બોલિવૂડના જાણિતા ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને હાઇકોર્ટે ચેક રિટર્નના એક કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. રાજકોટની ટ્રાયલ કોર્ટે એક જ ફરિયાદના ચેક રિટર્નના બે કેસમાં…
View More ચેક રિટર્નના કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને હાઇકોર્ટમાંથી વચગાળાના જામીનgujarat
પાલિકા-પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ખાલી બેઠકોની માહિતી માગતા કલેક્ટર
થોડા દિવસોમાં જ ગ્રામ પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે અને ગણતરીના દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી…
View More પાલિકા-પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ખાલી બેઠકોની માહિતી માગતા કલેક્ટરમ્યુનિ.કમિશનરના ઇન્ચાર્જ કોણ? કોર્પોરેશનમાં ફાઇલોના લાગ્યા થપ્પા
નવા ટેન્ડર, બીડ પ્રક્રિયા, સ્ટેન્ડિંગની દરખાસ્ત, બાંધકામ મંજૂરી, કોન્ટ્રાક્ટરોના બિલ સહિતની કામગીરી ઠપ પદાધિકારીઓ તાયફામાં વ્યસ્ત, અરજદારો કચેરીના ધક્કા ખાઇ થાકયા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ…
View More મ્યુનિ.કમિશનરના ઇન્ચાર્જ કોણ? કોર્પોરેશનમાં ફાઇલોના લાગ્યા થપ્પારાષ્ટ્રીય શાળાની સામે બનશે ન્યૂ ગાંધી પ્રાઈમરી સ્કૂલ
શાળા નં.11નું જર્જરિત બિલ્ડિંગ તોડી રૂા.4.40 કરોડના ખર્ચે તૈયાર થશે ન્યૂ ગાંધી સ્કૂલનું અદ્યતન બિલ્ડિંગ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી…
View More રાષ્ટ્રીય શાળાની સામે બનશે ન્યૂ ગાંધી પ્રાઈમરી સ્કૂલધોરણ-10માં 865396, ધો-12 સાયન્સમાં 109780 અને સા.પ્ર.માં 400449 ફોર્મ ભરાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી…
View More ધોરણ-10માં 865396, ધો-12 સાયન્સમાં 109780 અને સા.પ્ર.માં 400449 ફોર્મ ભરાયાઓપરેશન ‘ગંગાજળ’: અધિકારી સામે તપાસમાં લાલિયાવાડી સામે સરકાર જાગી
ગુજરાત સરકારના દરેક વિભાગ, નિગમ, પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટના વર્ગ-1થી વર્ગ-4ના કર્મચારીઓ સામે પ્રાથમિક અને ખાતાકીય તપાસ માટે 14 નિવૃત્ત અધિકારીઓની પેનલ બનાવાઇ ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી…
View More ઓપરેશન ‘ગંગાજળ’: અધિકારી સામે તપાસમાં લાલિયાવાડી સામે સરકાર જાગી92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયો
જૂનાગઢનો શખ્સ કંબોડિયામાં સ્થાયી થતા ત્યાં નોકરીએ ચડી ગયો હતો: નોકરીના બહાને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતો હોવાની વાતથી પરિવાર પણ અજાણ! સાઉથ એશીયાના કંબોડીયામાં બેસીને…
View More 92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયોપીએમ સૂર્યઘર યોજનાનો વોર્ડવાઇઝ પ્રારંભ
સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પી.એમ.- સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી અને આવકનો સ્ત્રોત ઉભો કરી શકાય છે. દર…
View More પીએમ સૂર્યઘર યોજનાનો વોર્ડવાઇઝ પ્રારંભલાંચમાં પણ હપ્તા, રૂા.10 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયા
કલોલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રાકેશ કશનાભાઇ સુથારીયા આજે તેની ચેમ્બરમાં જ એક ખેડુત પાસેથી રૂા.10 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા. સર્કલ…
View More લાંચમાં પણ હપ્તા, રૂા.10 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયાપશ્ર્ચિમ ઝોનમાં દૈનિક 1 લાખ બેડ-રોલનો વપરાશ કરતા રેલવે યાત્રિકો
ભારતીય રેલવે મુસાફરોને સ્વચ્છતા અને સફાઈ ના ઉચ્ચતમ ધોરણો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને જ્યારે વાત બેડરોલ અને ધાબળાની આવે છે. મુસાફરી દરમ્યાન…
View More પશ્ર્ચિમ ઝોનમાં દૈનિક 1 લાખ બેડ-રોલનો વપરાશ કરતા રેલવે યાત્રિકો