આજે દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી દિલ્હી પોલસના ઇમેઇલ પર મોકવામાં આવી છે. આ ધમકી ખાલિસ્તાની જૂથના…
View More દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઈમેઇલindia news
ટ્રમ્પના ટેરિફવારથી સોના-ચાંદીના ભાવમાં ફરી કરન્ટ, ચાંદી રૂા.2.75 લાખ
આજે સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદીની સાથે શેર બજારમાં પણ જોરદાર તેથી જોવા મળી છે. આજે માર્કેટ શરૂૂ થતા ની સાથે ચાંદીમાં 14000 નો…
View More ટ્રમ્પના ટેરિફવારથી સોના-ચાંદીના ભાવમાં ફરી કરન્ટ, ચાંદી રૂા.2.75 લાખબંગાળના રાજકારણના ‘ચાણકય’ પૂર્વ રેલવે મંત્રી મુકુલ રોયનું નિધન
પશ્ચિમ બંગાળના રાજકારણમાં જેમની ગણતરી ’ચાણક્ય’ તરીકે થતી હતી, તેવા કદાવર નેતા અને પૂર્વ રેલ મંત્રી મુકુલ રોયનું નિધન થયું છે. પક્ષ પલટા અને સંગઠન…
View More બંગાળના રાજકારણના ‘ચાણકય’ પૂર્વ રેલવે મંત્રી મુકુલ રોયનું નિધનકચરાના નિકાલ અંગે બેજવાબદાર અધિકારી સામે ક્રિમિનલ કેસ થશે
દેશભરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમો લાગુ કરવા સુપ્રીમ આકરા પાણીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2026ને પુરા દેશમાં લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટે કેટલાક આદેશ…
View More કચરાના નિકાલ અંગે બેજવાબદાર અધિકારી સામે ક્રિમિનલ કેસ થશેહવે ‘જલસા’ બહાર રવિવારે ચાહકોને નહીં મળે અમિતાભ, પરંપરા તૂટશે
સોશિયલ મીડિયાની પોસ્ટથી ચાહકોને આંચકો મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના ફેન્સ સાથે ઈન્ટરેક્ટ કરવાની એક પણ તક હાથથી જવા દેતા નથી. પછી તે સોશિયલ મીડિયા હોય…
View More હવે ‘જલસા’ બહાર રવિવારે ચાહકોને નહીં મળે અમિતાભ, પરંપરા તૂટશેIPLમાં CSK માટે રમશે ધોની, નિવૃત્તિની વાત ખોટી
સીએસકેના સીઇઓ કાસી વિશ્ર્વનાથનો ખુલાસો ચેન્નાઈ સુપર કિંગ્સના સીઇઓ કાસી વિશ્વનાથને હવે મહેન્દ્ર સિંહ ધોની IPL 2026 પછી નિવૃત્તિ લેશે કે નહીં તે અંગે સ્પષ્ટતા…
View More IPLમાં CSK માટે રમશે ધોની, નિવૃત્તિની વાત ખોટીઅભિષેક ફરી ફેલ, ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ, સુપર-8ની પ્રથમ મેચમાં ભારતની હાર
ત્રણ મેચમાંથી એક ગુમાવતા રનરેટ પણ બગડયું, દ.આફ્રિકાના ડેવીડ મિલર, ડેવાલ્ડ બ્રેવિસની 97 રનની ભાગીદારી ભારે પડી, 76 રને ટીમ ઇન્ડિયાનો પરાજય અમદાવાદના નરેન્દ્ર મોદી…
View More અભિષેક ફરી ફેલ, ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ, સુપર-8ની પ્રથમ મેચમાં ભારતની હારશિખર ધવન-સોફી શાઇનની વેડિંગ સેરેમનીમાં દિગ્ગજ ક્રિકેટરો છવાયા
શિખર ધવન અને સોફી શાઈનના ગ્રાન્ડ વેડિંગ સેરેનમીમાં યુવરાજ, રોહિત અને સુરેશ રૈના સહિતના ક્રિકેટરોએ મહેફીલ લૂંટી હતી. શિખર ધવન અને સોફી શાઈનના લગ્નમાં બિગ…
View More શિખર ધવન-સોફી શાઇનની વેડિંગ સેરેમનીમાં દિગ્ગજ ક્રિકેટરો છવાયાભારતને બેવકૂફ બનાવતા ટ્રમ્પના અદાલતી પરાજયથી દુનિયામાં ઓચ્છવ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર લાદેલા ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવીને રદ કરી દીધા પછી દુનિયાભરમાં ઓચ્છવ થઈ ગયેલો. ફાટીને ધુમાડે ગયેલા…
View More ભારતને બેવકૂફ બનાવતા ટ્રમ્પના અદાલતી પરાજયથી દુનિયામાં ઓચ્છવવિશ્ર્વાસઘાત ખુલ્લો પડી ગયો : રાહુલના મોદી પર પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર “ચુકાદો” કરવાનો આરોપ લગાવ્યો, અને ઉમેર્યું કે તેમનો “વિશ્વાસઘાત હવે ખુલ્લો પડી ગયો છે”. લોકસભામાં…
View More વિશ્ર્વાસઘાત ખુલ્લો પડી ગયો : રાહુલના મોદી પર પ્રહાર