ભારત પર આજથી ટ્રમ્પનો કુલ 50 ટકા ટેરિફ લાગુ થયો છે. જેનાથી મોટાભાગના સેક્ટર્સની નિકાસ પર માઠી અસર થવાની છે. લાખો નોકરીઓ છીનવાઈ જવાનું સંકટ…
View More 10 લાખ નોકરીઓ, 48 અબજ ડોલરની નિકાસ ખતરામાં: જવાબી ટેરિફ લગાવી અમેરિકાને પાઠ ભણાવો: CTIની માંગindia
કેરાલાનાં કરોડોના ફ્રોડનો રેલો રાજકોટમાં, ત્રણ શખ્સો ઝડપાયા
સ્થાનિક ક્રાઈમ બ્રાંચને સાથે રાખી કેરાલા પોલીસનાં મવડી પ્લોટ અને પરસાણાનગરમાં દરોડા સફાઈ કામદાર સહિતના લોકોના બેંક ખાતાઓમાં લાખો રૂપિયા જમા થયાનું ખુલ્યું કેરાલામાં થયેલા…
View More કેરાલાનાં કરોડોના ફ્રોડનો રેલો રાજકોટમાં, ત્રણ શખ્સો ઝડપાયાબિહારમાં મંત્રીને લોકોએ એક કિ.મી. દોડાવીને ફટકાર્યા
અન્ય એક મંત્રીના કાફલા ઉપર હુમલો, નીતિશ રાજ સામે લોક રોષ ભડકયો બિહારની રાજધાની પટણામા આરોગ્ય મંત્રી મંગલ પાંડેના કાફલા પર થયેલા હુમલા બાદ, હવે…
View More બિહારમાં મંત્રીને લોકોએ એક કિ.મી. દોડાવીને ફટકાર્યાદિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જાણો શા માટે લીધો આ નિર્ણય
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ હવે અશ્વિને IPLમાંથી પણ નિવૃત્તિની હેરત કરી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી. પોતાના એક્સ હેન્ડલ પર IPLમાંથી નિવૃત્તિની જાહેરાત…
View More દિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જાણો શા માટે લીધો આ નિર્ણયદમણ પોલીસે સહેલાણીઓ પાસેથી 7 લાખ પડાવ્યા
વાઇનશોપમાંથી દારૂ લઇ ફાર્મ હાઉસે જતા રસ્તામાં રોકી 25 લાખ માંગ્યા, ઙજઈં સહિત 8 સામે ગુનો નોંધાયો દમણના પીએસઆઇ સહિત આઠ પોલીસ કર્મચારી સામે બારડોલીના…
View More દમણ પોલીસે સહેલાણીઓ પાસેથી 7 લાખ પડાવ્યાઝૂકેગા નહીં; 50 ટકા ટેરિફ સામે બાથ ભીડવા નવી રણનીતિ તૈયાર
નિકાસકારો-કામદારો માટે રાહત પેકેજ યોજના તૈયાર, વિકલ્પોની શોધ, મોદી સરકારની મેરેથોન બેઠકમાં નિર્ણય અમેરિકા દ્વારા લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ સામે બાથ ભીડવા માટે ભારતે…
View More ઝૂકેગા નહીં; 50 ટકા ટેરિફ સામે બાથ ભીડવા નવી રણનીતિ તૈયારસરકારી કર્મચારીના મૃત્યુ બાદ આશ્રિત દીકરીઓને પણ પેન્શન
પેન્શન નિયમોમાં મહત્ત્વના ફેરફારની જાહેરાત કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને સ્પષ્ટતા કરી છે કે સરકારી કર્મચારીઓના મૃત્યુ બાદ, તેમની અપરિણીત, વિધવા અથવા છૂટાછેડા લીધેલી…
View More સરકારી કર્મચારીના મૃત્યુ બાદ આશ્રિત દીકરીઓને પણ પેન્શનટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાની કંપની વચ્ચે સંરક્ષણ સોદો
ફાઇટર જેટના એન્જિન પૂરા પાડવા 1 અબજ ડોલરનો સોદો ભારત તેની ત્રણેય સેનાઓને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આવનારા દિવસોની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પણ શરૂૂ…
View More ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાની કંપની વચ્ચે સંરક્ષણ સોદોમુંબઇના વિરારમાં જન્મદિવસની ઉજવણી પ્રસંગે જ ઇમારત ધરાશાયી: 3નાં મોત, 25 દટાયાની આશંકા
રમાબાઇ એપાર્ટમેન્ટમાં 12 પરિવારો રહેતા હતા, પાંચનો બચાવ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પૂર્વ વિરાર વિસ્તારમાં મંગળવારે (26 ઓગસ્ટ) મોડી રાત્રે એક ચાર માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અચાનક…
View More મુંબઇના વિરારમાં જન્મદિવસની ઉજવણી પ્રસંગે જ ઇમારત ધરાશાયી: 3નાં મોત, 25 દટાયાની આશંકાદુંદાળો દુ:ખ ભંજણો, સદાયે બાળે કલેશ; પરથમ પહેલાં સમરીયે રે ગૌરી પુત્ર ગણેશ
આજે ગણેશ ચતુર્થીના દિવસે વિધ્નહર્તા દુંદાળા દેવ ગણેશનું હર્ષોલ્લાસ સાથે આગમન થયું છે. ગામે ગામ વિવિધ અને નીતનવીન પંડાલોમાં ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન થયું છે. રિદ્ધિ-સિદ્ધિના…
View More દુંદાળો દુ:ખ ભંજણો, સદાયે બાળે કલેશ; પરથમ પહેલાં સમરીયે રે ગૌરી પુત્ર ગણેશ