મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે (પહેલી નવેમ્બર) એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જીવન એ સમાધાન, જવાબદારી, મર્યાદાઓ અને વિરોધાભાસની રમત છે. જ્યારે રાજકારણ…
View More રાજકારણમાં બધા અસંતુષ્ટ આત્માઓ, CMને પણ ગમે ત્યારે હાંકી કાઢવાનું ટેન્શન: ગડકરીindia news
વિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરી
અમેરિકી કંપનીઓ પાસેથી MH-60R હેલિકોપ્ટર ઉપરાંત અગત્યના સંરક્ષણ ઉપકરણોથી ભારતની લશ્કરી તાકાત વધશે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનો કાર્યકાળ પૂરો થવામાં હવે થોડા જ અઠવાડિયા…
View More વિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરીબેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુના 22 ડિસેમ્બરે હૈદરાબાદમાં લગ્ન
વેંકટ દત્તા સાઈ સાથે જીવનની ઈનિંગ શરૂ કરશે બે વાર ઓલમ્પિક પદક વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્નના સંબધમાં બંધાશે. રવિવારે લખનઉમાં…
View More બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુના 22 ડિસેમ્બરે હૈદરાબાદમાં લગ્નમામા ગોવિંદાનો ભાણા કૃષ્ણા સાથે વિવાદનો અંત આવ્યો
કપિલના શોમાં મામો-ભાણેજ ગળે મળ્યા બોલિવૂડ એક્ટર ગોવિંદા તાજેતરમાં ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો માં જોવા મળ્યો હતો, જ્યાં તે તેના ભત્રીજાને ગળે મળ્યો હતો.…
View More મામા ગોવિંદાનો ભાણા કૃષ્ણા સાથે વિવાદનો અંત આવ્યોરોહિત શર્મા અને રિતિકાએ દીકરાનું નામ રાખ્યું અહાન
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે ગઈ કાલે અનોખા અંદાજમાં તેમના દીકરાના નામની જાહેરાત કરી હતી. રિતિકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફેમિલીના ચાર…
View More રોહિત શર્મા અને રિતિકાએ દીકરાનું નામ રાખ્યું અહાનઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં શમીને સ્થાન મળી શકે
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ મેચમાં હરાવીને 1-0ની લીડ મેળવી લીધી છે.…
View More ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં શમીને સ્થાન મળી શકેચેમ્પિયન ટ્રોફીનું આયોજન પાર્ટનરશિપ ફોર્મ્યુલા?
હાઇબ્રિડ મોડેલ સામે ઙઈઇના વિરોધથી ICCનું નવું ગતકડું પાકિસ્તામાં આગતા વર્ષમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. હવે તેમાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો…
View More ચેમ્પિયન ટ્રોફીનું આયોજન પાર્ટનરશિપ ફોર્મ્યુલા?ફિલ્મફેર OTT એવોર્ડ 2024માં રેડ કાર્પેટ પર સિતારાઓ છવાયા
ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2024ની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ જાજરમાન એવોર્ડ સેરેમની દરમિયાન બોલિવૂડના સિતારાઓ અનન્યા પાંડે, વેદાંગ રેના, સોનાક્ષી સિંહા, કરીના કપૂર, રાજકુમાર…
View More ફિલ્મફેર OTT એવોર્ડ 2024માં રેડ કાર્પેટ પર સિતારાઓ છવાયાભાગવતજી, તમે બોધ તો સારો આપ્યો પણ વધુ બાળકો પેદા કરવા આર્થિક મજબુતાઇ આપો
ભારતમાં એક તરફ સતત વધી રહેલી વસતીના વધારાને રોકવા માટે કાયદો લાવવાની માગ થઈ રહી છે ત્યારે કેન્દ્રમાં સત્તાધારી ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક…
View More ભાગવતજી, તમે બોધ તો સારો આપ્યો પણ વધુ બાળકો પેદા કરવા આર્થિક મજબુતાઇ આપો‘દિલ્હીમાં ખુલ્લેઆમ લોકોની હત્યાઓ થઈ રહી છે અને BJP…’ કેજરીવાલે મોદી સરકાર પર કર્યો પ્રહાર
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અરવિંદ કેજરીવાલે પણ દિલ્હીમાં વધી…
View More ‘દિલ્હીમાં ખુલ્લેઆમ લોકોની હત્યાઓ થઈ રહી છે અને BJP…’ કેજરીવાલે મોદી સરકાર પર કર્યો પ્રહાર