ફોનમાં ફરિયાદ કરતા ડેપો મેનેજર દ્વારા લેખીતમાં અરજી આપવાનો આગ્રહ રાખતા હોવાના આક્ષેપ એસ.ટી બસ પોર્ટ પર બપોરના એક કલાકે મોટે ભાગે બંધ રહેતી શોભાના…
View More બસપોર્ટમાં નિ:શુલ્ક હોવા છતાં NCC કેડેટ પાસેથી શૌચાલયમાં ઉઘરાણાંgujarat
બોર્ડમાં જવાબવહી સાથે પૂરવણી બાંધવા માત્ર સફેદ મીણનો દોરો જ ઉપયોગ કરી શકાશે
અન્ય દોરાનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી થશે: છાત્રો માટે ગાઇડલાઇન જાહેર કરાઇ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને શું તકેદારી…
View More બોર્ડમાં જવાબવહી સાથે પૂરવણી બાંધવા માત્ર સફેદ મીણનો દોરો જ ઉપયોગ કરી શકાશેસૌરાષ્ટ્રઝોનના બોર્ડ પેપરો વિતરણનો પ્રારંભ
ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. પ્રશ્ર્નપત્ર દરેક જિલ્લામાં પહોંચાડવા માટે ચાર ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર-ઝોનનું મુખ્ય…
View More સૌરાષ્ટ્રઝોનના બોર્ડ પેપરો વિતરણનો પ્રારંભગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ, નાચ-ગાન સાથે ઉજવણી
ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો વિજય થતાં જ લોકો તિરંગા લઇને રસ્તા ઉપર નીકળી પડયા મોડીરાત સુધી ઇન્ડિયા….ઇન્ડિયા, ભારત માતા કી જયના નારા સાથે આતશબાજી ચેમ્પિયન ટ્રોફિની…
View More ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ, નાચ-ગાન સાથે ઉજવણીકુંભમાંથી સ્નાન કરી પરત ફરતા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં એટેકથી મૃત્યુ
રાજકોટથી કુંભની યાત્રાએ ગયેલા મુળ દીધીવદર તા. જામકંડોરણા ગામના પ્રવિણસિંહ નારુભા પઢિયાર નામના 64 વર્ષના વૃદ્ધને ગઈકાલે સાંજે કુંભમાંથી પરત ફરતી વખતે નાથદ્વારા લેવા પટેલ…
View More કુંભમાંથી સ્નાન કરી પરત ફરતા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં એટેકથી મૃત્યુઆગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં કાળઝાળ ગરમી
રાજકોટ 37.5 સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર: હજુ 2-3 ડિગ્રી તાપમાન વધશે રાજયમાં આગામી બે દિવસ ગરમીથી શેકાવું પડશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે…
View More આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં કાળઝાળ ગરમીલવમેરેજ કરનાર યુગલોને મોટી રાહત, ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટિ.
કંકોતરી, ગોરઅદાના આધાર અને ક્ધયાદાનના ફોટાના બદલે કોર્ટ સર્ટિ. માન્ય ગણાશે સરકાર દ્વારા અનેક કામો માટે રજૂ કરવામાં આવતા ડોક્યુમેન્ટમાં પતિ-પત્નીના સંયુક્ત કામગીરીના ભાગરૂપે અલગ…
View More લવમેરેજ કરનાર યુગલોને મોટી રાહત, ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટિ.પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 33 વેપારીઓને રૂા.13330નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 21/02/2025 થી 22/02/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 33 વેપારીઓને રૂા.13330નો દંડમોચીબજાર, ખત્રીવાડ, કોઠારિયા રોડ પર 11 મિલકતો સીલ, રૂા.27.72 લાખની વસૂલાત
મનપાના વેરાવિભાગ દ્વારા આજે ત્રણેય ઝોનમાં રિકવરી ઝુંબેશ હાથ ધરેલ પરંતુ 1 એપ્રિલથી શરૂ થનાર વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ યોજનાની રાહ જોતા આસામીઓએ સીલીંગનો વિરોધ કર્યો…
View More મોચીબજાર, ખત્રીવાડ, કોઠારિયા રોડ પર 11 મિલકતો સીલ, રૂા.27.72 લાખની વસૂલાતદિવાનપરા વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા બેફામ ગેરકાયદે કારખાનાનું બાંધકામ
શહેરના દિવાનપરા વિસ્તારમાં શેરી નં.3માં વિધર્મીઓ દ્વારા અનઅધિકૃત રિતે કારખાનાના બાંધકામો શરૂ કરી અસામાજીક પ્રવૃત્તિઓ કરતા હોય આ વિસ્તારમાંથી બેન-દિકરીઓને મુશ્કેલ બની ગયું છે. તેમજ…
View More દિવાનપરા વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા બેફામ ગેરકાયદે કારખાનાનું બાંધકામ