સોમવારે મહારાષ્ટ્રના નાગપુરના મહાલ વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસા બાદ મોડી રાત્રે બીજા વિસ્તારમાં આગચંપી થયાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હંસપુરી વિસ્તારમાં…
View More નાગપુરમાં ઔરંગઝેબનું ભૂત ફરી ધુણ્યું, કોમી તોફાનો બાદ 10 વિસ્તારમાં કર્ફયુindia news
સોનું 91,200 અને ચાંદી 1,03,000ની રેકોર્ડ સપાટીએ
આંતરરાષ્ટ્રીય ટેરિફ વોર વચ્ચે લગ્નસરાની સિઝન ટાણે જ કિંમતી ધાતુઓ સળગી, મધ્યમ વર્ગની કમર તૂટી: બે દિવસમાં સોનામાં રૂા.2000નો ઉછાળો આંતરરાષ્ટ્રીય બજારમાં ટ્રમ્પના ટેરિફ વોરને…
View More સોનું 91,200 અને ચાંદી 1,03,000ની રેકોર્ડ સપાટીએગુજરાતની લાડલી સુનિતાનું પૃથ્વી તરફ પ્રયાણ, વિશ્ર્વભરમાં રોમાંચ
આકાશમાં નાસાના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છેલ્લા 286 દિવસથી ફસાયેલી મૂળ ગુજરાતના જુલાસણ ગામની વતની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર બુચવિલ્મોરને સ્પેસ સ્ટેશનમાંથી ફરી પૃથ્વી…
View More ગુજરાતની લાડલી સુનિતાનું પૃથ્વી તરફ પ્રયાણ, વિશ્ર્વભરમાં રોમાંચસૌરવ ગાંગુલીનું એક્ટિંગમાં ડેબ્યૂ પોલીસમેનની ભૂમિકાનો વીડિયો વાઇરલ
ખાકી: ધ બેંગાલ ચેપ્ટરમાં જોવા મળશે, ગુરુવારે રિલીઝ થશે ક્રિકેટના મેદાન પર બોલરોના છગ્ગા છોડવાનાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી હવે પોતાની કારકિર્દીમાં નવી ઈનિંગ…
View More સૌરવ ગાંગુલીનું એક્ટિંગમાં ડેબ્યૂ પોલીસમેનની ભૂમિકાનો વીડિયો વાઇરલશનિવારે IPLની ધમાકેદાર ઓપનિંગ સેરેમની
શ્રધ્ધા કપૂર, વરૂણ ધવન, અરિજિતસિંહ ઇડન ગાર્ડનમાં રંગ જમાવશે, પ્રથમ મેચ કોલકાતા-બેંગ્લોર વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન 22 માર્ચથી શરૂૂ થઈ રહી છે.…
View More શનિવારે IPLની ધમાકેદાર ઓપનિંગ સેરેમનીઅમિતાભે 365 દિવસમાં 350 કરોડની કમાણી કરી
હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા અમિતાભ બચ્ચન માત્ર તેમની ફિલ્મોથી જ નહીં પરંતુ તેમના ટીવી શો કૌન બનેગા કરોડપતિ દ્વારા પણ તેમના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતા…
View More અમિતાભે 365 દિવસમાં 350 કરોડની કમાણી કરીગુજરાત ટાઇટન્સનો 67 ટકા હિસ્સો ખરીદતું ટોરેન્ટ ગ્રૂપ
IPL 2025 સિઝન શરૂૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પણ તે પહેલા એક મોટા સમાચાર આવ્યા છે. લીગની એક મોટી ટીમ વેચાઈ…
View More ગુજરાત ટાઇટન્સનો 67 ટકા હિસ્સો ખરીદતું ટોરેન્ટ ગ્રૂપઔરંગઝેબને ફરી જીવિત કરી હિંસા ફેલાવવામાં ‘છાવા’ની ભૂમિકા ઓછી નથી
ઔરંગઝેબ એક મુઘલ શાસક હતો જેની સાથે ઈતિહાસના અનેક પાના જોડાયેલા છે. આ પૃષ્ઠોમાં વિવાદ, વિરોધાભાસ છે અને ઘણા પ્રસંગોએ તે લોકોને ગુસ્સે કરવાની શક્તિ…
View More ઔરંગઝેબને ફરી જીવિત કરી હિંસા ફેલાવવામાં ‘છાવા’ની ભૂમિકા ઓછી નથીઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં ભયંકર હિંસા! વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, અનેક લોકો ઘાયલ
ઔરંગઝેબની કબરને લઈને થયેલા વિવાદે સોમવારે હિંસક વળાંક લીધો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહેલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી.…
View More ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં ભયંકર હિંસા! વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, અનેક લોકો ઘાયલડોકટરની સૂચના પર ઇન્જેકશનથી મૃત્યુ સદોષ મનુષ્યવધ નથી
તામિલનાડુના એક કેસમાં બેદરકારીથી મૃત્યુના આરોપ હેઠળ કાર્યવાહી ચાલુ રાખવા સુપ્રીમનો આદેશ સુપ્રીમ કોર્ટે એક ડોક્ટરને ગુનાહિત હત્યાના કેસમાં રાહત આપી છે, જે હત્યા ગણાતી…
View More ડોકટરની સૂચના પર ઇન્જેકશનથી મૃત્યુ સદોષ મનુષ્યવધ નથી