દિલ્હીમાં ભાજપે મિશન લોટસ શરૂૂ કર્યું છે. આમ આદમી પાર્ટી (AAP)ના શક્ય એટલા ધારાસભ્યોને પાર્ટીમાં લાવવા માટે ભાજપે પ્રયાસો આદર્યા છે. AAPની સરકારમાં મંત્રી રહેલા…
View More દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ, આપના 10-15 ધારાસભ્યો સંપર્કમાંindia news
મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન
ચાર રાજ્યની વિધાનસભાની 15 અને નાંદેડ લોકસભાની પણ ચૂંટણી મહારાષ્ટ્રની 288 બેઠકોના 4136, ઝારખંડમાં 38 બેઠકોના 528 ઉમેદવારોનું ભાવિ ઘડાશે મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 અને…
View More મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાનઝારખંડમાં 38 બેઠકો પર મતદાન: સવારે 9 વાગ્યા સુધી 12.71% થયું વોટિંગ
બીજા તબક્કામાં મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં તે એક તબક્કામાં કરવામાં આવી રહ્યું છે જ્યારે ઝારખંડમાં તે…
View More ઝારખંડમાં 38 બેઠકો પર મતદાન: સવારે 9 વાગ્યા સુધી 12.71% થયું વોટિંગમહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, 9 વાગ્યા સુધીમાં 6.6% થયું વોટીંગ
બીજા તબક્કામાં મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં તે એક તબક્કામાં કરવામાં આવી રહ્યું છે જ્યારે ઝારખંડમાં તે…
View More મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, 9 વાગ્યા સુધીમાં 6.6% થયું વોટીંગ‘મોદીજી, આ 5 કરોડ રૂપિયા કોના સેફ્માંથી નીકળ્યા?’ વિનોદ તાવડે મામલે રાહુલ ગાંધીએ કર્યો જોરદાર પ્રહાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો છે. બહુજન વિકાસ આઘાડીએ આરોપ લગાવ્યો…
View More ‘મોદીજી, આ 5 કરોડ રૂપિયા કોના સેફ્માંથી નીકળ્યા?’ વિનોદ તાવડે મામલે રાહુલ ગાંધીએ કર્યો જોરદાર પ્રહારJEE એડવાન્સના નિયમમાં ફરી બદલાવ, વિદ્યાર્થીઓને બે જ તક મળશે
આઈઆઈટી કાનપુરએ JEEએડવાન્સ્ડ એટલે કે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન ના પાત્રતા માપદંડમાં સુધારો પાછો ખેંચી લીધો છે. જોઈન્ટ એડમિશન બોર્ડ દ્વારા આજે, 18 નવેમ્બરે જારી કરાયેલ…
View More JEE એડવાન્સના નિયમમાં ફરી બદલાવ, વિદ્યાર્થીઓને બે જ તક મળશેવાયુ પ્રદૂષણથી દેશમાં દરરોજ પાંચ વર્ષથી નાના 464 બાળકોના મૃત્યુ
વાયુ પ્રદૂષણ એક સાયલન્ટ કિલર છે જે ભારત સહિત વિશ્વભરના દેશોમાં ઘણા બાળકોના મૃત્યુનું કારણ છે. લોકો ઘણીવાર પ્રદૂષણને હળવાશથી લે છે પરંતુ આમ કરવું…
View More વાયુ પ્રદૂષણથી દેશમાં દરરોજ પાંચ વર્ષથી નાના 464 બાળકોના મૃત્યુકેનેડાથી ભારત આવતા વધારાના સુરક્ષા સ્ક્રિનિંગથી મુસાફરો પરેશાન
એર કેનેડાએ ભારત જનારા મુસાફરો માટે એક સૂચના પણ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાન્સપોર્ટ કેનેડા પર ભારત જતા તમામ મુસાફરો માટે…
View More કેનેડાથી ભારત આવતા વધારાના સુરક્ષા સ્ક્રિનિંગથી મુસાફરો પરેશાનમધ્યપ્રદેશના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ
રાજકોટ શહેરના પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ગ્વાલીયર પોલીસ મથક વિસ્તારના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે પકડી લીધો…
View More મધ્યપ્રદેશના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડકુંભકર્ણ ઊઘણશી નહીં વૈજ્ઞાનિક હતો: આનંદીબેન
આનંદીબેન પટેલે કહ્યું કે, કુંભકર્ણ 6 મહિના સુધી સુતો નહોતો પરંતુ ગુપ્ત રીતે સંશોધન કરતો હતો અને યંત્રો બનાવતો હતો. રાજ્યપાલે કહ્યું કે, રાવણે આ…
View More કુંભકર્ણ ઊઘણશી નહીં વૈજ્ઞાનિક હતો: આનંદીબેન