ઓખા – બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજના પોપડા પડતા હોવાની અફવા ફેલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં થોડા દિવસો પૂર્વે વાઇરલ કરવામાં આવ્યો હતો. આ અંગે…
View More ઓખાના સુદર્શન સેતુ ધૂળ અને પોપડા પડતા હોવાના વાયરલ વીડિયો અંગે તંત્રની સ્પષ્ટતાgujarat
ઇટાલિયા ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપીશ : અમૃતિયા
મોરબીથી 150 કારના કાફલા સાથે ગાંધીનગર પહોંચી વિધાનસભાના પગથીયે પડાવ નાખી ઇટાલિયાની રાહ જોઇ પરત ફર્યા મોરબી માંથી આજે 150ના કાફલાથી વધુ કાર સાથે કાર્યકરો…
View More ઇટાલિયા ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપીશ : અમૃતિયાઅમદાવાદ વિમાની દુર્ઘટનામાં પાઇલટ્સને જવાબદાર ઠેરવી તપાસનું ફીંડલું વાળી દેવાશે
અમદાવાદમાં લગભગ એક મહિના પહેલાં તૂટી પડેલું એર ઇન્ડિયાનું વિમાન કેમ તૂટી પડ્યું તેનાં કારણોની તપાસ કરનારી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (અઅઈંઇ)ના પ્રાથમિક રિપોર્ટના કારણે…
View More અમદાવાદ વિમાની દુર્ઘટનામાં પાઇલટ્સને જવાબદાર ઠેરવી તપાસનું ફીંડલું વાળી દેવાશેરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 વરસાદ
રાજ્યમાં ફરીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. અ દરમિયાન છેલ્લા 24…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 વરસાદવડોદરા બાદ માંગરોળમાં તૂટ્યો પુલ!! બ્રિજનું રિપેરિંગ કરતી વખતે બની ઘટના, 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા
વડોદરા બાદ હવે જૂનાગઢમાંથી બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના આજક ગામે પુલ તૂટતા દોડધામ મચી ગઇ હતી. આત્રોલીથી કેશોદ તરફ જતા…
View More વડોદરા બાદ માંગરોળમાં તૂટ્યો પુલ!! બ્રિજનું રિપેરિંગ કરતી વખતે બની ઘટના, 8થી વધુ લોકો નદીમાં ખાબક્યાનવાગામ-આણંદપુર રાજાશાહી બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ
વડોદરામાં બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજકોટ જિલ્લાનું તંત્ર સક્રિય થયું છે. જિલ્લાના તમામ બ્રિજોની તાત્કાલિક ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં ત્રણ જેટલા…
View More નવાગામ-આણંદપુર રાજાશાહી બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધટ્યુશનમાંથી મોડી આવતી હોવાથી માતાએ ઠપકો આપતા ધો.10ની છાત્રાનો આપઘાત
આજના સમયમાં સહનશકિત ઓછી થઇ રહી હોય તેમ માતા-પિતા ઠપકો આપતા સંતાનો અવળુ પગલુ ભરી લેતા હોવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવો જ વધુ…
View More ટ્યુશનમાંથી મોડી આવતી હોવાથી માતાએ ઠપકો આપતા ધો.10ની છાત્રાનો આપઘાતકોઠારિયા સોલવન્ટમાં જુગાર રમતી 5 મહિલા સહિત 8 શખ્સો ઝડપાયા
આંબેડકરનગરમાં મકાનમાં પતા ટીંચતા 4 ઝબ્બે શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ મહીલા સહીત આઠ શખ્સોને રૂા.11460ની…
View More કોઠારિયા સોલવન્ટમાં જુગાર રમતી 5 મહિલા સહિત 8 શખ્સો ઝડપાયાબેફામ ફી ઉઘરાવતી કર્ણાવતી સ્કૂલમાં NSUIનો હલ્લાબોલ
સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા પાંચ મહીનાથી સભ્યો નહીં હોવાથી શાળાઓ મનમાની ચલાવી બેફામ ફીના ઉઘરાણા કરી હોવાથી આજરોજ એનએસયુઆઇ દ્વારા રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કુલ…
View More બેફામ ફી ઉઘરાવતી કર્ણાવતી સ્કૂલમાં NSUIનો હલ્લાબોલઅંબાજીની વેકરી પ્રાથમિક શાળામાં 30થી વધારે બાળકોને ફૂડ પોઈઝનીંગ, એકનું મોત
અંબાજીના વેકરી ખાતે આવેલ પ્રાથમિક શાળામાં 30થી વધારે બાળકોને જમ્યા બાદ ફુડપોઈઝનીંગ થઈ જતાં તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં એક બાળકનું મોત નિપજ્યું…
View More અંબાજીની વેકરી પ્રાથમિક શાળામાં 30થી વધારે બાળકોને ફૂડ પોઈઝનીંગ, એકનું મોત