રાહુલ મોદી બનાવી રહ્યા છે ફિલ્મ ક્રિયેટિવ વાંધાના નામે આમિરે અશનીર ગ્રોવરની બાયોપિક છોડી અશનીર ગ્રોવર કે ફિલ્મમેકર્સે આ ફિલ્મમાં આમિરખાન શ્રદ્ધા કપૂરનો હીરો બનશે…
View More અશનીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિર ખાન બહાર, શ્રધ્ધા યથાવતindia news
જુડો સ્ટાર અરૂણકુમાર ડોપ ટેસ્ટમાં ફેલ, કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર
ભારતીય ખેલ જગત માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ સમયે જ ભારતને મોટો ફટકો પડ્યો છે. ભારતના સ્ટાર જુડો ખેલાડી અરુણ કુમાર…
View More જુડો સ્ટાર અરૂણકુમાર ડોપ ટેસ્ટમાં ફેલ, કોમનવેલ્થ ગેમ્સમાંથી બહારમુંબઈમાં યોજાશે વર્લ્ડ યુનિવર્સિટી સ્કવોશ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ
2026 FISU વર્લ્ડ યુનિવર્સિટી સ્ક્વોશ ચેમ્પિયનશિપનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટ 3 થી 9 ઑગસ્ટ દરમિયાન મુંબઈની સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટી ખાતે યોજવાનાનું છે.…
View More મુંબઈમાં યોજાશે વર્લ્ડ યુનિવર્સિટી સ્કવોશ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટટીમ ઈન્ડિયા પોતાના જ દેશમાં મહેમાન તરીકે રમશે T20 શ્રેણી
સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાશે ભારત-અફઘાનિસ્તાન સિરીઝ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ પૂર્ણ કર્યા પછી વર્તમાન T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતે ઝિમ્બાબ્વેનો પ્રવાસ શરૂૂ કર્યો છે. આ પ્રવાસ આગામી…
View More ટીમ ઈન્ડિયા પોતાના જ દેશમાં મહેમાન તરીકે રમશે T20 શ્રેણીઝિમ્બાબ્વેને સાત વિકેટે હરાવી ભારતનો વિજયી શ્રેણી પ્રારંભ
ભારતે ઝિમ્બાબ્વે સામે 7 વિકેટે જીત મેળવીને ધમાકેદાર અંદાજમાં શરૂૂઆત કરી છે. 126 રનનો પીછો કરતા ભારતીય ટીમે 13.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી. ભારતના…
View More ઝિમ્બાબ્વેને સાત વિકેટે હરાવી ભારતનો વિજયી શ્રેણી પ્રારંભવાંગચૂકના પારણા: શિક્ષણમંત્રીના રાજીનામાની વાત ઉડી ગઇ, સરકારનો હાથ ઉપર
કોક્રોચ પાર્ટીના નીટ પરીક્ષા પેપર લીક સંબંધી આંદોલનને જેમને કારણે નવી તાકાત મળી હતી તે લડાખના પર્યાવરણવિદ સોનમ વાંગચુકે કેન્દ્રીય પ્રધાન જે.પી. નડ્ડા અને જિતેન્દ્રસિંહની…
View More વાંગચૂકના પારણા: શિક્ષણમંત્રીના રાજીનામાની વાત ઉડી ગઇ, સરકારનો હાથ ઉપર26 દિવસની ભૂખ હડતાળ ખતમ: સામે આવ્યો સોનમ વાંગચુકનો નવો વીડિયો
સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથેની મુલાકાત બાદ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. પીએમ મોદીના નિવેદન બાદ…
View More 26 દિવસની ભૂખ હડતાળ ખતમ: સામે આવ્યો સોનમ વાંગચુકનો નવો વીડિયોધર્મેન્દ્ર પ્રધાને પણ પેપર લીક મામલે લાઠીઓ ખાધી હતી!
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, જે હાલમાં NEET પેપર લીક મુદ્દા પર તપાસનો સામનો કરી રહ્યા છે, તેમણે વિદ્યાર્થીકાળ દરમિયાન અનેક વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો…
View More ધર્મેન્દ્ર પ્રધાને પણ પેપર લીક મામલે લાઠીઓ ખાધી હતી!વેણુગોપાલની હાજરીમાં પંજાબ કોંગ્રેસ નેતાઓ વચ્ચે તડાફડી: રાજીનામાની ચેતવણી આપતા ચન્ની
કોંગ્રેસ પાર્ટીએ 2027 પંજાબ વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ ઘડવા માટે બુધવારે સાંજે એક બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કરી…
View More વેણુગોપાલની હાજરીમાં પંજાબ કોંગ્રેસ નેતાઓ વચ્ચે તડાફડી: રાજીનામાની ચેતવણી આપતા ચન્નીતમે લોકોને મૂર્ખ બનાવી શકતા નથી : પી.એમ.ઓ. બહાર રાહુલના પ્રદર્શનથી વાંગચૂકના પત્ની નારાજ
સોનમ વાંગચુકની પત્ની – જે NEET પેપર લીક સામે સતત ભૂખ હડતાળ પર છે – એ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેણીએ સ્પષ્ટપણે…
View More તમે લોકોને મૂર્ખ બનાવી શકતા નથી : પી.એમ.ઓ. બહાર રાહુલના પ્રદર્શનથી વાંગચૂકના પત્ની નારાજ