દિવાળીના દિવસે એર ક્વોલિટી ઇન્ડેક્સ ખતરનાક સ્તરે પહોંચતા અનેક લોકોને આંખોમાં બળતરા અને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી દિલ્હીમાં હવા પ્રદૂષણ તંત્ર માટે માથાના દુખાવા સમાન…
View More રાજકોટ બન્યું ગેસ ચેમ્બર: દિલ્હી જેવું ખતરનાક પ્રદૂષણindia news
દ્વારકાથી શ્રીનગર, પંજાબથી હરિદ્વાર સુધી દિવાળીની ધૂમ
મથુરા, વૃંદાવન અને દ્વારકાધીશ મંદિર સહિત સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ દીવડા અને રંગબેરંગી રોશનીથી ઝગમગી રહી…
View More દ્વારકાથી શ્રીનગર, પંજાબથી હરિદ્વાર સુધી દિવાળીની ધૂમવિક્રમ સંવત 2082ના વર્ષનું વાર્ષિક રાશિ ભવિષ્ય
મેષ (અ.લ.ઇ.) આરોગ્ય અને કરિયરની દૃષ્ટિએ ઉત્તમ રહેશે આ વર્ષ, વિદ્યાર્થીઓને મળશે વિદેશ જવાની તક આ વર્ષે તમારી દ્રઢ ઇચ્છાશક્તિ અને હિંમત ખૂબ જ મદદરૂૂપ…
View More વિક્રમ સંવત 2082ના વર્ષનું વાર્ષિક રાશિ ભવિષ્યમિડલ કલાસનું બજેટ ખોરવાયું, 30,000નો પગાર, 20,000નું ઘરભાડુ
ઘરભાડુ બાદ કરતા બે છેડા ભેગા કરવા મુશ્કેલ, મેટ્રોસિટીની વરવી વાસ્તવિકતા દેશના મુખ્ય શહેરોમાં મધ્યમ વર્ગ માટે રહેવું વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે. એક…
View More મિડલ કલાસનું બજેટ ખોરવાયું, 30,000નો પગાર, 20,000નું ઘરભાડુપૂણેના કિલ્લામાં નમાઝ પછી ભાજપ સાંસદે શુધ્ધિકરણ કર્યું
પુણેના શનિવારવાડામાં કેટલીક મુસ્લિમ મહિલાઓનો નમાઝ અદા કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પછી, ભાજપના સાંસદ મેધા કુલકર્ણીએ હિન્દુ સંગઠનોના…
View More પૂણેના કિલ્લામાં નમાઝ પછી ભાજપ સાંસદે શુધ્ધિકરણ કર્યુંદીપોત્સવ પર બિનજરૂરી ખર્ચ સામે અખિલેશનો સવાલ: ભાજપે કહ્યું, અયોધ્યા ઝગમગે છે ત્યારે તેમને બળતરા થાય છે
સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે શનિવારે વિશ્વભરના દિવાળી અને નાતાલની ઉજવણી વચ્ચે સમાનતા દર્શાવ્યા બાદ અને યોગી આદિત્યનાથ સરકારને દીપોત્સવ ઉજવણી માટે મીણબત્તીઓ…
View More દીપોત્સવ પર બિનજરૂરી ખર્ચ સામે અખિલેશનો સવાલ: ભાજપે કહ્યું, અયોધ્યા ઝગમગે છે ત્યારે તેમને બળતરા થાય છેઅમદાવાદ-દરભંગા ટ્રેન પર કાનપુરમાં પથ્થરમારો: ગભરાટ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં અમદાવાદથી દરભંગા જતી એક તહેવારની ખાસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ભીમસેન સ્ટેશન પર ટ્રેન રોકાઈ ત્યારે પથ્થરમારો થયો હોવાનું કહેવાય…
View More અમદાવાદ-દરભંગા ટ્રેન પર કાનપુરમાં પથ્થરમારો: ગભરાટપોતાના દમ પર લડવાની હિંમત હોય તેમનો હાથ હંમેશ ઉપર રહે છે: મોદી
ગોવાકાંઠે સ્થિત આઇએનએસ વિક્રાંત પર જઈ સૈનિકો સાથે દિવાળી ઉજવી પરંપરા જાળવી રાખતા પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશની જેમ દેશના સૈનિકો સાથે દિવાળી ઉજવી. આ…
View More પોતાના દમ પર લડવાની હિંમત હોય તેમનો હાથ હંમેશ ઉપર રહે છે: મોદીબિહાર કોંગ્રેસમાં ઘમાસાણ: નેતાઓ દલાલ બની ટિકિટ વેચે છે
બિહારમાં મહાગઠબંધનની અંદર તણાવ વચ્ચે, ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસ પાર્ટીમાં તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટીના ઘણા નેતાઓ ખુલ્લેઆમ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી કૃષ્ણ અલ્લવારુ…
View More બિહાર કોંગ્રેસમાં ઘમાસાણ: નેતાઓ દલાલ બની ટિકિટ વેચે છેતન્વીએ ભારતને બેડમિન્ટનમાં 17 વર્ષ બાદ અપાવ્યો મેડલ
BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતી ભારતની 16 વર્ષની બેડમિન્ટન ખેલાડી તન્વી શર્મા અહીં રવિવારે બીડબ્લ્યૂએફ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ્સમાં ગોલ્ડ મેડલ તો ચૂકી ગઈ,…
View More તન્વીએ ભારતને બેડમિન્ટનમાં 17 વર્ષ બાદ અપાવ્યો મેડલ