બિસ્માર રસ્તાઓને કારણે ખેડૂતો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોલીથડની સરકારી હોસ્પિટલમાં એક્સ-રે મશીન બદલવા અને રજૂઆતો કરવા છતાં મશીન બદલવામાં…
View More ગોંડલમાં બિસ્માર રસ્તા મુદ્દે બેટાવડના સરપંચ અને અધિકારી વચ્ચે બધડાટીgujarat
સલાયા નજીક ગેરકાયદેસર રીતે થતું ખનીજ ખનન ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્રએ ગેરકાયદેસર રીતે થતા ખનીજ ખનન તેમજ ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી…
View More સલાયા નજીક ગેરકાયદેસર રીતે થતું ખનીજ ખનન ઝડપાયુંગોંડલના યુવાનના ભાઇએ કરેલી ફરિયાદનો ખાર રાખી રસ્તામાં આંતરી હુમલો
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના યુવાન ઉપર પોલીસ ફરિયાદ પાછી ખેચી લેવા બાબતે જેતપુર તાલુકાના વાડાસડા ગામના પાટીયા પાસે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. ગોંડલ તાલુકાના…
View More ગોંડલના યુવાનના ભાઇએ કરેલી ફરિયાદનો ખાર રાખી રસ્તામાં આંતરી હુમલોધોરાજીના છત્રાસા ગામે મહિલા સરપંચના પતિની ધમકીથી ત્રસ્ત યુવાને દવા પી લીધી
ધોરાજી તાલુકાના છત્રાસા ગામમાં કડિયા કામ કરતા અનુસૂચિત જ્ઞાતિના એક યુવકે સમારકામ બાબતે મહિલા સરપંચના પતિને કરેલી ફરિયાદનો ખાર રાખી યુવકને જ્ઞાતિસૂચક અપમાન કરી હુમલો…
View More ધોરાજીના છત્રાસા ગામે મહિલા સરપંચના પતિની ધમકીથી ત્રસ્ત યુવાને દવા પી લીધીભાવનગર જિલ્લાની રાણી ગ્રામ પંચાયતની કચેરીમાં ઘૂસ્યો દીપડો
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રાણી ગામમાં વહેલી સવારે એ પંચાયતની કચેરીમાં અચાનક એક દીપડો ઘૂસી જતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં…
View More ભાવનગર જિલ્લાની રાણી ગ્રામ પંચાયતની કચેરીમાં ઘૂસ્યો દીપડોધારીના દુધાળા ગામેથી શિકાર પ્રવૃત્તિ કરતા ત્રણ શિકારી ઝડપાયા
ધારી ગીર પૂર્વ વન વિભાગે દલખાણીયા રેંજના દુધાળા ગામેથી શિકાર પ્રવૃત્તિ કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ડીસીએફ વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ વન…
View More ધારીના દુધાળા ગામેથી શિકાર પ્રવૃત્તિ કરતા ત્રણ શિકારી ઝડપાયાદ્વારકા જિલ્લામાં 23મી જુલાઈ સુધી દરિયો ખેડવા, ક્રિક એરિયામાં અવર-જવર પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરો પરથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જતા હોય છે. વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ…
View More દ્વારકા જિલ્લામાં 23મી જુલાઈ સુધી દરિયો ખેડવા, ક્રિક એરિયામાં અવર-જવર પર પ્રતિબંધ2005 પહેલા સીધી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો આશાવાદ
રાજ્યના શિક્ષણ વિભાગે HTAT મુખ્ય શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. આના સંદર્ભમાં પડતર કેસોના નિકાલ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સળંગ સેવા…
View More 2005 પહેલા સીધી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો આશાવાદમોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન પર પોલીસ ત્રાટકી, મહિલાઓની ટીંગાટોળી
મોરબીના જેતપર ગામે હાલમાં ખાનગી કંપનીના વીજપોલ ખેડૂતોના ખેતરમાં ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જો કે, ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી…
View More મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન પર પોલીસ ત્રાટકી, મહિલાઓની ટીંગાટોળીમોરબીના મહેન્દ્રનગરમાં પાણીના ધાંધિયાથી કંટાળેલા લોકોનો આક્રોશ
મોરબી મહાનગરપાલિકાના મહેન્દ્રનગર વિસ્તારમાં છેલ્લા 12 થી 15 દિવસથી પીવાના પાણીનું વિતરણ તદ્દન બંધ હોવાને કારણે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમસ્યા…
View More મોરબીના મહેન્દ્રનગરમાં પાણીના ધાંધિયાથી કંટાળેલા લોકોનો આક્રોશ