ગોંડલ નજીક રાત્રીના સમયે હાઈવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર ગોંડલની બેલડીને પોલીસે ઝડપી લીધી હતી. આ બેલડી પાસેથી ચાર ચોરાઉ બેટરી કબજે…
View More ગોંડલ હાઇ-વે ઉપર ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર બે ઝડપાયાgujarat
દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: કલ્યાણપુરમાં અઢી, દ્વારકામાં બે ઈંચ વરસ્યો
ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ચાલી નીકળ્યા: વાતાવરણમાં ઠંડક પ્રસરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. ગઈકાલે સોમવારે દિવસ દરમિયાન સર્જાયેલા વરસાદી માહોલ…
View More દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: કલ્યાણપુરમાં અઢી, દ્વારકામાં બે ઈંચ વરસ્યોઓખા મંડળમાં બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા: ચાર શખ્સો ફરાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી-વિદેશી દારૂૂ સામે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીમાં એલસીબીની ટીમે સોમવારે ઓખા તેમજ મીઠાપુર વિસ્તારમાં દરોડાની કાર્યવાહીમાં એક શખ્સને…
View More ઓખા મંડળમાં બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા: ચાર શખ્સો ફરારમોરબીના જોધપર નદી ગામે કૂતરાએ માસુમ બાળકીને બચકા ભરી લેતા ગંભીર
મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી દરમિયાન બપોરના સમયે રસ્તે રજડતા કૂતરાએ તે બાળકીને બચકા ભરી લીધા હતા જેથી…
View More મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ માસુમ બાળકીને બચકા ભરી લેતા ગંભીરમારી આવનારી જિંદગીમાં પણ તમે જ મારા માતા-પિતા બનજો
લંડન દીકરીને મળવા જતા વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા દંપતીની દીકરીનો હૈયુ હચમચાવતો પત્ર અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ અહ-171 અમદાવાદ એરપોર્ટથી ટેક ઑફ કર્યાંની…
View More મારી આવનારી જિંદગીમાં પણ તમે જ મારા માતા-પિતા બનજોસ્વ.વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય
ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા વરસતા વરસાદે રાજમાર્ગો પર નીકળેલી અંતિમયાત્રામાં રાજકોટના સંવેદનશીલ જનનાયકને લોકોની અશ્રુભીની…
View More સ્વ.વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાયએન્ટ્રી સાથે જ મેઘરાજાની સટાસટી: રાજ્યભરમાં સાર્વત્રિક વર્ષા
ભાવનગર-બોટાદ- અમરેલી જિલ્લામાં મેઘતાંડવ જેવી સ્થિતિ, ગઢડામાં 10 કલાકમાં ધોધમાર 14 ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ પાલિતાણામાં 12 ઇંચ વરસાદ ખાબકતાં 11 ગામ…
View More એન્ટ્રી સાથે જ મેઘરાજાની સટાસટી: રાજ્યભરમાં સાર્વત્રિક વર્ષામચ્છરો બેફામ, ડેન્ગ્યુ, ટાઈફોડના 10 કેસ
વરસાદી ભેજનું પ્રમાણવધતા મચ્છરોનો ઉપદ્રવ ફરી વધ્યો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે દરમિયાન જાહેર કરેલા રોગચાળાના આંકડામાં ડેંગ્યુ-2, ટાઈફોડ-2, કમળો-4 તથા…
View More મચ્છરો બેફામ, ડેન્ગ્યુ, ટાઈફોડના 10 કેસભક્તિનગર સર્કલ પાસે ગીતાજંલિ હોલમાં જુગાર રમતા વેપારી સહિત નવ શખ્સો ઝડપાયા
ભક્તિનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલ સામે ગીતાંજલિ હોલમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બે મહિલા સહિત નવ શખ્સોને જુગારી રમતા ઝડપી લેવામાં આવ્યા હતા…
View More ભક્તિનગર સર્કલ પાસે ગીતાજંલિ હોલમાં જુગાર રમતા વેપારી સહિત નવ શખ્સો ઝડપાયાકોરોનામાં રાહત, વધુ 7 કેસ, રિકવરીમાં વધારો, 114 દર્દીઓ સાજા થયા
કુલ કેસ 172 પૈકી 58 દર્દી સારવાર હેઠળ: એક મહિલા દર્દી વેન્ટિલેટર પર શહેરમાં એક માસના કોરોનાના કેસમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે…
View More કોરોનામાં રાહત, વધુ 7 કેસ, રિકવરીમાં વધારો, 114 દર્દીઓ સાજા થયા