રાજસ્થાનના જયપુર નજીક શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર ગઇકાલના રોજ એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના કરૂૂણ મોત નિપજ્યા છે. હરિદ્વાર ખાતે પિતાની…
View More હરિદ્વારમાં અસ્થિ પધરાવી પરત ફરતાં પરિવારના સાત સભ્યોનાં મોતindia news
પોલીસ સ્ટેશનોમાં CCTV ચાલતા ન હોવા બાબતે સુપ્રીમ સખત: સુઓમોટો સુનાવણી કરશે
દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા કાર્યરત ન હોવા કે ગુમ થવા અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. આ અંતર્ગત, કોર્ટ કેસમાં દાખલ કરાયેલી સુઓમોટો…
View More પોલીસ સ્ટેશનોમાં CCTV ચાલતા ન હોવા બાબતે સુપ્રીમ સખત: સુઓમોટો સુનાવણી કરશેકારની ટક્કરથી નાણા મંત્રાલયના ડે.સેક્રેટરીનું મૃત્યુ
ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગના ઉપસચિવ નવજોત સિંહનું દિલ્હીના ધૌલા કુઆન વિસ્તારમાં રિંગ રોડ પર રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. નવજોતસિંહ તેમની પત્ની સાથે બંગલા…
View More કારની ટક્કરથી નાણા મંત્રાલયના ડે.સેક્રેટરીનું મૃત્યુજ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડો. મોહન ભાગવતે રવિવારે ઇન્દોરમાં કહ્યું કે વ્યક્તિગત હિતોએ વિશ્વમાં સંઘર્ષ જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ…
View More જ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે: ભાગવતમુંબઇને ફરી ધમરોળતા મેઘરાજા: રેડ નોકાસ્ટ જારી
ગઇકાલથી ધોધમાર: 24 કલાકમાં કોલાબામાં 134 મીમી વરસાદ: ઠેર-ઠેર પાણી ભરાતાં વાહન વ્યવહાર ખોરવાયો, ભારે હાલાકી સોમવારે મુંબઈમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો,…
View More મુંબઇને ફરી ધમરોળતા મેઘરાજા: રેડ નોકાસ્ટ જારીદુબઇમાં ભારતનું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
કેપ્ટન સૂર્યકુમાર યાદવે જીત વીર સૈનિકોને સમર્પિત અને પહેલગામના પીડિતોને શ્રધ્ધાંજલિ સ્વરૂપે અર્પિત કરી એશિયા કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 7 વિકેટે…
View More દુબઇમાં ભારતનું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યુંપાકિસ્તાન સામે ક્રિકેટ રમવા મામલે વિરોધ ઉપર છલ્લો કે પ્રજાને ખરેખર વાંધો નથી?
એશિયા કપ 2025માં ગઇકાલે દુબઇમાં પાકિસ્તાની ટીમને હરાવી ભારતે શાનદાર વિજય મેળવ્યો. એ પછી સામાન્ય રીતે બન્ને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે…
View More પાકિસ્તાન સામે ક્રિકેટ રમવા મામલે વિરોધ ઉપર છલ્લો કે પ્રજાને ખરેખર વાંધો નથી?મેઇડ ઇન ઇન્ડિયા: 114 રાફેલ માટે બે લાખ કરોડનો સોદો થશે
ફ્રેન્ચ ઉત્પાદક દસોલ્ટ એવિએશન અને ભારતીય એરોસ્પેસ કંપનીઓ સાથે મળીને 114 મેડ ઇન ઇન્ડિયા રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટે ભારતીય વાયુસેના (IAF) ના પ્રસ્તાવની વિચારણા…
View More મેઇડ ઇન ઇન્ડિયા: 114 રાફેલ માટે બે લાખ કરોડનો સોદો થશેચીને 2020માં ઇલેકટ્રોમેગ્નેટિક હથિયારો વાપરી ભારતીય સૈનિકોને થીજાવી દીધા’તા
યુએસ સેનેટર બિલ હેગર્ટીએ એક સનસનાટીભર્યા દાવો કર્યો છે કે ચીને લગભગ પાંચ વર્ષ પહેલાં ભારત સાથેના સરહદી વિવાદ દરમિયાન ઇલેક્ટ્રોમેગ્નેટિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો,…
View More ચીને 2020માં ઇલેકટ્રોમેગ્નેટિક હથિયારો વાપરી ભારતીય સૈનિકોને થીજાવી દીધા’તાપાકિસ્તાનને આતંકવાદના પ્રાયોજક રાષ્ટ્ર તરીકે ઓળખાવવા કેટલો સમય લાગે? માત્ર 4 સેક્ધડ
માનવાધિકાર વકીલ અને યુએન વોચના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હિલેલ ન્યુઅરે યુએન સત્ર દરમિયાન પાકિસ્તાનને આતંકવાદના પ્રાયોજક રાજ્ય તરીકે ઓળખાવ્યો, અને ફક્ત ચાર સેક્ધડ લીધા. ન્યુઅર કતાર…
View More પાકિસ્તાનને આતંકવાદના પ્રાયોજક રાષ્ટ્ર તરીકે ઓળખાવવા કેટલો સમય લાગે? માત્ર 4 સેક્ધડ