ચંદીગઢ યુનિવર્સિટી ઘરુઆન ખાતે રાષ્ટ્રીય સંસ્થા દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ઇન્ટર-યુનિવર્સિટી વુશુ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્પર્ધા દરમિયાન એક દુખદ ઘટના બની…
View More રિંગમાં રમતા સમયે જ ખેલાડીનું એટેકથી મોતheart attack
કુંભમાંથી સ્નાન કરી પરત ફરતા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં એટેકથી મૃત્યુ
રાજકોટથી કુંભની યાત્રાએ ગયેલા મુળ દીધીવદર તા. જામકંડોરણા ગામના પ્રવિણસિંહ નારુભા પઢિયાર નામના 64 વર્ષના વૃદ્ધને ગઈકાલે સાંજે કુંભમાંથી પરત ફરતી વખતે નાથદ્વારા લેવા પટેલ…
View More કુંભમાંથી સ્નાન કરી પરત ફરતા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં એટેકથી મૃત્યુરાણપુરના યુવા બિલ્ડરનું કાશ્મીરમાં હાર્ટએટેકથી મોત : પરિવારમાં કલ્પાંત
પત્ની, બે બાળકો અને પિતરાઈ ભાઈ ડોક્ટરનો પરિવાર કાશ્મીરમાં ફરવા ગયા હતાં બોટાદ જિલ્લાના રાણપુર થી કાશ્મીર ફરવા ગયેલા યુવકનું કાશ્મીરમાં હૃદય રોગના હુમલાથી મોત…
View More રાણપુરના યુવા બિલ્ડરનું કાશ્મીરમાં હાર્ટએટેકથી મોત : પરિવારમાં કલ્પાંતનવસારીના આધેડનું કેનેડામાં શંકાસ્પદ મોત
મૂળ ગુજરાત નવસારીના બોદાલીના રહેવાસી નરેન્દ્રભાઈનું કેનેડા ખાતે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે. કેનેડા પોલીસ તરફથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધતાં…
View More નવસારીના આધેડનું કેનેડામાં શંકાસ્પદ મોતહાર્ટએટેકથી મનપાના નિવૃત્ત કર્મચારી સહિત વધુ ત્રણના હૃદય થંભી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનુ પ્રમાણ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી મનપાના નિવૃત કર્મચારી સહિત વધુ ત્રણ લોકોના હૃદય થંભી જતા…
View More હાર્ટએટેકથી મનપાના નિવૃત્ત કર્મચારી સહિત વધુ ત્રણના હૃદય થંભી ગયાઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ મકનભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢને સોમવારે ઓખાથી આશરે 75…
View More ઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલોહૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: પાંચનાં મોત
હોટલે ચા પીવા ગયેલા મનપાના નિવૃત્ત કર્મી અને વેપારી સહિત પાંચેય લોકો બેભાન હાલતમાં ઢળી પડ્યા રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ…
View More હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: પાંચનાં મોતસચણાના દરિયામાં હૃદયરોગના હુમલાથી માછીમારનું મોત
જામનગર નજીક સચાણા માં રહેતો અને માછીમારી કરતો અસગર ઇસાભાઈ જગા નામનો 45 વર્ષનો વાઘેર યુવાન ગત 12 તારીખે સવારે પાંચેક વાગ્યાના અરસામાં દરિયાઈ…
View More સચણાના દરિયામાં હૃદયરોગના હુમલાથી માછીમારનું મોતરાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 7ના શ્ર્વાસ થંભી ગયા
પુત્રના લગ્નના ત્રીજા દિવસે પિતા, હેર સલૂનનો ધંધાર્થી, જમીને ઊભા થયેલા આધેડ સહિતના બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર…
View More રાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 7ના શ્ર્વાસ થંભી ગયાધરમનગર કવાર્ટરમાં રહેતા વૃદ્ધનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસોનુ પ્રમાણ વધુ રહ્યુ છે. ત્યારે શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ એક જીંદગી થંભી ગઇ હતી. ધરમનગર આવાસ કવાર્ટરમાં રહેતા વૃદ્ધ…
View More ધરમનગર કવાર્ટરમાં રહેતા વૃદ્ધનું હાર્ટએટેકથી મોત