ત્રિવેણી સમારોહમાં પાંચ દિવસીય 25 કુંડી મહાયજ્ઞ: ભૂમિદાન આપનાર દાતાઓ યજમાન: ધર્મસભા, દાતા સન્માન, મા ઉમિયાની મહાઆરતી સહિત દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે રામપાર્કનો યુવાન…
View More ઉમિયાધામ સિદસર દ્વારા ઇશ્ર્વરિયામાં 26મીએ જીવન વિદ્યાપીઠનું ખાતમુહૂર્તgujarat
રામપાર્કનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો, 25 લાખની ઉઘરાણીમાં ધમકી
ત્રણ વાહનો, સોનાની વીંટી અને મોબાઈલ ગીરવે મૂકી કોરો ચેક આપી યુવાને છ વ્યાજખોર પાસેથી નાણા વ્યાજે લીધા હતા આજીડેમ ચોકડી પાસે રામપાર્કમાં રહેતાં અને…
View More રામપાર્કનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો, 25 લાખની ઉઘરાણીમાં ધમકીપ્રેમલગ્ન કરનાર યુવાનનો પત્ની સાથે ઝઘડો થતા ઝેર પી આપઘાતનો પ્રયાસ
ગોંડલના શિવરાજગઢ ગામના યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે એક વર્ષ પહેલા જ પ્રેમલગ્ન કરનાર યુવાને પત્ની સાથે ઝઘડો થતા…
View More પ્રેમલગ્ન કરનાર યુવાનનો પત્ની સાથે ઝઘડો થતા ઝેર પી આપઘાતનો પ્રયાસકૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લિપ થયું: પત્નીનું સારવાર દરમિયાન મોત
મોરબી-માળિયા હાઈ-વે પર ગાળા ગામના પાટિયાપાસે કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં બાઈક સવાર પત્નીને ગંભીર ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા…
View More કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લિપ થયું: પત્નીનું સારવાર દરમિયાન મોતહોસ્પિટલ ચોકમાં પોલીસની ફરજમાં રૂકાવટના ગુનામાં ડી.ડી.સોલંકીની સીપી કચેરીથી અટકાયત
શહેરના રૈયાધાર વિસ્તારમાં થયેલી ભાવેશ વાણવી નામના યુવાનની હત્યા બાદ સર્જાયેલા હંગામાના મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસ સાથે ઘર્ષણ કરવા…
View More હોસ્પિટલ ચોકમાં પોલીસની ફરજમાં રૂકાવટના ગુનામાં ડી.ડી.સોલંકીની સીપી કચેરીથી અટકાયતસૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર ટોળકીના 19 સભ્યો સામે ગુજસીટોક
ટોળકીના 11 સભ્યોની ધરપકડ, 4નો જેલમાંથી કબજો લેવાશે, પાંચની શોધખોળ, આર્થિક લાભ લેવા ભયનું વાતાવરણ ઉભું કરનાર ટોળકી સામે નવનિયુકત આઈ.જી.નિર્લિપ્ત રાયનો સપાટો ભાવનગર, રાજકોટ…
View More સૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર ટોળકીના 19 સભ્યો સામે ગુજસીટોકવિમલનગરમાં થયેલી 4.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો
વિમલનગર ગાર્ડન સામેના બંધ મકાનમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો હતો.પરીવાર દ્વારકા ફરવા ગયો અને તસ્કરો રૂૂ.4.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે.આ ચોરીનો બનાવ રાજકોટ…
View More વિમલનગરમાં થયેલી 4.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયોબેડલા ગામે જમીનના ભાગ મામલે દંપતી પર સસરા, દિયર અને દેરાણીનો હુમલો
રાજકોટ તાલુકાના બેડલા ગામે રહેતા યુવાન અને તેની પત્ની પર જમીનના ભાગ બાબતે પિતા,ભાઇ-ભાભી અને ભત્રીજા- ભત્રીજીએ મળી ધોકા વડે હુમલો કર્યો હતો. વાડી મૂકીને…
View More બેડલા ગામે જમીનના ભાગ મામલે દંપતી પર સસરા, દિયર અને દેરાણીનો હુમલોગુજરાત ATSનું યુ.પી.માં ઓપરેશન, ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ
અમદાવાદમાંથી ઝડપાયેલ ડ્રગ્સનું પગેરું આંબેડકરનગર જિલ્લામાં નીકળ્યું, 6 કિલો મેફેડ્રોન અને 50 કિલો લિક્વિડ મેફેડ્રોનના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ ગુજરાત એટીએસની ટીમે ઉત્તર પ્રદેશમાં…
View More ગુજરાત ATSનું યુ.પી.માં ઓપરેશન, ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇતથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે 26મીથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
આપણું આ રંગીલુ રાજકોટ તથા આપણે સહુ રંગીલા રાજકોટ વાસીઓ ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણા રાજકોટનાં આંગણે આંતરરાષ્ટ્રીય યુવા ભાગ્વતાચાર્ય જીગ્નેશ દાદા (રાધે રાધે) કથા…
View More તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે 26મીથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ