ગોંડલમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર સોડામાં ઝેરી દવા ભેળવી ગટગટાવી લીધી હતી. યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.…
View More ગોંડલમાં યુવાને સોડામાં ઝેરી દવા ભેળવી ગટગટાવી લેતાં મોતgujarat
ભાણવડમાં કૂવામાં ખાબકેલા મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યુ
ભાણવડના નવાગામ નદી કાંઠે આવેલા વાડી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નદીનું પાણી સુકાઈ જતાં એક મહાકાય મગર આશ્રયની શોધમાં નજીકના એક…
View More ભાણવડમાં કૂવામાં ખાબકેલા મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યુકાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લવ જેહાદનો એક કેસ બનતા અટક્યો
હિન્દુ રક્ષક સંઘ, વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રયાસોથી યુવતીની સુરક્ષિત ઘર વાપસી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ‘લવ જેહાદ’ની એક ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં એક…
View More કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લવ જેહાદનો એક કેસ બનતા અટક્યોટંકારામાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો; વચ્ચે પડેલા પિતાને ઈજા
ગોંડલ અને વેરાવળમાં બે યુવતીએ એસિડ પી લેતાં સારવારમાં ખસેડાઈ ટંકારામાં રહેતાં શ્રમિક યુવકને અજાણ્યા શખ્સો મજુરી કામ માટે બોલાવવા આવ્યા હતાં. પરંતુ યુવકે મજુરી…
View More ટંકારામાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો; વચ્ચે પડેલા પિતાને ઈજાગીરના સિંહો માટે રાહતના સમાચાર: છેલ્લા 3 દિવસમાં એકપણ મોત નહીં, સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં
વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગ્રાઉન્ડ ઝીરો પર કરી સમીક્ષા, જામવાળા-બાબરિયા-જસાધાર કેન્દ્રોની લીધી મુલાકાત : સિંહોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા, CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સરકાર પ્રતિબદ્ધ એશિયાટીક…
View More ગીરના સિંહો માટે રાહતના સમાચાર: છેલ્લા 3 દિવસમાં એકપણ મોત નહીં, સ્થિતિ સંપૂર્ણ કાબૂમાંમોરબીમાં ગેરકાયદે ફેલ્સપાર ખનીજનો જથ્થો રાખીને વેચાણ કરતી બે પેઢીને 2.63 કરોડથી વધુનો દંડ
કલેક્ટરના આદેશ બાદ ખનીજ વિભાગના દરોડા: લાઈસન્સ વગર સંગ્રહ અને વેચાણ બદલ કડક કાર્યવાહી મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલ એ.જે.માઈક્રોન્સ કંપનીમાં થોડા દિવસો પહેલા કલેકટર…
View More મોરબીમાં ગેરકાયદે ફેલ્સપાર ખનીજનો જથ્થો રાખીને વેચાણ કરતી બે પેઢીને 2.63 કરોડથી વધુનો દંડઅધિક માસની પૂનમે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું
કાળઝાળ ગરમીમાં પણ આસ્થા અડગ, લાખો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી ચોટીલા, દ્વારકાધીશ જગત મંદિર, અંબાજી, પાવાગઢ, માતાના મઢ, ખોડલધામ મંદિરમાં આખો દિવસ ભારે ભીડ…
View More અધિક માસની પૂનમે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયુંવેરાવળમાં નશાખોરનો સરકારી હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદી આપઘાત
વેરાવળમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે પારિવારિક ઝઘડા અને નશાની હાલતમાં એક 19 વર્ષીય યુવકે હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે પટકાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો…
View More વેરાવળમાં નશાખોરનો સરકારી હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદી આપઘાતમોરબીના યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી 19 લાખ પડાવ્યા
ફોટો પાડી અને વીડિયો બનાવી દુષ્કર્મના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી મોરબીમાં રહેતા યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી ફોટો વિડિઓ ઉતારી દુષ્કર્મ…
View More મોરબીના યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી 19 લાખ પડાવ્યા