ભરૂૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતી ઐતિહાસિક જુમ્મા (જામા) મસ્જિદના વર્ષોથી બંધ ભોંયરાનો દરવાજો પુરાતત્વ વિભાગે ખોલતા જ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે.…
View More ભરૂચ જામા મસ્જિદ વિવાદ ગરમાયો, સોમવારે જૈન સમાજની મહારેલીgujarat
ટાટા હૈ તો મુમકીન હે… ઉદ્ઘાટનના 20 મહિનામાં ગુજરાતમાં પહેલું એરબસ C-295 ઉડ્યું
ભારતે બુધવારે વડોદરાની ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) પરથી પોતાના પહેલા ‘મેઇડ ઇન ઇન્ડિયા’ એરબસ C-295લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાનની મેઇડન ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ…
View More ટાટા હૈ તો મુમકીન હે… ઉદ્ઘાટનના 20 મહિનામાં ગુજરાતમાં પહેલું એરબસ C-295 ઉડ્યુંલોકગાયિકા કાજલ મહેરિયાના નામે છૂટાછેડાની બારોબાર અરજી, ફેમિલી કોર્ટની નોટિસથી હડકંપ
ગુજરાતની લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પરંતુ આ વખતે કારણ કોઈ નવું ગીત કે કાર્યક્રમ નથી, પરંતુ એક ચોંકાવનારી કાનૂની…
View More લોકગાયિકા કાજલ મહેરિયાના નામે છૂટાછેડાની બારોબાર અરજી, ફેમિલી કોર્ટની નોટિસથી હડકંપસાંઢિયા પુલનું મુહૂર્ત નીકળ્યું, શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
મ્યુનિ.કમિશનરને સાથે રાખી મેયર સહિતના પદાધિકારીઓએ કર્યુ ફાઇનલ ઇન્સ્પેકશન રાજકોટના સાંઢિયા પુલનાના લોકાર્પણ માટે સતત એક મહિના સુધી પ્રજાને પીપરમેન્ટ અપાયા અંતે લોકાર્પણનું મુર્હુત આવ્યુ…
View More સાંઢિયા પુલનું મુહૂર્ત નીકળ્યું, શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણસૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં NRIના બંગલામાંથી ₹5.75 લાખની ચોરી
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં એક ચોકાવનારો ચોરીનો બનાવ સામે આવ્યો છે. મૂળ રાજકોટના અને હાલ યુનાઈટેડ આરબ અમીરાત…
View More સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં NRIના બંગલામાંથી ₹5.75 લાખની ચોરીવસ્તી ગણતરીમાં અગિયાર દિવસમાં 3 હજારથી વધુ ઘરનો સર્વે પૂર્ણ
2954 હાઉસ બ્લોકસ આઇડેન્ટીફાઇ કરાયા રાજકોટ જિલ્લામાં હાલ વસ્તી ગણતરીની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ અંગે માહિતી આપતા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું…
View More વસ્તી ગણતરીમાં અગિયાર દિવસમાં 3 હજારથી વધુ ઘરનો સર્વે પૂર્ણજિલ્લામાં એક વર્ષમાં 50 બાળમજૂર મુક્ત કરાયા
દર વર્ષે 12 જૂને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સંદર્ભમાં રાજકોટ જિલ્લામાં બાળ મજૂરીને નાબૂદ કરવા વહીવટી તંત્ર દ્વારા વિવિધ…
View More જિલ્લામાં એક વર્ષમાં 50 બાળમજૂર મુક્ત કરાયાજિલ્લામાં તાલુકા લેવલની 16 લેન્ડરેકર્ડ કચેરી શરૂ થશે
સ્થાનિક સિટી સર્વે ઓફિસ અને જિલ્લાની DILRનું સંકલન વધારીને નવી IALR કચેરીઓ ચાલુ કરાશે, પ્રોપટીકાર્ડ-માપણીની કામગીરી ઝડપી બનશે રાજકોટ જિલ્લામાં જમીન અને મિલકત સંબંધી સરકારી…
View More જિલ્લામાં તાલુકા લેવલની 16 લેન્ડરેકર્ડ કચેરી શરૂ થશેવાવડીથી હાફ રિંગરોડ પર જનતા લોકાર્પણની ચીમકી બાદ અંતે ડિવાઇડર લાઇટનું થયું લોકાર્પણ
રાજકોટમાં ચૂંટણી અને એ પછી મનપામાં મેયર સહિતના શાસકોની પસંદગી મોડી થતા શહેરના અનેક એવા કામ છે કે જે પુર્ણ થઇ જવા છતા લોકો સુવિધા…
View More વાવડીથી હાફ રિંગરોડ પર જનતા લોકાર્પણની ચીમકી બાદ અંતે ડિવાઇડર લાઇટનું થયું લોકાર્પણવોર્ડ નં.7 અને 13ના 90 હજાર લોકોને કાલે પાણી નહીં મળે
રાજકોટ મહાપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થાને ગમે તેવી આધુનિક બનાવવામા આવે તો પણ પાણીકાપનો સીલસીલો અટકતો નથી. એક યા બીજા કારણોસર પાણીકાપ ઝિંકવાના સીલસીલામાં આવતીકાલે શુક્રવારે…
View More વોર્ડ નં.7 અને 13ના 90 હજાર લોકોને કાલે પાણી નહીં મળે