બેથી પાંચ ગુના નોંધાયા હોય તેવા છાપેલ કાટલા ઝપટે ચડશે, કાલથી ‘મોરલા’ બોલશે રાજકોટમાં લોકોની શાંતિ ડહોળતા બેફામ તત્વોની હવે ખેર નથી, રાજય પોલીસ વડા…
View More 200થી વધુ ગુંડાઓની યાદી તૈયાર, કાલથી ‘ભાંભરડા’ શરૂgujarat
તબીબોના પડતર પ્રશ્ર્નો અંગે સરકારને આવેદન
યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી: તા.7મીએ માસસીએલનું એલાન ગુજરાત રાજયની સેવામાં રહેલા વિવિધ તબીબી કેડરના એસોસિએશન જેવા કે જીએમએસ ક્લાસ 2 મેડિકલ ઓફિસર…
View More તબીબોના પડતર પ્રશ્ર્નો અંગે સરકારને આવેદન28 સમૂહલગ્ન રઝળાવનાર ચંદ્રેશ છાત્રોલાને પકડવામાં પોલીસની નિષ્ફળતા સામે આક્રોશ
અન્ય રાજ્યોમાંથી ગુનેગારો પકડતા હોય તો ચંદ્રેશ કેમ નહીં?, દીકરીઓનો પોકાર રાજકોટમાં સમૂહલગ્નના આયોજકો ફરાર થઇ જતા 28 યુગલો રઝળી પડ્યા હતા. 28 દીકરીઓ સાથે…
View More 28 સમૂહલગ્ન રઝળાવનાર ચંદ્રેશ છાત્રોલાને પકડવામાં પોલીસની નિષ્ફળતા સામે આક્રોશહાઈવેથી કુવાડવા-સરધારને જોડતો રોડ રૂા.1100 લાખના ખર્ચે બનાવાશે
સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારના વિકાસ કાર્યો અને લોક કલ્યાણકારી યોજનાઓ પહોંચે અને કોઈપણ માનવી રોડ-રસ્તા સાથે ની પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે…
View More હાઈવેથી કુવાડવા-સરધારને જોડતો રોડ રૂા.1100 લાખના ખર્ચે બનાવાશેવેરાવિભાગ દ્વારા વધુ 8 મિલકત સીલ રૂા.57.22 લાખની વસુલાત
મનપાન વેરાવિભાગ દ્વારા આજે બાકીદારોની વધુ 8 મિલ્કત સીલ કરી સ્થળ પર રૂા. 97.22 લાખની વસુલાત કરી હતી. વાર્ષિક લક્ષ્યાંક 400 કરોડનો પીછો કરતા…
View More વેરાવિભાગ દ્વારા વધુ 8 મિલકત સીલ રૂા.57.22 લાખની વસુલાતમહામારીના 5 વર્ષ: કોરોનાનો પ્રથમ કેસ આજે નોંધાયેલ
હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સિલિન્ડર અને રેમડેસીવીર ઈન્જેક્શન માટે લોકો કરતા હતા રઝળપાટ રાજકોટમાં કુલ 57,593 કેસ નોંધાયા, 725 લોકોના મોત, સવા વર્ષની બિહામણી યાદો ફરી…
View More મહામારીના 5 વર્ષ: કોરોનાનો પ્રથમ કેસ આજે નોંધાયેલટ્રેનમાં 73 પૈસાથી પ્રતિ કિલોમીટર મુસાફરી કરતા યાત્રિકો
કેન્દ્રીય રેલ, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં રેલ મંત્રાલયના કાર્યપ્રણાલી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની સિદ્ધિઓ અને ભવિષ્યની…
View More ટ્રેનમાં 73 પૈસાથી પ્રતિ કિલોમીટર મુસાફરી કરતા યાત્રિકોવાઘોડિયામાં વિદેશી વિદ્યાર્થી પર હુમલામાં એકનું મોત, 3 ગંભીર
વાઘોડિયા તાલુકાના લીમડા ગામના તળાવ પાસે એક દરગાહ પાસે બુટ, ચંપલ પહેરીને આવવા મુદ્દે ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પ્રકરણમાં પોલીસે બે સગીર સહિત…
View More વાઘોડિયામાં વિદેશી વિદ્યાર્થી પર હુમલામાં એકનું મોત, 3 ગંભીરનવા શૈક્ષણિક સત્રથી જીકાસની સૂચનાનું પાલન નહીં કરનાર કોલેજોને ફટકારાશે પેનલ્ટી
નોલેજ કોન્ફર્ટીયમ ઓફ ગુજરાત (કેસીજી) મારફત જીકાસનું સંચાલન થઈ રહ્યું છે અને તેમના તરફથી મળેલી સૂચનાના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કેમ્પસ પર આવેલ જુદા જુદા ભવનો…
View More નવા શૈક્ષણિક સત્રથી જીકાસની સૂચનાનું પાલન નહીં કરનાર કોલેજોને ફટકારાશે પેનલ્ટી2500 વાહનોની 12 કિ.મી. લાઇન, જણસીઓથી યાર્ડ છલકાયું
ધાણાની બે લાખ, ઘઊંની 1.50 લાખ, જીરૂની 54000, મગફળીની 25500, મેથી 25000, રાય-રાયડાની 5000, કપાસની 5000, તુવેરની 7500 મણ આવક : યાર્ડમાં ઉત્પાદનની સલામત ઉતરાઇની…
View More 2500 વાહનોની 12 કિ.મી. લાઇન, જણસીઓથી યાર્ડ છલકાયું