અભિષેક શર્માની વિસ્ફોટક 74 રનની ઈનિંગ કામ ન આવી, બટલર-શુભમને ફીફટી ફટકારી IPL 2025ના 51મા મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટકરાયા હતા. IPL માં…
View More હૈદરાબાદને 38 રને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં નંબર ટુgujarat
ભરૂચની 10 વર્ષની નિર્ભયાને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને કોર્ટે ફાંસીની ફટકારી
ભરૂચના ઝઘડિયા GIDCમાં શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ત્યાબાદ બાળકીનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યાર બાદ…
View More ભરૂચની 10 વર્ષની નિર્ભયાને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને કોર્ટે ફાંસીની ફટકારીરૂડાની પ્રધાનમંત્રી આવાસ યોજનાના વધુ 19 લાભાર્થીઓના આવાસ રદ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWSII પ્રકારના ટી.પી.17 એફ.પી.80, પરિવાર હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ડેકોરા પાછ્ળ, રૂૂડા નગર 3ની બાજુમાં,…
View More રૂડાની પ્રધાનમંત્રી આવાસ યોજનાના વધુ 19 લાભાર્થીઓના આવાસ રદરેલવેના કર્મચારી સહિત વધુ ત્રણ નાગરિકોના હાર્ટ ફેઇલ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ દિન પ્રતિદીન વધી રહ્યું છે. ત્યારે શહેરમાં રેલવે કર્મચારી સહિત વધુ ત્રણના હાર્ટ ફેઇલ થઇ ગયા હતા. રેલનગર, જંગલેશ્ર્વર…
View More રેલવેના કર્મચારી સહિત વધુ ત્રણ નાગરિકોના હાર્ટ ફેઇલધારીમાંથી પાક-અફઘાન કનેકશન ધરાવતા મૌલાનાની અટકાયત
મૌલાનાના મોબાઇલમાંથી પાક અને અફઘાનીસ્તાનના સાત વોટ્સએમ ગ્રુપ મળ્યા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે અમરેલી SOGએ…
View More ધારીમાંથી પાક-અફઘાન કનેકશન ધરાવતા મૌલાનાની અટકાયતતારીખ પે તારીખ ! સરકારની સ્કિમથી શિક્ષકો કંટાળ્યા
ક્રમિક ભરતી નહીં થાય તો ગાંધીનગરમાં ફરી આંદોલન શરૂ કરવા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ચિમકી રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકોની ભરતી અટકી પડી છે ત્યારે…
View More તારીખ પે તારીખ ! સરકારની સ્કિમથી શિક્ષકો કંટાળ્યાધંધો કરવો હોય તો 10 લાખ આપો, સુરત શહેર કોંગ્રેસ યુવા ઉપપ્રમુખે ખંડણી માંગી
શહેરનાં સલાબતપુરામાં આંજણા ફાર્મ પાસે ખુલ્લી જમીન પર પતરાંના શેડ બનાવીને ભાડે આપનાર વેપારી વિરૂૂદ્ધ સુરત મહાપાલિકામાં અરજી કરીને ધંધો કરવો હોય તો 10 લાખ…
View More ધંધો કરવો હોય તો 10 લાખ આપો, સુરત શહેર કોંગ્રેસ યુવા ઉપપ્રમુખે ખંડણી માંગીવન નેશન વન કાર્ડના પરિપત્રથી વેપારીઓમાં દેકારો
અનાજનો જથ્થો દર બીજી તારીખ સુધીમાં માંગી લેવાની વ્યવસ્થાથી ગૂંચવાડો સર્જાયાની દહેશત રાજ્યના સસ્તા અનાજના દુકાનદાર ભાઈઓ માટે વન નેશન વન રેશનકાર્ડ (ઘગઘછઈ) હેઠળના જથ્થા…
View More વન નેશન વન કાર્ડના પરિપત્રથી વેપારીઓમાં દેકારોરાજકોટમાં 39 વર્ષ પૂર્વે ટ્રેનથી પાણી પહોંચેલ
ઈતિહાસ સાક્ષી છે…… ટ્રેન દ્વારા પાણી…… હા વિશ્વના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા પાણી રાજકોટ શહેરના નગરજનોને પુરું પાડવામાં આવેલ . આજની પેઢીને આ વાત…
View More રાજકોટમાં 39 વર્ષ પૂર્વે ટ્રેનથી પાણી પહોંચેલરાજકોટની મસ્જિદો-મદ્રેસાઓમાં સર્ચ, વધુ છ બાંગ્લાદેશી પકડાયા
શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર એસઓજીની વોચ બાંગ્લાદેશી ઘૂષણખોરોને પકડવા પોલીસનું સપ્તાહથી સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધી 21ની ધરપકડ રાજકોટ સહીત ગુજરાતમા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા…
View More રાજકોટની મસ્જિદો-મદ્રેસાઓમાં સર્ચ, વધુ છ બાંગ્લાદેશી પકડાયા