શહેરના સહકાર સોસાયટીમાં રહેતા ભાવીકભાઈ મનોજભાઈ મંડીર ઝેરી દવા પી લેતા હોસ્પિટલે દાખલ કરેલ હતા, જ્યાં તેણે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનું જણાવી ભક્તિનગર…
View More વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવકને મરવા મજબૂર કરવાના કેસમાં ચાર આરોપીનો છુટકારોgujarat
તું ગાંડી છો, તને વળગાડ થયો છે કહી માધાપરની પરિણીતાને સાસરીયાનો ત્રાસ
પેનિક એટેક આવતા પતિ સારવાર કરાવતો નહીં અને મારમારતો: મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઇ માધાપરના ઈશ્વરિયા પાર્ક શેરી નં. 7માં રહેતી હેમાંગીબેન નામની 24 વર્ષની પરિણીતાએ…
View More તું ગાંડી છો, તને વળગાડ થયો છે કહી માધાપરની પરિણીતાને સાસરીયાનો ત્રાસપુત્રના મૃતદેહ સાથે તેની પ્રિય બાઇક પણ દફનાવી!
કોલેજ માટે રજિસ્ટ્રેશન કરવા જતા સમયે અકસ્માતે ક્રિશનું મોત થયું હતું, નડિયાદના ઉતરસંડા ગામનો ભાવુક કિસ્સો નડિયાદ નજીકના ઉત્તરસંડા ગામમાં એક હૃદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો…
View More પુત્રના મૃતદેહ સાથે તેની પ્રિય બાઇક પણ દફનાવી!રવિવારથી ચાર માસ માટે વનરાજોનું વેકેશન
તમામ અભ્યારણ્યોે બંધ રહેશે, ખાનગી-સરકારી વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ બંધ ગુજરાતમાં ચોમાસા દરમિયાન આગામી તા. 15 જૂનથી ચાર માસ માટે એટલે કે તા. 15 ઓક્ટોબર-2025…
View More રવિવારથી ચાર માસ માટે વનરાજોનું વેકેશનક્રાઈસીસ મેનેજમેન્ટ પ્લાન અમલી, દુર્ઘટના સ્થળથી હોસ્પિ.સુધી ગ્રીન કોરિડોર બનાવાયો, મુખ્યમંત્રી સહિતના પ્રધાનોએ પ્રવાસ ટૂંકાવ્યા
હર્ષ સંઘવી પણ વિસાવદરથી અમદાવાદ જવા રવાના, અન્ય શહેરોમાંથી મેડિકલ સ્ટાફ બોલાવાયો, તમામ અધિકારીઓને હાજર થવા આદેશ અમદાવાદમાં આજે બપોરે બે વાગ્યે આસપાસ અમદાવાદથી લંડન…
View More ક્રાઈસીસ મેનેજમેન્ટ પ્લાન અમલી, દુર્ઘટના સ્થળથી હોસ્પિ.સુધી ગ્રીન કોરિડોર બનાવાયો, મુખ્યમંત્રી સહિતના પ્રધાનોએ પ્રવાસ ટૂંકાવ્યાડિસ્ટ્રિકટ કેડર સહિત રાજયના 229 જજની બદલી
રાજકોટના ડિસ્ટ્રિકટ જજ વિક્રમસિંહ ગોહિલને ગીર સોમનાથ અને મહેસાણાના જીતેન્દ્રકુમાર શાહને રાજકોટમાં મૂકાયા; સાતને ડેપ્યુટેશનમાં પોસ્ટિંગ ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા મોડી રાત્રે જ્યુડિશ્યરી ઓફિસરોની બદલીના…
View More ડિસ્ટ્રિકટ કેડર સહિત રાજયના 229 જજની બદલી‘તું તારી પત્નીને મૂકી દે’ તેમ કહી પ્રેમીએ પતિને હથોડી ઝીંકી
શહેરમાં ગોંડલ રોડ પર આવેલા કોડિયારનગરમાં પત્નીના પ્રેમીએ પતિને ‘તુ તારી પત્નીને મુકી દે’ તેવુ કહી માથામાં હથોડી ઝીંકી દીધી હતી. પ્રૌઢને ઈજા પહોંચતા સારવારમાં…
View More ‘તું તારી પત્નીને મૂકી દે’ તેમ કહી પ્રેમીએ પતિને હથોડી ઝીંકીલોકમેળા અંગે વિધ્નસંતોષીઓ ગેરમાર્ગે દોરે છે: જિલ્લા ક્લેક્ટર
આવતીકાલે ફોર્મ ઉપાડવાનો છેલ્લો દિવસ, મુદત વધારાય તેવી શક્યતા રાજકોટમાં આગામી લોકમેળાના આયોજનને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. મેળા…
View More લોકમેળા અંગે વિધ્નસંતોષીઓ ગેરમાર્ગે દોરે છે: જિલ્લા ક્લેક્ટરઉત્તરકાશી નજીક ગુજરાતની યાત્રી બસ પલટી, 18ને ઇજા
રાજકોટ-અમદાવાદના 30થી વધુ મુસાફરો સાથે બસ ચારધામની યાત્રાએ જતી હતી, ત્રણની હાલત ગંભીર ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચાર ધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી…
View More ઉત્તરકાશી નજીક ગુજરાતની યાત્રી બસ પલટી, 18ને ઇજાસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી પડેલી 190 જગ્યા ભરવા રાજ્ય સરકારની મંજૂરી
હજુ 28થી વધારે જગ્યા ખાલી રહેશે: ધીમી ગતિએ ચાલતી કામગીરીને વેગ મળશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાતમા પગાર પંચમાં જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયા હોય, અવસાન થયું…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી પડેલી 190 જગ્યા ભરવા રાજ્ય સરકારની મંજૂરી