ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે કૂટનીતિક સંબંધોમાં પણ તણાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન…
View More ઇસ્લામાબાદની હરકતનો ભારતે આપ્યો જવાબ, દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન પર બુલડોઝર એક્શનindia news
ચોમાસું બગડ્યું, હવે અલનીનો શિયાળાને ગળી જશે
પેસિફિક મહાસાગરમાં ઝડપથી તીવ્ર બનતો અલ નીનો માત્ર ચોમાસાના વરસાદને જ નહીં પરંતુ શિયાળાની ઋતુને પણ અસર કરી શકે છે. હવામાનશાસ્ત્રીઓ માને છે કે ડિસેમ્બર…
View More ચોમાસું બગડ્યું, હવે અલનીનો શિયાળાને ગળી જશેયુપીથી માંડી બંગાળમાં પૂરપ્રકોપ, અનેક ગામોમાં પાણી ફરી વળ્યા: વારાણસીના ઘાટ ગંગામાં સમાયા
ઉત્તર પ્રદેશમાં પૂરનું સંકટ વધુ તીવ્ર બની રહ્યું છે. 13 જિલ્લાના કુલ 173 ગામો પ્રભાવિત છે, જેમાં 84,000 થી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. દરમિયાન,…
View More યુપીથી માંડી બંગાળમાં પૂરપ્રકોપ, અનેક ગામોમાં પાણી ફરી વળ્યા: વારાણસીના ઘાટ ગંગામાં સમાયાબિહારમાં આરજેડીની ‘રાજભવન કૂચ’ રોકવા વોટર કેનનનો ઉપયોગ: તેજસ્વીની અટકાયત
બિહારમાં પેપર લીક, વિદ્યાર્થી આંદોલન અને બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવની આગેવાની હેઠળ આરજેડીનો ’રાજભવન કૂચ’ પોલીસ કાર્યવાહી બાદ અસ્તવ્યસ્ત બન્યો. જેપી…
View More બિહારમાં આરજેડીની ‘રાજભવન કૂચ’ રોકવા વોટર કેનનનો ઉપયોગ: તેજસ્વીની અટકાયતમધ્યાહન ભોજનમાં નમકના બદલે ડિટર્જન્ટ પાઉડર: 40 છાત્રો બીમાર
મધ્યાહન ભોજનમાં મીઠાને બદલે ડિટર્જન્ટ પાવડર પીરસવામાં આવ્યાના અહેવાલ બાદ મંગળવારે બિહારના નાલંદા જિલ્લાની પારસી મિડલ સ્કૂલના ઓછામાં ઓછા 40 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. ભોજન…
View More મધ્યાહન ભોજનમાં નમકના બદલે ડિટર્જન્ટ પાઉડર: 40 છાત્રો બીમારટીમ ‘નબીન’ પછી મોદી કેબિનેટમાં તોળાતા ફેરફાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને તેમની સરકારી ટીમમાં મોટો ફેરફાર કરી શકે છે. સંગઠનાત્મક ફેરફારો બાદ, સરકારમાં જવાબદારીઓની નવી ફાળવણીના સંકેતો છે. બે ડઝનથી વધુ…
View More ટીમ ‘નબીન’ પછી મોદી કેબિનેટમાં તોળાતા ફેરફારશ્રીલંકાને 165 રને હરાવી ભારતનો પ્રથમ ટેસ્ટમાં વિજય
ગાલે ટેસ્ટ પર ટીમ ઈન્ડિયાનો કબજો થઈ ચૂક્યો છે. અહી રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું છે. આ શાનદાર જીતથી 2 ટેસ્ટની…
View More શ્રીલંકાને 165 રને હરાવી ભારતનો પ્રથમ ટેસ્ટમાં વિજયવાહનચાલકોમાં ભારે રોષ, ઉગ્ર વિવાદો વચ્ચે જૂની ગાડીઓ માટે E-10 પેટ્રોલની વાપસી
દેશભરમાં ઇ-20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ને લઈને વાહનચાલકોમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આમ જનતાની ફરિયાદ છે કે ઇ-20 ઇંધણના ઉપયોગથી…
View More વાહનચાલકોમાં ભારે રોષ, ઉગ્ર વિવાદો વચ્ચે જૂની ગાડીઓ માટે E-10 પેટ્રોલની વાપસીલંડનમાં મોટી રકમ સાથે ભાગેડુ મેહુલ ચોકસીના વકીલની અટકાયત
ભારતીય ફોજદારી કેસ સંભાળવા અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીનું પ્રતિનિધિત્વ કરવા માટે જાણીતા પ્રખ્યાત વકીલ વિજય અગ્રવાલને લંડનમાં બ્રિટિશ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં…
View More લંડનમાં મોટી રકમ સાથે ભાગેડુ મેહુલ ચોકસીના વકીલની અટકાયતવંદે માતરમ વિવાદમાં સોનિયા સામે કોર્ટમાં ફરિયાદ દાખલ
ગાઝિયાબાદ કોર્ટમાં 8 સપ્ટેમ્બરે કેસની સુનાવણી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ ’વંદેમાતરમ્’ના ગીતમાં કથિત રીતે અવરોધ ઊભો કરવાના મામલે ગાજિયાબાદની કોર્ટમાં ગુનાહિત ફરિયાદ દાખલ…
View More વંદે માતરમ વિવાદમાં સોનિયા સામે કોર્ટમાં ફરિયાદ દાખલ