હિન્દુ સમાજની એકતા માટે 9 દિવસની પદયાત્રા કાઢનાર બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંજાબના શીખ કટ્ટરવાદી નેતા બરજિંદર પરવાનાએ…
View More ‘અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..’, બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકીindia news
એક સપ્તાહ સુધી ખેડૂતોની દિલ્હી કૂચ પર બ્રેક, સત્તાધિકારીઓ સાથે બેઠક બાદ સમજૂતી થઈ
નોઈડાના ખેડૂતો દ્વારા રવિવારે દિલ્હી સુધી કૂચની જાહેરાત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ખેડૂતોએ પોતાની માંગણીઓને લઈને દિલ્હી-નોઈડા બોર્ડરનો ઘેરાવ કર્યો હતો. તે જ સમયે,…
View More એક સપ્તાહ સુધી ખેડૂતોની દિલ્હી કૂચ પર બ્રેક, સત્તાધિકારીઓ સાથે બેઠક બાદ સમજૂતી થઈભાગવતની ટકોર સાચી: વિશ્ર્વને પણ ઘટતા પ્રજનન દરની ચિંતા
સેન્સેટ સંમેલન કહે છે કે 2025 સુધીમાં વિશ્ર્વના 204માંથી 155 દેશો વસતી ટકાવી રાખવા પૂરતો ઉચ્ચ પ્રજનન રેટ જાળવી નહીં શકે હાલમાં સમગ્ર વિશ્વમાં વસ્તીની…
View More ભાગવતની ટકોર સાચી: વિશ્ર્વને પણ ઘટતા પ્રજનન દરની ચિંતાતેલંગાણામાં સસ્પેન્ડેડ એન્જિનિયર પાસે 6.5 એકર જમીન, 6 ફ્લેટ અને કરોડો રૂપિયા રોકડા મળ્યાં
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ સિંચાઈ વિભાગના સસ્પેન્ડેડ એન્જિનિયરના ઘરે સર્ચ દરમિયાન કરોડો રૂૂપિયા રોકડા જપ્ત કર્યાં છે.એન્જિનિયરની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધાયા બાદ તેને…
View More તેલંગાણામાં સસ્પેન્ડેડ એન્જિનિયર પાસે 6.5 એકર જમીન, 6 ફ્લેટ અને કરોડો રૂપિયા રોકડા મળ્યાંશૂટિંગ એકેડેમીમાં 17 વર્ષના છોકરાએ ખુદને ગોળી મારી
મધ્યપ્રદેશના ભોપાલમાં એક શૂટિંગ એકેડમીમાં 17 વર્ષના શૂટરે પોતાની જાતને ગોળી મારી દીધી. ગોળીબાર કરનારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકના પિતા રમતગમત વિભાગમાં ઉચ્ચ…
View More શૂટિંગ એકેડેમીમાં 17 વર્ષના છોકરાએ ખુદને ગોળી મારીફિલ્મફેર ઓટીટી એવોર્ડ: કરિના બેસ્ટ એકટ્રેસ, દિલજીત દોસાંઝ બેસ્ટ એકટર જાહેર થયા
મોસ્ટ અવેટેડ ફિલ્મફેર ઘઝઝ એવોર્ડ્સ 2024 ની 5મી એડિશન રવિવાર, ડિસેમ્બર 1 ના રોજ મુંબઈમાં આયોજિત કરવામાં આવી હતી. સંજય લીલા ભણસાલીની હીરામંડી: ધ ડાયમંડ…
View More ફિલ્મફેર ઓટીટી એવોર્ડ: કરિના બેસ્ટ એકટ્રેસ, દિલજીત દોસાંઝ બેસ્ટ એકટર જાહેર થયામહારાષ્ટ્રની મહાયુતિનાં નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જંગી જીત પછી પણ સરકારની રચના અંગેની મૂંઝવણ વચ્ચે રવિવારે ગઠબંધન સાથે અસંમતિના અવાજો બહાર આવ્યા હતા. મહાગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી,…
View More મહારાષ્ટ્રની મહાયુતિનાં નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધIPSનું માર્ગ અકસ્માતમાં મોત, પ્રથમ પોસ્ટિંગમાં જોડાવા જતાં દુર્ઘટના
કર્ણાટકના હાસન જિલ્લામાં તેમની પ્રથમ પોસ્ટિંગ પર ચાર્જ લેવા જઈ રહેલા ભારતીય પોલીસ સેવા (આઇપીએસ) અધિકારીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે કર્ણાટક કેડરના…
View More IPSનું માર્ગ અકસ્માતમાં મોત, પ્રથમ પોસ્ટિંગમાં જોડાવા જતાં દુર્ઘટનામહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરવા રૂપાણી- સીતારમણને જવાબદારી
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચુંટણીમાં મહાયુતિનો ભવ્ય વિજય થયા બાદ મુખ્યમંત્રી પદને લઇને ભાજપ- શિવસેના (શિંદે)- એનસીપી (અજિત) વચ્ચે કોકડું ગુંચવાયું છે. ત્યારે ભાજપ દ્વારા મુખ્યમંત્રીનું નામ…
View More મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરવા રૂપાણી- સીતારમણને જવાબદારીટ્રેક્ટર અને બુલડોઝર સાથે ખેડૂતો સરહદે પહોંચ્યા, પોલીસના બેરિકેડ તોડીને આગળ વધ્યા
હજારો ખેડૂતો સંસદનો ઘેરાવ કરવા દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. નોઈડાના ખેડૂતો દિલ્હી જવા રવાના થઈ ગયા છે. જો કે નોઈડા-દિલ્હી બોર્ડર પર કડક…
View More ટ્રેક્ટર અને બુલડોઝર સાથે ખેડૂતો સરહદે પહોંચ્યા, પોલીસના બેરિકેડ તોડીને આગળ વધ્યા