ગુજરાત7 hours ago
વડિયા પંથકમાં એકાતરા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન: મોઢે આવેલો કોળિયો છીનવાયો
ખેડૂતોને ખેતપાક નુકસાની સહાય તાત્કાલિક આપવા માગણી સમગ્ર રાજ્યમાં આસોમાસમાં રોજ વરસતો વરસાદ જગતાત ની મુશ્કેલીઓ માં સતત વધારો કરતો જાય છે.ત્યારે સૌરાષ્ટ્ર સહીત અમરેલી જિલ્લા...