રાજ્યમાં હાલ ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને લેટેસ્ટ આગાહી કરી છે. આગામી…
View More 16મીથી વરસાદનો નવો રાઉન્ડ અંબાલાલની આનંદદાયક આગાહીgujarat
એકના ડબલની લાલચમાં 1 કરોડ ગુમાવતા યુવકનો આપઘાત, માતા-પુત્ર સામે ગુનો નોંધાયો
કેનેડાની શેર બજારમાં અને ક્રિપ્ટોમાં રોકાણ પર મોટા વળતરની લાલચ આપી રાજકોટના યુવક સાથે 1 કરોડ રૂૂપિયાની છેતરપીંડી કરનાર માતા-પુત્ર પાસે અવારનવાર પોતાના રૂૂપિયા પાછા…
View More એકના ડબલની લાલચમાં 1 કરોડ ગુમાવતા યુવકનો આપઘાત, માતા-પુત્ર સામે ગુનો નોંધાયોછોટા ઉદેપુરમાં પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી બે માસૂમ બાળકીના મોત
લીકેજ પાઇપલાઇનના કારણે ભરાયેલા ખાડાએ ભોગ લીધો છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામમાંથી એક ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પાણી પુરવઠા…
View More છોટા ઉદેપુરમાં પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી બે માસૂમ બાળકીના મોતઅઠવાડિયામાં વાયરલ રોગચાળાના 1741 કેસ, તાવથી બાળકનું મોત
કાનાભાઈના મફતીયાપરામાં બાળકનો ભોગ લીધો, કોર્પોરેશનના ચોપડે નોંધ જ નહીં મચ્છર ઉત્પત્તિ સબબ 288 આસામીને નોટિસ, પાણીના 1706 નમૂનાના કલોરીન ટેસ્ટ રાજકોટ શહેરમાં અસહ્ય ગરમી-ઉકળાટ…
View More અઠવાડિયામાં વાયરલ રોગચાળાના 1741 કેસ, તાવથી બાળકનું મોતરાજકોટમાં મધરાત્રે ગાજ્યા મેહ વરસ્યા નહીં
વીજળીના કડાકા-ભડાકા વચ્ચે માત્ર એક ઈંચ વરસાદ, વિંછીયા-જસદણ-પડધરી હજુ કોરા જુલાઈનું પ્રથમ અઠવાડિયું પુરૂ થઈ જવા છતાં હજુ સુધી રાજકોટ જિલ્લાના પડધરી, જસદણ, વિંછીયા સહિતનાં…
View More રાજકોટમાં મધરાત્રે ગાજ્યા મેહ વરસ્યા નહીંદીકરીના ઘરે દાંતની સારવારમાં આવેલા તમિલનાડુના વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોત
રાજકોટ રહેતી દીકરીના ઘરે દાંતની સારવાર કરાવા આવેલા તમિલનાડુના વૃધ્ધાનુ ટ્રેનની અડફેટે ચડી જતા મોત નીપજ્યુ હતુ. જામનગર રોડ પર ઘંટેશ્ર્વર ફાટક નજીક આ ઘટના…
View More દીકરીના ઘરે દાંતની સારવારમાં આવેલા તમિલનાડુના વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોતહૃદયરોગનો હુમલો વધુ ચાર જીંદગી ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી ધબકારા ચુકી રહી છે ત્યારે વધુ ચાર બનાવમાં રાજકોટમાં મનપાના સેનેટરી ઈન્સ્પેકટર…
View More હૃદયરોગનો હુમલો વધુ ચાર જીંદગી ભરખી ગયોસ્માર્ટ મીટર બદલવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી
વડોદરાના મહેન્દ્રકુમાર પટેલ વિરુદ્ધ MGVCL કેસમાં GERCના વીજ લોકપાલે મહત્વનો ચુકાદો આપ્યો છે. વીજ કંપનીઓ ગ્રાહકની પૂર્વ મંજૂરી વિના જૂના મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી…
View More સ્માર્ટ મીટર બદલવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથીપ્રેમિકાને પતિએ ન મોકલતા પ્રેમીનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરમાં ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં થોરાળા વિસ્તારમાં રહેતા યુવકને પરિણીત મહિલા સાથે પ્રેમ સંબધ હતો. પરંતુ મહિલાનો પતિ તેને મોકલતો ન હોવાથી હતાશામાં…
View More પ્રેમિકાને પતિએ ન મોકલતા પ્રેમીનો ગળાફાંસો ખાઇ આપઘાતઓળી જોળી પીપળ પાન, લોકમેળાનું શું રાખશો નામ? નગરજનોને આહવાન
રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં આગામી તા. 02થી 06 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાની…
View More ઓળી જોળી પીપળ પાન, લોકમેળાનું શું રાખશો નામ? નગરજનોને આહવાન