આગ ઝરતા ઉનાળામાં રાહત આપતી પ્રાથમિક સુવિધાથી દૈનિક 50 હજારથી વધુ પ્રવાસીઓ વંચિત: હિત રક્ષક સમિતિ દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત: યાત્રિકો વેચાતુ પાણી ખરીદવા મજબૂર…
View More બસપોર્ટમાં પીવાનું પાણી બંધ: મુસાફરો તરસ્યાgujarat
મનપામાં જુનિયર ક્લાર્કની 128 જગ્યાઓ માટે 32,598 ઉમેદવારોએ આપી પરીક્ષા
રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની 128 ખાલી જગ્યા ભરવા માટેની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.04/05/2025 ના રોજ ગુજરાત રાજ્યના રાજકોટ શહેર, અમદાવાદ શહેર અને…
View More મનપામાં જુનિયર ક્લાર્કની 128 જગ્યાઓ માટે 32,598 ઉમેદવારોએ આપી પરીક્ષાજૂનાગઢ-અમરેલી-સોમનાથ સહિતના નવ જિલ્લામાં કાલે ભારે વરસાદ
બુધવારે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં ભારે વરસાદની આગાહી, બનાસકાંઠા, મહિસાગર જિલ્લામાં સવારથી વાતાવરણ પલટાયું રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ 4 મેએ…
View More જૂનાગઢ-અમરેલી-સોમનાથ સહિતના નવ જિલ્લામાં કાલે ભારે વરસાદલોહાનગરમાં કચરો ફેંકવા મામલે પ્રૌઢની હત્યાનો પ્રયાસ કરનાર ઝડપાયો
ગોંડલ રોડ પર લોહાનગરમા રહેતા જીવરાજભાઇ મકવાણા પર કચરો નાખવા મામલે ઉષાબેન ઉર્ફે ડોન, સની પરમાર અને કુલદીપ પરમાર સહીત 3 શખ્સોએ ધારીયા , છરી…
View More લોહાનગરમાં કચરો ફેંકવા મામલે પ્રૌઢની હત્યાનો પ્રયાસ કરનાર ઝડપાયોરૈયાધારે ગ્રાહકને સસ્તા ભાવે ડુંગળી આપવા મામલે બઘડાટી, યુવાન ઘવાયો
એક લારીવાળાએ બીજાને માર માર્યો : પોલીસમાં ફરિયાદ રૈયાધાર મફતીયાપરામા ડુંગળી સસ્તા ભાવે વેંચવા મામલે એક લારીવાળાએ બીજાને માર મારતા ચાર શખ્સો સામે ફરીયાદ નોંધવામા…
View More રૈયાધારે ગ્રાહકને સસ્તા ભાવે ડુંગળી આપવા મામલે બઘડાટી, યુવાન ઘવાયોસોની બજારમાં પતિના વિરહમાં પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
ચામુંડાનગરમાં માવતરે આવેલી પરિણીતાએ ફિનાઇલ પી લેતા તબિયત લથડી શહેરમાં સોની બજારમાં આવેલ કોઠારીયાનાકા પાસે રહેતા વૃદ્ધાએ પતિના વિરહમાં ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…
View More સોની બજારમાં પતિના વિરહમાં પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસપુત્રીની સગાઇ તોડાવી નાખવા સાસુની ચડામણીથી પતિએ પત્નીને માર માર્યો
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિએ લાદી વડે મારમારતા તેણીને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પુત્રીની સગાઇ તોડાવી નાખ્વા સાસુ…
View More પુત્રીની સગાઇ તોડાવી નાખવા સાસુની ચડામણીથી પતિએ પત્નીને માર માર્યોગુજરાતનો દરિયા કિનારો 1,600થી વધી 2340 કિ.મી.નો
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ભારતનો દરિયાકિનારો સત્તાવાર રીતે 11,098.81 કિમી થયો છે, જે અગાઉના 7,561.60 કિમીના માપથી 3,537.21 કિમી અથવા લગભગ 50% નો વધારો દર્શાવે છે.…
View More ગુજરાતનો દરિયા કિનારો 1,600થી વધી 2340 કિ.મી.નો‘તું તારા સસરા સાથે ઝઘડો કર’ કહી યુવાનને પિતા અને ભાઇએ ધોકાવ્યો
શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવેલા બ્રાહ્મણીયા પરામાં રહેતા યુવાનને તેના પિતા અને ભાઇએ ‘તુ તારા સસરા સાથે ઝઘડો કર’ તેમ કહી મારમારતા ઇજાગ્રસ્ત યુવાનને…
View More ‘તું તારા સસરા સાથે ઝઘડો કર’ કહી યુવાનને પિતા અને ભાઇએ ધોકાવ્યોનિદ્રાધીન 1 માસના બાળકને બિલાડીએ ફાડી ખાધો
યુવરાજનગરની ઘટના, એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક: કામમાં વ્યસ્ત માતા ઘોડિયામાં લોહીલુહાણ પુત્રને જોતા બેભાન થઇ ગઇ શહેરની ભાગોળે આજી ડેમ પાસેના યુવરાજનગરમાં એક…
View More નિદ્રાધીન 1 માસના બાળકને બિલાડીએ ફાડી ખાધો