શહેરમાં વધતી ગુનાખોરી પર અંકુશ લગાવવા પોલીસના અભિયાન દરમિયાન થોરાળા વિસ્તારમાં અગાઉ પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ પર હુમલો કરવાના બનાવમાં સામેલ શખ્સ સામે પાસાનું વોરંટ…
View More થોરાળામાં પીઆઇ પર હુમલો કરનાર શખ્સ પાસામાં ધકેલાયોgujarat
બુટલેગરના 92 લાખના હવાલા મામલે R.K. આંગડિયામાં દરોડા
જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારીયાના દારૂના હવાલાના 92.10 લાખના વ્યવહારોને લઈને આંગડીયા પેઢીમાં પોલીસે દરોડા પાડયા હતાં. આર.કે.આંગડીયામાં થયેલા 92 લાખના હવાલા મામલે પોલીસે આંગડીયા…
View More બુટલેગરના 92 લાખના હવાલા મામલે R.K. આંગડિયામાં દરોડાઅગાઉ કરાયેલી શાળા પસંદગી-ફાળવણી રદ, હવે 9 જૂન સુધીમાં પુન:પસંદગી કરવાની
રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી – 2024 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તા.13 થી 17 મે, 2025 દરમિયાન ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અને તા.…
View More અગાઉ કરાયેલી શાળા પસંદગી-ફાળવણી રદ, હવે 9 જૂન સુધીમાં પુન:પસંદગી કરવાનીપાઇલોટ પતિની વિકૃત હરકત, પોર્ન વીડિયો બતાવી શરીર પર અશ્ર્લીલ ચિત્રો દોરતો
અમદાવાદમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વિકૃત પાઈલોટે પોતાની પત્ની સાથે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. તેમના આ કામમાં સાસુ…
View More પાઇલોટ પતિની વિકૃત હરકત, પોર્ન વીડિયો બતાવી શરીર પર અશ્ર્લીલ ચિત્રો દોરતોરાજકોટ-ભાવનગર રોડ પર મહિકા નજીક ગમખ્વાર અકસ્માત: બોલેરો કાર પુલ પરથી નીચે ખાબકતા 2 લોકોના મોત
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વહારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ ભાવનગર હાઇવે પર ગઈ કાલે મોડીરાત્રે…
View More રાજકોટ-ભાવનગર રોડ પર મહિકા નજીક ગમખ્વાર અકસ્માત: બોલેરો કાર પુલ પરથી નીચે ખાબકતા 2 લોકોના મોતરાજકોટ-બાવળા હાઈ-વે પર ટંકારાના સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીનું અકસ્માતમાં મોત
સોમવારે મોડી રાત્રે રાજકોટ બાવળા હાઈવે પર કેરાળા ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમા ટંકારાના આશાસ્પદ, પરિણીત યુવાનનુ મોત નિપજતા ભારે કરૂૂણાંતિકા સર્જાઈ હતી. અકસ્માતે મોતને…
View More રાજકોટ-બાવળા હાઈ-વે પર ટંકારાના સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીનું અકસ્માતમાં મોતધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મનાં કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારી
આરોપી પરિણીતા હોવા છતાં જામકંડોરણાની છાત્રાલયમાંથી દીકરીને ભગાડી લઈ જઈને અનેક વખત શરીર સબંધ બાંધેલ જામકંડોરણા પંથકની સગીર છાત્રાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ…
View More ધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મનાં કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારીદારૂ પી સુઇ ગયેલા યુવાન ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું
દારૂૂ માણસને પી જાય છે! આ સરકારી વાક્ય આજે ફરી એક વખત તળાજામા પરપ્રાંત થી અહીં પેટિયું રળવા આવનાર યુવકના અકસ્માત ને મોત ને લઈ…
View More દારૂ પી સુઇ ગયેલા યુવાન ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળ્યુંઆજથી ચાર દિવસ માટે ઓનલાઈન વીજસેવા બંધ
13 મીલિયન ગ્રાહકોને અસર, બેક એન્ડ કામગીરી સુધારવાનું કારણ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ડિસ્કોમ – DGVCL, MGVCL, UGVCL અને PGVCL-ના 13 મિલિયન ગ્રાહકો 6…
View More આજથી ચાર દિવસ માટે ઓનલાઈન વીજસેવા બંધMSMEને વેગ આપવા ગુજરાત સરકારની એમેઝોન સાથે ભાગીદારી
ગુજરાત સરકારના MSME કમિશનરેટે ગુરુવારે રાજ્યમાંથી નિકાસને વેગ આપવા માટે એમેઝોન ઇન્ડિયા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ભાગીદારી દ્વારા, એમેઝોન ઇન્ડિયા અને…
View More MSMEને વેગ આપવા ગુજરાત સરકારની એમેઝોન સાથે ભાગીદારી