વૈભવ સૂર્યવંશીએ 27 બોલમાં 57 રન ફટકાર્યા, ધોનીને પગે લાગ્યો સ્થળ બદલાયું, ગ્રાઉન્ડ બદલાયું, પણ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું નસીબ ન બદલાયું. અરુણ જેટલી સ્ટેડિયમ…
View More ધોનીની ટીમની સતત 10મી હાર, રાજસ્થાનનો વિજયindia news
માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તે કરે, બસપા હવે ડૂબતું વહાણ છે
બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)નાં સર્વેસર્વા માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)ના ચીફ નેશનલ કો-ઓર્ડિનેટર નીમતાં ઉત્તર પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલા માયાવતી…
View More માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તે કરે, બસપા હવે ડૂબતું વહાણ છેમહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી, છ લોકોના મોત
મહારાષ્ટ્રના થાણે નજીક કલ્યાણ શહેરમાં એક દુ:ખદ ઘટના બની છે. કલ્યાણમાં ગઈ કાલે બપોરે એક રહેણાંક મકાનના ચાર માળમાંથી એકનો સ્લેબ ધરાશાયી થયો છે.…
View More મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી, છ લોકોના મોતIPL 2025ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, પ્લેઓફની આ મેચના સિડ્યુલ પણ બદલાયા
IPL 2025ની ફાઇનલ મેચને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આજેલાંબી બેઠક બાદ…
View More IPL 2025ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, પ્લેઓફની આ મેચના સિડ્યુલ પણ બદલાયાબીજે જે કંઇ હોય તે, ભારતમાં કોરોના નિયંત્રણમાં: સરકાર
હોંગકોંગ-સિંગાપુરમાં કોવિડના નવા વેરિએન્ટથી વધેલા કેસોના સંદર્ભમાં ભારતમાં સમીક્ષા : હાલ ચિંતા કરવા જેવું નથી એશિયાના કેટલાક ભાગો, ખાસ કરીને સિંગાપોર અને હોંગકોંગમાં નવી લહેર…
View More બીજે જે કંઇ હોય તે, ભારતમાં કોરોના નિયંત્રણમાં: સરકારન્યાયધીશો પણ માણસ છે, તે પણ ભૂલ કરી શકે છે: સુપ્રીમ કોર્ટના જજ
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અભય એસ ઓકાએ સોમવારે કહ્યું કે ન્યાયાધીશો પણ માણસ છે અને તેઓ નિર્ણય આપતી વખતે ભૂલો કરી શકે છે. તેમણે સ્વીકાર્યું…
View More ન્યાયધીશો પણ માણસ છે, તે પણ ભૂલ કરી શકે છે: સુપ્રીમ કોર્ટના જજવકફ એટલે અલ્લાહને દાન, તેનો ઉપયોગ બદલી શકાતો નથી: સુપ્રીમમાં કપિલ સિબ્બલની દલીલ
વક્ફ સુધારા કાયદાને પડકારતી અનેક અરજીઓ પર આજથી સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી શરૂૂ થઈ ગઈ છે. આ કેસની સુનાવણી ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના કરી…
View More વકફ એટલે અલ્લાહને દાન, તેનો ઉપયોગ બદલી શકાતો નથી: સુપ્રીમમાં કપિલ સિબ્બલની દલીલરાજાઓ યુદ્ધના મેદાનથી 70 કિ.મી. પહેલા જ પોતાની દીકરીઓ લઇ મુગલો પાસે પહોંચી જતા
રાજસ્થાનના દિગ્ગજ નેતા અને આરએલપી સુપ્રીમો નાગોર સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનના રાજાઓને લઈને વિવાદિત ટિપ્પણી કરતા ભારે હોબાળો થઈ ગયો છે. હવે તેમના નિવેદન પર…
View More રાજાઓ યુદ્ધના મેદાનથી 70 કિ.મી. પહેલા જ પોતાની દીકરીઓ લઇ મુગલો પાસે પહોંચી જતાહાફિઝ જેવા આતંકીઓને સોંપી દો એટલે વાત પૂરી
ઇઝરાયેલ ખાતેના ભારતીય રાજદૂત જે. પી. સિંહે કહ્યું, અમેરિકા ભારતને તહવ્વુર રાણાને સોંપી શકતું હોય તો પાક. કેમ નહીં ? ઈઝરાયલમાં ભારતના રાજદૂત કહે છે…
View More હાફિઝ જેવા આતંકીઓને સોંપી દો એટલે વાત પૂરી8 કરોડ વાહનચાલકોને 12,000 કરોડનો દંડ
દેશમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા માટે પરિવહન વિભાગ અને ટ્રાફિક પોલીસ સતત નવા નિયમો અને કાયદાઓ લાગુ કરી રહ્યા છે. લોકો ટ્રાફિક નિયમોનો…
View More 8 કરોડ વાહનચાલકોને 12,000 કરોડનો દંડ