દુનિયાના સૌથી લોકપ્રિય નેતા મોદી…મોદી…મોદી

બિઝનેસ ઇન્ટેલિજન્સ મોર્નિંગ ક્ધસલ્ટના રિપોર્ટ મુજબ વિશ્ર્વના 75% લોકોના મતે નરેન્દ્ર મોદી સૌથી ભરોષાપાત્ર નેતા; બીજા નંબરે દક્ષિણ કોરિયાના લી જે-મ્યુંગ અને ટ્રમ્પ 44% સાથે…

View More દુનિયાના સૌથી લોકપ્રિય નેતા મોદી…મોદી…મોદી

કુલદીપ યાદવ ક્યાં છે? ગૌતમ ગંભીરની રણનીતિ સામે આર.અશ્ર્વિનનો સવાલ

ટીમ ઇન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. સીરીઝ ની ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં…

View More કુલદીપ યાદવ ક્યાં છે? ગૌતમ ગંભીરની રણનીતિ સામે આર.અશ્ર્વિનનો સવાલ

માન્ચેસ્ટર ટેસ્ટમાં જો રૂટની તબાહી, ઇંગ્લેન્ડના 7 વિકેટે 544 રન

બુમરાહ અને સિરાજને એક-એક વિકેટ, ત્રીજો દિવસ ઇંગ્લેન્ડના પક્ષમાં રહયો માન્ચેસ્ટર ટેસ્ટનો ત્રીજો દિવસ સંપૂર્ણપણે ઇંગ્લેન્ડના પક્ષમાં હતો. ભારતીય ઝડપી બોલરો વિકેટ માટે ઝંખતા રહ્યા.…

View More માન્ચેસ્ટર ટેસ્ટમાં જો રૂટની તબાહી, ઇંગ્લેન્ડના 7 વિકેટે 544 રન

મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ કંટ્રોલ રૂમને સતત ત્રણ ફોન આવ્યા

    મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ત્રણ અલગ અલગ નંબરો પરથી ધમકીભર્યા કોલ મળ્યા હતા. ફોન કરનારે દાવો કર્યો હતો કે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર…

View More મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ કંટ્રોલ રૂમને સતત ત્રણ ફોન આવ્યા

‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, લોકોએ તેમને માથે ચડાવ્યા છે..’ રાહુલ ગાંધી

  દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં રાહુલ ગાંધીએ ફરી એક વાર પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલે તેમના ભાષણ દરમિયાન પાર્ટીના સભ્યોને…

View More ‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, લોકોએ તેમને માથે ચડાવ્યા છે..’ રાહુલ ગાંધી

ભારતે રશિયાને વિસ્ફોટક સામગ્રી આપી: ટ્રમ્પ ભડકશે

અમેરિકાની ચેતવણી છતાં ઓકટોજેન તરીકે ઓળખાતું રાસાયણિક સંયોજન રશિયન કંપનીને મોકલ્યું ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા જૂના છે. જ્યારે પણ ભારતને મુશ્કેલીનો સામનો કરવો…

View More ભારતે રશિયાને વિસ્ફોટક સામગ્રી આપી: ટ્રમ્પ ભડકશે

એકટરને જામીન આપતી વખતે હાઇકોર્ટે વિવેકબુધ્ધિ વાપરી? સુપ્રીમની ફટકાર

રેણુકાસ્વામી હત્યા કેસમાં કર્ણાટક હાઇકોર્ટ દ્વારા એક્ટર દર્શનને આપવામાં આવેલા જામીન રદ કરવાની કર્ણાટક સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જસ્ટિસ…

View More એકટરને જામીન આપતી વખતે હાઇકોર્ટે વિવેકબુધ્ધિ વાપરી? સુપ્રીમની ફટકાર

કામ નસેલ તર ઘરીચ થાંબા: મુંબઇમાં અવિરત વરસાદથી જળ બંબાકાર, જનજીવન ખોરવાયું

મુંબઈ શહેર અને ઉપનગરોમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂૂ થયો છે. શુક્રવારે વહેલી સવારથી ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે શુક્રવારે…

View More કામ નસેલ તર ઘરીચ થાંબા: મુંબઇમાં અવિરત વરસાદથી જળ બંબાકાર, જનજીવન ખોરવાયું

મસ્કતથી મુંબઇ આવતી ફલાઇટમાં 35000 ફૂટની ઉંચાઇએ બાળકને જન્મ આપતી થાઇ મહિલા

મસ્કતથી મુંબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં મધ્ય-હવાલે એક થાઈ મહિલાએ જન્મ આપ્યો. બાળકના પુત્રની ડિલિવરી એરલાઈનના કેબિન ક્રૂ દ્વારા કરવામાં આવી હતી, જેમાં મુસાફરોમાં…

View More મસ્કતથી મુંબઇ આવતી ફલાઇટમાં 35000 ફૂટની ઉંચાઇએ બાળકને જન્મ આપતી થાઇ મહિલા

બિહારમાં બબાલ વચ્ચે દેશભરમાં SIRનો અમલ કરાશે

ભારતના ચૂંટણી પંચે ગુરુવારે એક આદેશમાં જણાવ્યું હતું કે તેણે દેશભરમાં મતદાર યાદીઓનું ખાસ સઘન સુધારા (SIR) શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે કહ્યું…

View More બિહારમાં બબાલ વચ્ચે દેશભરમાં SIRનો અમલ કરાશે