મંગેતરના પૂર્વ પ્રેમીએ પૈસાની ઉઘરાણીમાં યુવાનને કારમાં ઉપાડી જઇ બેફામ માર માર્યો

રાજકોટ શહેરનાં હોસ્પિટલમા નોકરી કરતા યુવાનને કારમા ઉઠાવી જઇ મંગેતરનાં પુર્વ પ્રેમી સહીત 3 શખસોએ બેફામ માર મારી અને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરતા પોલીસ મથકમા…

View More મંગેતરના પૂર્વ પ્રેમીએ પૈસાની ઉઘરાણીમાં યુવાનને કારમાં ઉપાડી જઇ બેફામ માર માર્યો

શાપરમાં કડિયા કામની મજુરીના રૂપિયાની ઉઘરાણી કરતા યુવાન ઉપર ધોકાથી હુમલો

કોટડાસાંગાણીનાં પારડીમા રહેતા યુવાને શાપરમા હતો ત્યારે કડીયા કામનાં રૂપીયા 8000ની ઉઘરાણી કરતા અજાણ્યા યુવકે ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે…

View More શાપરમાં કડિયા કામની મજુરીના રૂપિયાની ઉઘરાણી કરતા યુવાન ઉપર ધોકાથી હુમલો

હરીહર ચોક પાસે વોંકળાનું કામ કરતા ક્ધસ્ટ્રકશનના ધંધાર્થીને ધોલધપાટ

  રાજકોટના હરિહર ચોક પાસે ક્ધટ્રક્શનના ધંધાર્થીએ ઘોડા બીજે બાંધવાનું કહેતા આરોપી શખ્સે ઢીકા પાટુનો મારમારી અને બાદમાં સેંટિંગ કામનો સામાનમાંથી લાકડી લઇ બેફામ મારમારી…

View More હરીહર ચોક પાસે વોંકળાનું કામ કરતા ક્ધસ્ટ્રકશનના ધંધાર્થીને ધોલધપાટ

બોકસ ક્રિકેટના કમિશન બાબતે યુવાન પર તલવાર વડે હુમલો, કારથી કચડવાનો પ્રયાસ

રેલનગરના મૈસુર ભગત ચોકની ઘટના: હત્યાના પ્રયાસની કલમ હેઠળ કાર્યવાહી મોરબી રોડ પર નવા માર્કેટિંગ યાર્ડ પાસે ઇન્દ્રપ્રસ્થમાં રહેતો અને રેલનગરમાં ચાની હોટેલ ધરાવતા યુવાન…

View More બોકસ ક્રિકેટના કમિશન બાબતે યુવાન પર તલવાર વડે હુમલો, કારથી કચડવાનો પ્રયાસ

એસ.ટી. બસના ચાલક અને કલીનર પર રિક્ષા ગેંગનો હુમલો

ગોંડલ ચોકડી પાસે હોર્ન મારવા મુદ્દે લુખ્ખા તત્વો છરી-પાઇપ વડે તુટી પડયા, હુમલાખોર ઇજા પહોંચાડયાના આક્ષેપ સાથે સારવારમાં રાજકોટમા રીક્ષા ચાલકો બેફામ બન્યા હોય તેમ…

View More એસ.ટી. બસના ચાલક અને કલીનર પર રિક્ષા ગેંગનો હુમલો

એકતા, અનુશાસન અને નેતૃત્વનો સંગમ એટલે NCC

  રાજકોટ NCC ગ્રુપમાં 15 હજાર કેડેટસ તાલીમ લઇ રહ્યા છે, સેના અને સમાજને જોડતી કડીરૂપ કામગીરી સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓમાં એકતા અને અનુશાસનના પાઠ ભણાવતી…

View More એકતા, અનુશાસન અને નેતૃત્વનો સંગમ એટલે NCC

પાટીદાર દીકરીઓની સુરક્ષા માટે કમરે રિવોલ્વર લટકાવી જોઇએ: ગગજી સુતરિયા

  પાટીદાર દીકરીઓ તેઓની સુરક્ષા માટે રિવોલ્વર લઈને શોપીંગ કરવા જવું જોઈએ તેવું સરદારધામનાં અધ્યક્ષ ગગજી સુતરિયાએ નિવેદન આપ્યું છે. દીકરીઓની સુરક્ષા મામલે ગગજી સુતરિયાએ…

View More પાટીદાર દીકરીઓની સુરક્ષા માટે કમરે રિવોલ્વર લટકાવી જોઇએ: ગગજી સુતરિયા

મુખ્યમંત્રી સામે ભજવાયેલ ડ્રામામાં સ્ક્રિપ્ટ રાઇટર કોર્પોરેટર નીકળ્યા

વડોદરા ભાજપના જ કોર્પોરેટશ આશિષ જોષીએ બે પીડિત મહિલાને આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધાનો ઘટસ્ફોટ આશિષ જોષીનું ગ્રીન સિગ્નલ મળતા જ બંન્ને મહિલા મુખ્યમંત્રીના ચાલુ…

View More મુખ્યમંત્રી સામે ભજવાયેલ ડ્રામામાં સ્ક્રિપ્ટ રાઇટર કોર્પોરેટર નીકળ્યા

IAS નીતિન સાંગવાનની પાંચ વર્ષમાં પાંચ બદલી

    અમદાવાદના ડે.મ્યુ. કમિશનર, સાબરકાંઠાના DDO, ફિશરીઝના ડાયરેકટર, જૂનાગઢના DDO બાદ હવે ગાંધીનગરમાં મૂકાયા   ગુજરાત સરકારે ગત શનિવારે 18 આઇએએસ અધિકારીઓની કરેલી બદલીમા…

View More IAS નીતિન સાંગવાનની પાંચ વર્ષમાં પાંચ બદલી

રાજકોટનું સાયન્સમાં 92.56 ટકા, સા.પ્ર.નું 93.66 ટકા પરિણામ

વિજ્ઞાન પ્રવાહમાં 86 અને સા.પ્ર.માં 841 વિદ્યાર્થીઓને અ1 ગ્રેડ: સાયન્સમાં ગોંડલ 96.60, સા.પ્ર.માં વ્રાંગધા 100 ટકા સાથે પ્રથમ: વિ.પ્ર.માં 7337 અને સા.પ્ર.માં 21966 છાત્રો પાસ…

View More રાજકોટનું સાયન્સમાં 92.56 ટકા, સા.પ્ર.નું 93.66 ટકા પરિણામ