મદ્રાસ હાઈકોર્ટનો ડિજિટલ એસેટ તરીકે મિલકતની વ્યાખ્યામાં સમાવવાનો આદેશ એક મહત્વપૂર્ણ ચુકાદામાં, મદ્રાસ હાઇકોર્ટે ઠરાવ્યું છે કે ક્રિપ્ટોકરન્સી ભારતીય કાયદા હેઠળ ‘મિલકત’ તરીકે લાયક ઠરે…
View More ક્રિેપ્ટોકરન્સી એ ભારતીય કાયદા મુજબ ‘મિલકત’ ગણાય: હાઈકોર્ટindia news
દોસ્તીનો નવો અધ્યાય; ભારત, ચીન વચ્ચે સીધી ફલાઇટ્સ શરૂ
અમેરિકા સાથે તણાવ વચ્ચે પાંચ વર્ષ બાદ હવાઇ સેવાનો પ્રારંભ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂૂ થવાને બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થવાના…
View More દોસ્તીનો નવો અધ્યાય; ભારત, ચીન વચ્ચે સીધી ફલાઇટ્સ શરૂચક્રવાત મોન્થા કાલે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે, સાત રાજ્યોમાં એલર્ટ
ચક્રવાતી વાવાઝોડું ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને 28 ઓક્ટોબરની સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરી શકે છે. એવું અહેવાલ છે કે ચેન્નાઈમાં…
View More ચક્રવાત મોન્થા કાલે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે, સાત રાજ્યોમાં એલર્ટબ્રિટનમાં ભારતીય મૂળની મહિલા પર બળાત્કાર
વંશીય હિંસાની બીજી ઘટનાથી લોકો ભયભીત બ્રિટનમાં ભારતીય મૂળના લોકો સામે વંશીય હિંસાનો બીજો એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસ 20 વર્ષીય મહિલા પર…
View More બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા પર બળાત્કારમહિલા ખેલાડીઓએ સૂચના વગર બહાર ન નીકળવું; ભાજપના મંત્રીની સલાહ
ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપના વરિષ્ઠ નેતાના વિવાદિત બોલ મહિલા વર્લ્ડકપ માટે ભારત આવેલી ઑસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીઓ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં છેડતીની શરમજનક…
View More મહિલા ખેલાડીઓએ સૂચના વગર બહાર ન નીકળવું; ભાજપના મંત્રીની સલાહકિંમતી ધાતુમાં કડાકા ચાલુ; ધનતેરસ બાદ સોનામાં 12,000 અને ચાંદીમાં 25,000 તૂટ્યા
આજે સોનામાં વધુ 1750 અને ચાંદીમાં 1500 રૂા.નો કડાકો દિવાળી પૂર્વ દોઢ મહિના સુધી સોના-ચાંદી ઉપર ગયા બાદ હવે સોના-ચાંદીના ભારે ઘટાડો જોવા મળી રહ્યો…
View More કિંમતી ધાતુમાં કડાકા ચાલુ; ધનતેરસ બાદ સોનામાં 12,000 અને ચાંદીમાં 25,000 તૂટ્યામહિલા વર્લ્ડ કપની બન્ને સેમિ ફાઇનલમાં વરસાદ નડશે?
ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાઈ રહેલા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં નોકઆઉટ રાઉન્ડની પરાકાષ્ઠા આવી ગઈ છે, પરંતુ મેઘરાજા બાજી બગાડવાની તૈયારીમાં હોય એવું…
View More મહિલા વર્લ્ડ કપની બન્ને સેમિ ફાઇનલમાં વરસાદ નડશે?ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારથી T-20 સીરિઝ
શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે ODI સિરીઝ 2-1થી ગુમાવી હતી. જો કે, સિડનીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ODI માં રોહિત શર્મા અને વિરાટ…
View More ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારથી T-20 સીરિઝIPL છોડી વિદેશી લીગમાં રમશે રોહિત શર્મા, વિરાટ કોહલી ?
રવિચંદ્રન અશ્ર્વિને બિગ બેશ લીગ સાથે પહેલાં જ ડીલ કરી લીધી છે ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગે ભારતીય ક્રિકેટના દિગ્ગજો…
View More IPL છોડી વિદેશી લીગમાં રમશે રોહિત શર્મા, વિરાટ કોહલી ?30 નવેમ્બરથી ભારત-સાઉથ આફ્રિકા વન-ડે શ્રેણી, રોહિત-કોહલીને તક મળશે
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચ 9 વિકેટથી પોતાના નામે કરી છે. આ મેચમાં ભારત માટે બોલર અને બેટ્સમેન બંન્નેએ શાનદાર પ્રદર્શન કર્યું…
View More 30 નવેમ્બરથી ભારત-સાઉથ આફ્રિકા વન-ડે શ્રેણી, રોહિત-કોહલીને તક મળશે