લોકોની સાથે સંવાદનો એકમાત્ર ઉદેશ અજિત પવારના અકસ્માતમાં થયેલા મૃત્ય પછી નેશનલિસ્ટ કોન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ની જવાબદારી સુનેત્રા પવાર સંભાળી રહ્યાં છે. હવે પક્ષને સંભાળવા અને…
View More સુનેત્રા પવાર સમગ્ર મહારાષ્ટ્રમાં કરશે ‘અજિતદાદા સ્મૃતિયાત્રા’india news
રજત શર્મા માનહાનિ કેસમાં જયરામ રમેશ, પવન ખેરા અને રાગિણી નાયકને સમન્સ
ટીવી પત્રકારત્વના જાણીતા ચહેરા અને ઇન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે…
View More રજત શર્મા માનહાનિ કેસમાં જયરામ રમેશ, પવન ખેરા અને રાગિણી નાયકને સમન્સસુપ્રીમમાં ચૂંટણીપંચની સામે વાઘણની જેમ ગર્જતા મમતા બેનર્જી
ચીફ જસ્ટિસ સામે પંદર મિનિટ સુધી જોરદાર રજુઆત કરી, ચુંટણીપંચને છ-છ વખત લખ્યા છતા જવાબ આપતુ નથી: ‘વોટસએપ’ આયોગ બની ગયા હોવાનો આરોપ પશ્ચિમ બંગાળમાં…
View More સુપ્રીમમાં ચૂંટણીપંચની સામે વાઘણની જેમ ગર્જતા મમતા બેનર્જીકૃષિ-ડેરી ક્ષેત્રના હિત સાથે સમાધાન કર્યું નથી, ટ્રેડ ડીલની ડીટેલ વગર ગોયલનું આશ્ર્વાસન
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે લોકસભામાં ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારનો બચાવ કરતા કહ્યું કે ભારતે બંને પક્ષો વચ્ચે લગભગ એક વર્ષની વાટાઘાટો…
View More કૃષિ-ડેરી ક્ષેત્રના હિત સાથે સમાધાન કર્યું નથી, ટ્રેડ ડીલની ડીટેલ વગર ગોયલનું આશ્ર્વાસનમેન્સ અને મહિલા ક્રિકેટમાં અલગ-અલગ સાઈઝના બોલ વપરાશે
બાઉન્ડ્રીની બહારનો કેચ પકડવા હવામાં અધ્ધર રહીને એક જ વાર બોલને ટચ કરી શકાશે, MCC દ્વારા 73 મોટા સુધારા જાહેર ક્રિકેટના કાયદાઓ ઘડતી મેરિલબોન ક્રિકેટ…
View More મેન્સ અને મહિલા ક્રિકેટમાં અલગ-અલગ સાઈઝના બોલ વપરાશેરાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં કેન્દ્રીય મંત્રીને કહ્યા ‘ગદ્દાર દોસ્ત’, ટિપ્પણી બાદ માહોલ ગરમાયો, જુઓ VIDEO
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે વિવાદ સર્જાયો હતો. આજે સંસદ સંકુલમાં રાહુલ…
View More રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં કેન્દ્રીય મંત્રીને કહ્યા ‘ગદ્દાર દોસ્ત’, ટિપ્પણી બાદ માહોલ ગરમાયો, જુઓ VIDEOબેટ કેવી રીતે પકડવું તે જાણતા નથી તેવા લોકો ક્રિકેટ સંગઠનો ચલાવે છે!
મહારાષ્ટ્ર ક્રિકેટ એસો.માં ભાઇ-ભત્રીજાવાદ સામે હાઇકોર્ટે મુકેલો સ્ટે પણ માન્ય રાખ્યો રમત ક્ષેત્રમાં વધતી જતી દખલગીરી અને ગેરરીતિઓ સામે સુપ્રીમ કોર્ટની ગંભીર ટિપ્પણી મંગળવાર, 3…
View More બેટ કેવી રીતે પકડવું તે જાણતા નથી તેવા લોકો ક્રિકેટ સંગઠનો ચલાવે છે!ચાંદીમાં ફરી તેજી: 48 કલાકમાં રૂા.55000 વધી
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાતના પગલે શેરબજારમાં ફુલગુલાબી તેજી જોવા મળ્યા બાદ સોના-ચાંદીમાં ફરી રફતાર જોવા મળી છે. છેલ્લા બે દિવસમાં જ ચાંદીમાં 55 હજારનો…
View More ચાંદીમાં ફરી તેજી: 48 કલાકમાં રૂા.55000 વધીટ્રાયલ કોર્ટ-હાઈકોર્ટમાં મૃત્યુદંડની સજા ખોટી અથવા અન્યાયી?
સેશન્સ કોર્ટના મૃત્યુદંડના 1310 કેસમાંથી હાઈકોર્ટમાં 70 માન્ય જ્યારે હાઈકોર્ટના 842માંથી સુપ્રીમ કોર્ટમાં એકપણ માન્ય ન રહ્યા હૈદરાબાદ NALSAR યુનિવર્સિટી ઓફ લો દ્વારા 10 વર્ષના…
View More ટ્રાયલ કોર્ટ-હાઈકોર્ટમાં મૃત્યુદંડની સજા ખોટી અથવા અન્યાયી?CM યોગીની માફી ન માગે ત્યાં સુધી શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદને અયોધ્યામાં પ્રવેશબંધી
પીઠાધીશ્ર્વર જગતગુરુ પરમહંસ આચાર્યની જાહેરાત અયોધ્યા પાસવી કેન્ટોનમેન્ટ પીઠાધીશ્વર જગતગુરુ પરમહંસ આચાર્યએ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે…
View More CM યોગીની માફી ન માગે ત્યાં સુધી શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદને અયોધ્યામાં પ્રવેશબંધી