પકડાયેલો મુખ્ય સૂત્રધાર ભાવનગર જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગનો સેનેટરી ઇન્સ્પેકટર ચોટીલા ખાતે રાજકોટ હાઇવે ઉપર આવેલ ખાનગી હોસ્પિટલમાં ગર્ભપરીક્ષણ થતું હોવાના આક્ષેપ કરી એસઓજીના સ્વાંગમાં…
View More ચોટીલામાં ગર્ભ પરીક્ષણના બહાને 40 લાખ પડાવવા સંચાલિકાનું અપહરણgujarat
દ્વારકાના આગેવાનોએ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથે કરી ખાસ મુલાકાત
દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલ્યાણપુર અને દ્વારકા વિસ્તારના વિકાસલક્ષી કાર્યો અને પ્રજાના મૂળભૂત પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, દ્વારકા વિધાનસભા વિસ્તારના આગેવાન સહદેવસિંહ પબુભા…
View More દ્વારકાના આગેવાનોએ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથે કરી ખાસ મુલાકાતદ્વારકાધીશ મંદિર માટે અગાઉના પ્રતિબંધિત જાહેરનામા સંદર્ભે નવું જાહેરનામું: આંશિક છૂટછાટ અપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમી આંતરરાષ્ટ્રીય સરહદે વિશાલ સાગરકાંઠે ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી તેમજ હોળી જેવા તહેવારો દરમ્યાન બહોળી સંખ્યામાં…
View More દ્વારકાધીશ મંદિર માટે અગાઉના પ્રતિબંધિત જાહેરનામા સંદર્ભે નવું જાહેરનામું: આંશિક છૂટછાટ અપાઈસરકારી યુનિ.થી કુશળ માનવબળ તૈયાર થશે: દિલીપ સંઘાણી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જી એ આપેલા “સહકારથી સમૃદ્ધિ” સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે કોઈ કસર નથી છોડી. નવા સહકારિતા મંત્રાલયની સ્થાપના…
View More સરકારી યુનિ.થી કુશળ માનવબળ તૈયાર થશે: દિલીપ સંઘાણીસુત્રાપાડાના દરિયા કિનારેથી 1150 ગ્રામ ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યો
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ના જીએચસીએલ કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં…
View More સુત્રાપાડાના દરિયા કિનારેથી 1150 ગ્રામ ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યોજૂનાગઢના શાપુરમાં પરી ફાર્મ વાડીમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ: મહિલાઓ સહિત 19 ઝડપાયા
જૂનાગઢ ના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના શાપુર ગામ નજીક પરી ફાર્મસ્ત્રસ્ત્ર નામની વાડીની ઓરડીમાંથી પ્રોહીબીશનના બે ગુન્હામા નાસતા-ફરતા એક આરોપી સાથે જુગાર રમતા કુલ-19 સ્ત્રી-પુરુષને…
View More જૂનાગઢના શાપુરમાં પરી ફાર્મ વાડીમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ: મહિલાઓ સહિત 19 ઝડપાયાસુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયો
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં દરોડો પાડીને રૂૂ. 1.35 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે 8 આરોપીઓની…
View More સુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયોમેં કયાં કીધું છે કે હું રાજીનામું આપીશ અમૃતિયાને ગોપાલ ઇટાલિયાનો જવાબ
વિસાવદરમાંથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રભાતપુર ગામમાં એક મોટી સભાને સંબોધી હતી. જેમાં તેમણે પોતાના મતદારો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું…
View More મેં કયાં કીધું છે કે હું રાજીનામું આપીશ અમૃતિયાને ગોપાલ ઇટાલિયાનો જવાબસંગીતના સથવારે જીત્યા જિંદગીનો જંગ
ડાકોરના કથાકાર તરીકે જાણીતા ગાયત્રીબેન શાસ્ત્રી હિન્દી, ગુજરાતી, પંજાબી, મારવાડી, સિંધી, ભોજપુરી, મૈથીલી ભાષામાં ભજનો ગાય છે તેમજ શિવકથા, રામકથા, દેવી ભાગવત, સુંદરકાંડ વગેરે કરે…
View More સંગીતના સથવારે જીત્યા જિંદગીનો જંગતારી તો… ગાળો ભાંડવામાં દિલ્હી મોખરે, ગુજરાત આઠમું
નાની-નાની વાતમાં અપશબ્દો બોલવા હવે વ્યવહારિક ભાષાનો ભાગ બની ગયા છે તમારી આસપાસ ઘણા લોકો એવા હશે જે દરેક નાની વાત પર અપશબ્દ બોલે છે.…
View More તારી તો… ગાળો ભાંડવામાં દિલ્હી મોખરે, ગુજરાત આઠમું