રાજકોટમાં નિવૃત્ત શિક્ષક, વેપારી, શ્રમિક, આધેડ અને ઢાંઢીયાના વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના…
View More હાર્ટએટેકનો ઉપાડો: પાંચ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈheart attack
રેલનગરમાં જિલ્લા પંચાયતના ક્લાર્કનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવ વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક આધેડનો ભોગ લેવાયો છે. રેલનગરમાં રહેતા અને જિલ્લા પંચાયતમાં કલાર્ક તરીકે…
View More રેલનગરમાં જિલ્લા પંચાયતના ક્લાર્કનું હાર્ટએટેકથી મોતઢેબર રોડ પર કેનેરા બેંકમાં પ્યુનનું હાર્ટએટેકથી મોત
ઈન્દિરા સર્કલ પાસે આવેલી બ્રાંચમાં નોકરી કરતો યુવાન હડતાલ હોવાથી અન્ય બ્રાન્ચે બેસવા ગયો’તો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરના…
View More ઢેબર રોડ પર કેનેરા બેંકમાં પ્યુનનું હાર્ટએટેકથી મોતવર્ધમાનનગરમાં રિક્ષાચાલક સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત
સંબંધીના ઘરે આવેલા ગઢડા પંથકના વૃધ્ધનું હાર્ટ ફેલ રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ માનવ જીંદગી કાળના ખપરમાં હોમાય છે.…
View More વર્ધમાનનગરમાં રિક્ષાચાલક સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોતહૃદયરોગનો હુમલો : રાજકોટમાં સંબંધીના ઘરે આવેલા ગઢડા પંથકના વૃધ્ધનું હાર્ટ ફેલ
અગાઉ જયા નોકરી કરતાં ત્યાં મળવા અને દવા લેવા આવેલા વૃધ્ધ બેભાન હાલતમાં ઢળી પડતા બાદ મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More હૃદયરોગનો હુમલો : રાજકોટમાં સંબંધીના ઘરે આવેલા ગઢડા પંથકના વૃધ્ધનું હાર્ટ ફેલખંભાળિયાના આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ
ખંભાળિયામાં રહેતા 27 વર્ષના અને નવપરિણીત એવા એક યુવાનને ગઈકાલે સોમવારે સવારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું અકાળે અવસાન થયાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી…
View More ખંભાળિયાના આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુહૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંંદગી ધબકારા ચૂકી ગઇ
વેલનાથપરામાં રિક્ષા ચાલક અને દેવપરાના વૃધ્ધનું બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય રોગનાં હુમલાથી અનેક જીંદગી ધબકારા…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંંદગી ધબકારા ચૂકી ગઇ‘કોવિડ રસી અને યુવાઓનાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી…’ ICMR અને AIIMS રિપોર્ટમાં મોટો ખુલાસો
કોરોના પછી હાર્ટ એટેકના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. કેટલાકને ચાલતી વખતે અને કેટલાકને બેઠા બેઠા હાર્ટ એટેક આવી રહ્યા છે. આ સતત…
View More ‘કોવિડ રસી અને યુવાઓનાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી…’ ICMR અને AIIMS રિપોર્ટમાં મોટો ખુલાસોભગવતીપરાની 50 વર્ષની મહિલાનું હાર્ટએટેકથી મોત
હાર્ટ અટેકથી રાજકોટ શહેરમાં વધુ એક મોત નીપજ્યું છે.રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા એક 50 વર્ષના મહિલાને રાત્રિના સમયે છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે…
View More ભગવતીપરાની 50 વર્ષની મહિલાનું હાર્ટએટેકથી મોતહૃદયરોગના હુમલામાં પ્રસુતા અને વેપારી સહિત ત્રણ લોકો ધબકારા ચૂકી ગયા
પ્રસુતિના ચાર દિવસ બાદ બેભાન હાલતમાં ઢળી પડેલી પરિણીતાના મોતથી નવજાત બાળકે માતાની મમતા ગુમાવી રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટમાં…
View More હૃદયરોગના હુમલામાં પ્રસુતા અને વેપારી સહિત ત્રણ લોકો ધબકારા ચૂકી ગયા