મોરબી, બનાસકાંઠા, જીર, જાંબુઘોડા અને કાળીયાર અભ્યારણ્યમાં આડેધડ બાંધકામને મંજૂરી, કેન્દ્ર સરકારની મંજૂરીઓ પણ છેદ ઉડાડી દેવાયો કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી)ના અહેવાલમાં ગુજરાતમાં વન્યજીવ…
View More ગુજરાતમાં વન વિભાગની NOC વગર 35 પ્રોજેકટસને NA મંજૂરી: કેગનો ધડાકોgujarat
પરીક્ષા આપી ક્રિકેટ રમવા ગયેલા VVPના છાત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
મિત્રો સાથે અવધ બંગલા નજીક ક્રિકેટ રમવા ગયો‘તો: સ્વિમિંગ પુલમાં દડો લેવા જતાં પગ સપસતા ડૂબી ગયો: એકના એક આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ શહેરના…
View More પરીક્ષા આપી ક્રિકેટ રમવા ગયેલા VVPના છાત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોતઅર્બન ફોરેસ્ટ રામવનમાં આવતીકાલે મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ
પાવન પર્વના દિવસે મુલાકાતીઓને પધારવા તંત્રનો અનુરોધ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક ઉત્સવો દરમિયાન તેમના દ્વારા અપાતી સેવાઓ વિનામુલ્યે આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત આવતીકાલે રામનવમી…
View More અર્બન ફોરેસ્ટ રામવનમાં આવતીકાલે મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ31 માર્ચે વણવપરાયેલી ગ્રાન્ટ જિલ્લાઓએ પરત નહીં કરવી પડે
33 જિલ્લાઓને સીધો લાભ, અધૂરા વિકાસકામો અટકશે નહીં, રાજ્ય સરકારનો નિર્ણય ગુજરાત સરકારે જિલ્લા વહીવટી તંત્રને મોટી રાહત આપતો એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે…
View More 31 માર્ચે વણવપરાયેલી ગ્રાન્ટ જિલ્લાઓએ પરત નહીં કરવી પડેલોધિકાની સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવતી ટીમ 108
રાજકોટની ભાગોળે લોધિકા વિસ્તારમાં રહેતી શ્રમિક સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતાં 108ને જાણ કરવામાં આવતાં 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સગર્ભાને હોસ્પિટલ લાવવામાં…
View More લોધિકાની સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવતી ટીમ 108ગુજરાતમાં રવિ-સોમ ફરી માવઠાની મોકાણ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 29,30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરી…
View More ગુજરાતમાં રવિ-સોમ ફરી માવઠાની મોકાણઇરાન સંઘર્ષથી ભારતમાં બિયરની અછત, ભાવવધારાની નોબત
કાચની બોટલોમાં 20%નો વધારો લેબલ-ટેપના ભાવ વધ્યા, એલ્યુમિનિયમની આયાત ઘટતા બિયર કેનની તંગી ’બ્રુઅર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ના ડાયરેક્ટર જનરલ વિનોદ ગિરીના મતે, ઉત્પાદન ખર્ચ એટલો…
View More ઇરાન સંઘર્ષથી ભારતમાં બિયરની અછત, ભાવવધારાની નોબતગુજરાત પાઠ્ય પુસ્તક મંડળમાં કાગળ ખરીદીમાં ગેરરીતિનો સરકારનો સ્વીકાર
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રના અંતિમ દિવસે આજે ગૃહમાં અતરાંકિત પ્રશ્નો ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે અંતર્ગત આજે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ…
View More ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળમાં કાગળ ખરીદીમાં ગેરરીતિનો સરકારનો સ્વીકારકોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ, થાળી વગાડી પેટ્રોલને બોલાવ્યું
હાલ જ્યારે ઇઝરાઇલ અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધના માહોલમાં વૈશ્વિક પેટ્રોલ-ડીઝલ ગેસ નીચે મહામારી ચાલી રહી છે તેને લઈ કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ દેશના વડાપ્રધાન દ્વારા…
View More કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ, થાળી વગાડી પેટ્રોલને બોલાવ્યુંકોમનવેલ્થ ગેમ પહેલા હોટેલ ઉદ્યોગ ઉપર વરસી પડશે સરકાર
આકર્ષક ‘હોટલ અને ટુરિઝમ પોલિસી’ બનાવી રોકાણકારોને આકર્ષવાનો વ્યૂહ ગુજરાતમાં બે મહારમતોત્સવના કારણે 60 હજારથી વધુ રૂમની જરૂર ઉભી થશે ગુજરાતમાં આગામી વર્ષોમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય…
View More કોમનવેલ્થ ગેમ પહેલા હોટેલ ઉદ્યોગ ઉપર વરસી પડશે સરકાર