મુખ્ય રથયાત્રા સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી શહેરમાં કરશે પરિભ્રમણ, 3 મુખ્ય રથ સાથે 60 જેટલા વાહનો જોડાશે શહેરમાં છેલ્લા 19 વર્ષથી અષાઢી બીજના…
View More રાજકોટમાં કાલે 8 રથયાત્રા, જગન્નાથજીની રથયાત્રાનો 26 કિ.મી.નો રૂટgujarat
ભુજ નજીક ‘નમો રેપિડ ટ્રેન’માં મધરાત્રે વીજળી ગુલ
અમદાવાદથી ભુજ આવી રહેલી ’નમો રેપિડ ટ્રેન’માં ગત મોડી રાત્રે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન અધવચ્ચે જ થંભી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રે 11:15…
View More ભુજ નજીક ‘નમો રેપિડ ટ્રેન’માં મધરાત્રે વીજળી ગુલસુરતની નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી સમગ્ર તંત્ર દોડતું થયું
સુરત શહેરમાં અસામાજિક તત્વો દ્વારા ફરી એકવાર ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા નાનપુરા વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી…
View More સુરતની નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી સમગ્ર તંત્ર દોડતું થયુંઅંબાલાલ પટેલને પદ્મશ્રી આપો, ભાજપના જ આગેવાને કરી માગણી
’અંબાલાલ પટેલ’નું જ મગજમાં આવે છે. ગુજરાતના લાખો ખેડૂતો માટે સચોટ હવામાનની આગાહી કરનાર આ જાણીતા કૃષિ નિષ્ણાતને હવે ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ’પદ્મશ્રી’ પુરસ્કાર…
View More અંબાલાલ પટેલને પદ્મશ્રી આપો, ભાજપના જ આગેવાને કરી માગણીઅમદાવાદ પ્લેન દુર્ઘટનાનો રિપોર્ટ ઓકટોબરમાં તૈયાર થશે : AAIB
ગત 12 જૂન, 2025ના રોજ 260 લોકોનો ભોગ લેનારા અમદાવાદના ગોઝારા પ્લેન અકસ્માતનો ડ્રાફ્ટ ફાઈનલ રિપોર્ટ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં તૈયાર થવાની શક્યતા છે.…
View More અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો રિપોર્ટ ઓકટોબરમાં તૈયાર થશે : AAIBયુનિવર્સિટી પરિસરમાં ABVPનો યજ્ઞ-રામધૂન પરિણામોમાં લાલિયાવાડી સામે નવતર વિરોધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા મોડી પરીક્ષા અને 100 જેટલા પરિણામોમાં વિલંબને લઈને અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં કાર્યકર્તા ભાઈઓ અને બહેનો…
View More યુનિવર્સિટી પરિસરમાં ABVPનો યજ્ઞ-રામધૂન પરિણામોમાં લાલિયાવાડી સામે નવતર વિરોધપક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને ઓકાત બતાવાશે; ભાજપ એકશન મોડમાં
શિસ્ત સમિતિમાં ફરિયાદી અને પક્ષવિરોધી પ્રવૃત્તિના આક્ષેપિતોને સામસામે બેસાડી સુનાવણી, સસ્પેન્શન સહિતના તોળાતા પગલા પ્રદેશ કાર્યાલયમાં શંકાસ્પદ નેતાઓની કામગીરીના ખુલાસા પૂછાયા, રજૂ થયેલા ઓડિયો-વીડિયો સહિતના…
View More પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને ઓકાત બતાવાશે; ભાજપ એકશન મોડમાંબાંધકામ-બગીચા-કારખાના-ગેરેજમાં ટ્રીટ વોટરનો વપરાશ બનશે ફરજિયાત
રાજકોટમાં વરસાદ ખેંચાતા અને દુષ્કાળના અમંગળ એંધાણ વચ્ચે કલોરીનેશન થયેલા પીવાના પાણીની કરકસર માટે આગોતરા આયોજનની કવાયત શરૂ રાજકોટમાં ચોમાસુ સતાવાર બેસી ગયુ તેને આજે…
View More બાંધકામ-બગીચા-કારખાના-ગેરેજમાં ટ્રીટ વોટરનો વપરાશ બનશે ફરજિયાતસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું
વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે પરીક્ષા, પરિણામ અને વહીવટી અવ્યવસ્થા મુદ્દે શિક્ષણમંત્રીને કરી હતી ઉગ્ર રજૂઆત કોઈને કોઈ મુદ્દે સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામુંમથુરામાં ગુજરાતી પરિવારના ઘરમાંથી 2.9 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે પરીક્ષા, પરિણામ અને વહીવટી અવ્યવસ્થા મુદ્દે શિક્ષણમંત્રીને કરી હતી ઉગ્ર રજૂઆત મથુરામાં ગુજરાતી પરિવારના ઘરમાંથી 2.9 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો…
View More મથુરામાં ગુજરાતી પરિવારના ઘરમાંથી 2.9 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો