રાજકોટ-મોરબી હાઇવે ઉપર રતનપર અને ગવરીદડ વચ્ચે આવેલા પુલની રેલિંગ છેલ્લા છ માસથી તૂટેલી જેના કારણે ગમે ત્યારે જીવલેણ અકસ્માત સર્જાવાનું જોખમ છે. છતાં હાઇવે…
View More રતનપર હાઇવે પર પુલમાં છ માસથી લટકતી રેલિંગgujarat
T-20માં બરોડાએ રેકોર્ડ બ્રેક 349 રન ખડક્યા
બરોડાની ટીમે T20 મેચમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો જેણે આ વર્ષે ગેમ્બિયા સામે 20…
View More T-20માં બરોડાએ રેકોર્ડ બ્રેક 349 રન ખડક્યાક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાએ મનીલેન્ડ કેસમાં કરેલી આગોતરા જામીન અરજીમાં મુદત પડી
રાજકોટના ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા પાસેથી વ્યાજે લીધેલા રૂૂ.60 લાખના કારખાનેદારે રૂૂ.70.80 લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરી મકાનના દસ્તાવેજની ફાઈલ પરત…
View More ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાએ મનીલેન્ડ કેસમાં કરેલી આગોતરા જામીન અરજીમાં મુદત પડીSOGના નામે GRDના પૂર્વ જવાનનું ત્યક્તા ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી ઘર અને હોટલમાં લઇ જઇ શરીરસંબધ બાંધ્યો ત્યકતાએ સંબંધ તોડી નાખતા નગ્ન વીડિયો વાઇરલ કર્યો શહેરના ગાંધીગ્રામ વિસ્તારના નાણાવટી ચોક પાસે રહેતી…
View More SOGના નામે GRDના પૂર્વ જવાનનું ત્યક્તા ઉપર દુષ્કર્મઇ-ચલણના દંડથી બચવા સ્કૂટરમાં લગાવેલીે નંબર પ્લેટમાં આંકડો ભૂસી છેડછાડ કરવી ભારે પડી
ટ્રાફીક નિયમોનો ઉલાળીયો કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા સીસીટીવીના માધ્યમથી ઇ-ચલણ આપવામાં આવે છે ત્યારે ઇ-ચલણના દંડથી બચવા વાહન ચાલકો એચએસઆરપી નંબર પ્લેટ સાથે ચેડા…
View More ઇ-ચલણના દંડથી બચવા સ્કૂટરમાં લગાવેલીે નંબર પ્લેટમાં આંકડો ભૂસી છેડછાડ કરવી ભારે પડીનામચીન પ્રતિક ચંદારાણાને ‘પોલીસ’નો ડર જ નથી, સગા ત્રણ ભાઇઓ પર હુમલો
હું જેલમાં ગયો ત્યારના ઘર ખર્ચના પૈસા આપવા પડશે તેમ કહી પૈસાની ઉઘરાણી કરી બીજાના ઝઘડામાં પ્રતિક વિરુદ્ધ ફરિયાદ થતાં જેલમાં ગયો હતો, પોલીસે ગુનો…
View More નામચીન પ્રતિક ચંદારાણાને ‘પોલીસ’નો ડર જ નથી, સગા ત્રણ ભાઇઓ પર હુમલોપત્નીનો અકસ્માત થતાં ફરિયાદ કરવા ગયેલા વૃદ્ધને પીએસઆઈએ રજિસ્ટર એ.ડી. કરવાનું કહ્યું
રાજકોટ શહેર પોલીસ દ્વારા અરજદારોને હેરાન કરતા હોવાની ફરિયાદો અવાર નવાર સામે આવતી રહે છે. ત્યારે આવા જ એકબનાવમાં પત્નીનો અકસ્માત થતાં વૃદ્ધ પતિ ફરિયાદ…
View More પત્નીનો અકસ્માત થતાં ફરિયાદ કરવા ગયેલા વૃદ્ધને પીએસઆઈએ રજિસ્ટર એ.ડી. કરવાનું કહ્યુંનકલી EDની ટીમમાં રેલવે અધિકારી, પત્રકારના નામ પણ ખુલ્યા
ઇન્કમટેક્સની રેડ પડે તે પાટીરને નિશાન બનાવવાનો હતો પ્લાન, ભુજની રાધિકા જવેલર્સમાંથી 25 લાખનો તોડ કર્યો, કુલ 12ની ધરપકડ ગુજરાતમાં નકલી કોર્ટ, નકલી સરકારી ઓફિસો,…
View More નકલી EDની ટીમમાં રેલવે અધિકારી, પત્રકારના નામ પણ ખુલ્યારીબડા પાસે ચેકડેમમાં ડૂબી જતા અણ્યા યુવાનનું મોત, વાલીવારસની શોધખોળ
રાજકોટ શહેરના શાપર ગામથી રીબડા નજીક ચેકડેમમાં અજાણયા યુવાનની લાશ મળી આવતા શાપર-વેરાવળ પોલીસનો સ્ટાફ તુંરત ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહ બહાર કઢાવ્યો…
View More રીબડા પાસે ચેકડેમમાં ડૂબી જતા અણ્યા યુવાનનું મોત, વાલીવારસની શોધખોળકેમ સીન મારે છે? કહી નવાગામ આણંદપરમાં યુવાનને બે શખ્સોએ માર માર્યો
શહેરના નવાગામ આણંદપરમાં દાઢી કરીને ઘરે જઇ રહેલા યુવાન પર બે સગાભાઇએ હુમલો કરતા તેમના વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ…
View More કેમ સીન મારે છે? કહી નવાગામ આણંદપરમાં યુવાનને બે શખ્સોએ માર માર્યો