેતા’ની ભૂતનીએ પોપટલાલ સાથે કર્યા લગ્ન ! દુલ્હન બનીને કહ્યું- પ્યાર કિયા તો ડરના ક્યાં….india
દિલ્હીથી મેરઠ સુધી ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડ્યા
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સવારે 9:04 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. ભૂકંપનું…
View More દિલ્હીથી મેરઠ સુધી ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડ્યાહાર્ડ બોલ બનાવીશું તો બેટ તૂટી જશે: ડયુકસ કંપનીનો ટીકાકારોને જવાબ
બર્મિંગહામ ટેસ્ટમાં બમ્પર જીત છતાં કેપ્ટન ગિલે પોચા થઇ જતા બોલની ટીકા કરી: લીડસમાં અંતે બોલ બદલવા માગણી કરી તો દંડ ફટકારાયો હતો: ઓસ્ટ્રેલીયન હેઝલવુડ…
View More હાર્ડ બોલ બનાવીશું તો બેટ તૂટી જશે: ડયુકસ કંપનીનો ટીકાકારોને જવાબજમીન વિવાદમાં દલિત બાળકની હત્યા: મૃતદેહ ઝાડ પર લટકાવ્યો
ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લાથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. નિઘાસન પોલીસ સ્ટેશન વિસ્તારના રઘુવર નગર ગામમાંથી એક 10 વર્ષીય દલિત બાળકનો મૃતદેહ ઝાડ…
View More જમીન વિવાદમાં દલિત બાળકની હત્યા: મૃતદેહ ઝાડ પર લટકાવ્યો23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, ભારત લવાશે
CBIએ કથિત આર્થિક ગુનેગાર મોનિકા કપૂરની અમેરિકાથી ધરપકડ કરી છે. 23 વર્ષથી ફરાર મોનિકાને આજે રાત્રે સીબીઆઈ ટીમ ભારત લાવશે. આને ભારતીય એજન્સીઓની મોટી સફળતા…
View More 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, ભારત લવાશે‘ઉદયપુર ફાઇલ્સ’ રિલીઝ થવા દો! સુપ્રીમે તત્કાળ સુનાવણીની માંગ નકારી
સુપ્રીમ કોર્ટે આજે દરજી ક્ધહૈયા લાલના હત્યા કેસ પર આધારિત ફિલ્મ ઉદયપુર ફાઇલ્સના સ્ક્રીનિંગને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણી નકારી કાઢી. ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને…
View More ‘ઉદયપુર ફાઇલ્સ’ રિલીઝ થવા દો! સુપ્રીમે તત્કાળ સુનાવણીની માંગ નકારીમનસેની ગુંડાગીરી યથાવત: ટોલ બુથ પર કરી તોડફોડ
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેના મનસે કાર્યકરોની ગુંડાગીરી અટકવાનું નામ નથી લઈ રહી. મરાઠી ભાષા પર હુમલો કરનારા મનસે કાર્યકરોએ હવે ટોલ પ્લાઝાને નિશાન બનાવ્યું છે. તેમણે…
View More મનસેની ગુંડાગીરી યથાવત: ટોલ બુથ પર કરી તોડફોડકિસ્સા કુર્સી કા: એક ઓફિસ, એક પદ પણ બે અધિકારીઓ: CMO કચેરીમાં નાટક
બુધવારે કાનપુરમાં આરોગ્ય વિભાગમાં એક વિચિત્ર પરિસ્થિતિ જોવા મળી, જ્યારે બે વરિષ્ઠ અધિકારીઓ એક જ પોસ્ટ માટે સામસામે આવી ગયા. મામલો ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ)…
View More કિસ્સા કુર્સી કા: એક ઓફિસ, એક પદ પણ બે અધિકારીઓ: CMO કચેરીમાં નાટકઉધ્ધવ-રાજના મિલાપથી મહાવિકાસ અઘાડીનું વજૂદ જોખમમાં, કોંગ્રેસ સામે મોટું ધર્મસંકટ
5 જુલાઈના રોજ મુંબઈના વરલીમાં મરાઠી વિજય દિવસ રેલીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની એકતાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ખાસ કરીને મહાવિકાસ આઘાડી…
View More ઉધ્ધવ-રાજના મિલાપથી મહાવિકાસ અઘાડીનું વજૂદ જોખમમાં, કોંગ્રેસ સામે મોટું ધર્મસંકટબિહારમાં બેવડો બંધ: મતદાર યાદી સમીક્ષાના વિરોધમાં ચક્કાજામ
બિહારમાં, બુધવારે, ચૂંટણી પંચના મતદાર ચકાસણીના વિરોધમાં મહાગઠબંધન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન, 7 શહેરોમાં ટ્રેનો રોકાઈ અને 12 રાષ્ટ્રીય ધોરીમાર્ગો જામ…
View More બિહારમાં બેવડો બંધ: મતદાર યાદી સમીક્ષાના વિરોધમાં ચક્કાજામ