ટ્રેકટરચાલકની ઘરપકડ કરતી પોલીસ જામનગર જિલ્લાના જોડિયા નજીક કેસિયા ગામ પાસે પરમદિને સાંજે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતાફે, અને બે વ્યક્તિના અંતરિયાળ…
View More જોડિયાના કેશિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત: બે મોતgujarat
ધ્રોલ પંથકમાં 500 કિલો વીજતારની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
ચોરાઉ માલ સહિતની મતા કબજે કરાઇ જામનગર જિલ્લા નાં ધ્રોલ પંથક મા દસેક દિવસ પહેલા 500 કિલો વીજ તાર ની ચોરી થવા પામી હતી. આ…
View More ધ્રોલ પંથકમાં 500 કિલો વીજતારની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયાદરેડમાં બ્રાસપાર્ટના કારખાનામાં રૂા. 3.18 લાખની માલમત્તાની ચોરી
CCTV નું ડીવીઆર પણ ઉઠાવી ગયા તસ્કરો : શોધખોળ જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનાને પરમદીને રાત્રિ દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું,…
View More દરેડમાં બ્રાસપાર્ટના કારખાનામાં રૂા. 3.18 લાખની માલમત્તાની ચોરીશહેરના વિવિધ વિસ્તારમાં ભરાતી ગુજરી બજાર રંગમતી નદીના પટમાં ખસેડાશે
મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂ. 3.42 કરોડના વિકાસ કામોને બહાલી જામનગર મહાનગર-5ાલિકાની સ્થાયી સમિતિ ની આજે મળેલી બેઠક માં વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂૂ.…
View More શહેરના વિવિધ વિસ્તારમાં ભરાતી ગુજરી બજાર રંગમતી નદીના પટમાં ખસેડાશેપરાપીપળિયા ટીપી સ્કીમ-76/1 અને 76/2ના ડ્રાફ્ટને મંજૂરી
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં વિકાસના કામોની સાત દરખાસ્તને મંજૂરી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની 175ની બોર્ડ બેઠક આજે યોજાઈ હતી. નવા ચેરમેન તુષાર સુમેરાએ…
View More પરાપીપળિયા ટીપી સ્કીમ-76/1 અને 76/2ના ડ્રાફ્ટને મંજૂરીનવા એરપોર્ટ પાસે સરકારી જમીનમાં ખડકાયેલ હોટેલ-ગેરેજ તોડી પડાયા
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા કલેકટર તંત્ર દ્વારા ઝુંબેશ ચાલુ જ રહી છે અને આજે અમદાવાદ હાઇવે ઉપર નવા એરપોર્ટ…
View More નવા એરપોર્ટ પાસે સરકારી જમીનમાં ખડકાયેલ હોટેલ-ગેરેજ તોડી પડાયાસાયલાના શહીદ યુવાન રોહિતને ભારત માતા કી જયના જયઘોષ સાથે અંતિમ વિદાય
સેનાના જવાનો, પોલીસ અધિકારીઓ સાથે અનેક લોકો જોડાયા, સગર્ભા પત્નીનું કરૂણ આક્રંદ સાયલા તાલુકામાં થોડા વર્ષોમાં યુવાનો ફોજની નોકરી કરતા દેશ સેવામાં મોટા પ્રમાણમાં જોડાઇ…
View More સાયલાના શહીદ યુવાન રોહિતને ભારત માતા કી જયના જયઘોષ સાથે અંતિમ વિદાયPSIની ભરતીમાં દોડતા SRPના કોન્સ્ટેબલની જિંદગીની દોડ પૂરી
રાજયભરમાં પોલીસ ભરતી માટે શારીરીક પરીક્ષા ચાલી રહી છે. ત્યારે સુરતમાં પોલીસ ભરતી દરમિયાન કરૂણ ઘટના સામે આવી છે. સુરતના વાવ ખાતે યોજાયેલી ભરતી પરીક્ષામાં…
View More PSIની ભરતીમાં દોડતા SRPના કોન્સ્ટેબલની જિંદગીની દોડ પૂરી30મીએ શહીદ દિન, રાજ્યભરમાં સવારે 11 વાગ્યે બે મિનિટ મૌન પળાશે
શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ-કોર્પોરેશનમાં વકતવ્ય, સંવાદ, કાર્યક્રમો યોજવામાં આવશે રાજ્યમાં 30 જાન્યુઆરીએ શહીદ દિને સવારે 11.00 કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા…
View More 30મીએ શહીદ દિન, રાજ્યભરમાં સવારે 11 વાગ્યે બે મિનિટ મૌન પળાશેઅમરેલી સરઘસકાંડમાં જવાબદારો સામે તોળાતા પગલાં
રાજકીય ઇશારે વર્દીનો દમ બતાવનારાને પટ્ટાબાજી ભારે પડશે, નિર્લિપ્ત રાયના રિપોર્ટ તરફ સૌની મીટ ગુજરાતમાં બહુ ચર્ચિત અમરેલી લેટરકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત…
View More અમરેલી સરઘસકાંડમાં જવાબદારો સામે તોળાતા પગલાં